થોડા દિવસ પહેલા જોયેલું આ સપનું પડયું સાચું, માછીમાર ને મળ્યો આટલા કરોડનો અનોખો મોતી કે બની ગયો કરોડપતિ, જાણો આ સત્ય ઘટના વિશે…

આપના જીવનમાં ક્યારે શું થાય તેના વિષે કોઈને કઈ ખબર હોતી નથી. તેવી જ રીતે આ માછીમાર સાથે પણ કઈ થયું તેને જોઇને તે ખૂબ આશ્ચર્યમાં આવી ગયો હતો. આ માછીમારે થોડા દિવસ પહેલા એક સપનું જોયું તેમાં તેને ખૂબ કીમતી વસ્તુ મળી હતી. તે સાચું પડ્યું હતું. તેને એક એવો અનોખો મોટી મળ્યું કે તેની કિમત ખૂબ વધારે છે. તેનાથી તે માછીમારનું નસીબ બદલાય જશે. આ મોતીની કિમત અંદાજે ૨.૫ કરોડ છે.

આ માછીમારનું નામ હાચાય નિયોમાદેચા છે. તેને થોડા સમય પહેલા તેને સપનું જોયું કે તે બીચ પર એક મોટી મેળવવા માટે જઇ રહ્યો છે અને તેનું આ સપનું પૂરું થયું હતું. હાચાઈ તેના પરિવાર સાથે બીચ પર માછલી પકડવા માટે રોકાયો હતો. ત્યારે તેને પાણીમાં કઈક તરતુ હોય તેવું લાગ્યું હતું. તેના પર ઘણા બધા છીપીઓ રોકાયેલા હતા, તેમાથી ત્રણ ગોકળગાયના ઘર પણ હતા. તેને હચાઈ તેના ભાઈ સાથે તે લઈ તેના પિતા પાસે લઈ ગયો હતો.

જ્યારે તેના પિતાને આને સારી રીતે સાફ કર્યું ત્યારે તેમાથી એક અનોખો નારંગી રંગનો મોટી મળી આવ્યો હતો. આ મોટીને દરિયાઈ ગોકળગાય બનાવે છે અને તે પણ આ સિપ્લામાં રહે છે. ત્યારે ઓઈસ્ટરમાં જેવી રીતે બીજા મોટી હોય તેવી રીતે આ મોટી પણ જોવા મળ્યો હતો. તે મોતીને તે ઘરે લઈ ગયા અને બીજા દિવસે તેને આ મોતીની કિમત ખબર પડી ત્યારે તેના હોશ ઊડી ગયા હતા. તે મોતીન વજન ૭.૬૮ ગ્રામ હતું તેની કિમત ૨.૫ કરોડની હતી.

અત્યારે આ માછીમારનું ઘર મુલાકાતીઓથી ભરેલું રહે છે. તે કહે છે કે તેને થોડા સમય પહેલા એક સપનું જોયું હતું તેમાં એક વૃદ્ધ માણસ તેને બીચ પર જઈને મોટી લેવાનું કહે રહ્યા હતા. તેને જરા પણ અપેક્ષા ન હતી કે આવું કઈ થશે. અત્યારે આ સપનું સાચું થયું ત્યારે તે ખૂબ ખુશ છે.

અત્યાર સુધીમાં ઘણા લોકો આ મોતીને ખરીદવા માટે આવ્યા છે. પરંતુ તે માછીમારે તેને વેચ્યું નહિ. તેને જણાવ્યુ કે જ્યાં સુધી તે સારા ભાવ નહીં મળે ત્યાં સુધી તે આ મોતીને વહેંચશે નહીં, તે આ મોતીને વધારેમાં વધારે ભાવે વહેંચવા માંગે છે. તેનાથી તેના આખા પરિવારનું જીવન સુધારી શકે. આ કીમતી મોતીના સમાચાર વાઇરલ થતાં એક ચીનના ઉદ્યોગકારે આ માછીમારનો સંપર્ક કર્યો તે આવતા સપ્તાહમાં થાઈલેંડ જશે.

મેળો મોટી નારંગી અને ભૂરા કલરનો છે. બધા મોતીમાં સૌથી મોંઘો મોતી નારંગી કલરનો છે. આ વધારે દક્ષિણ ચીન સમૃદ્ર અને મ્યાનમારના નજીક આંદામાન સમૃદ્રમાં મળી આવે છે. આ મોતી આ માછીમારને નાખો સી થામરત પ્રાંતના કિનારેથી મળી આવ્યું હતું. તે દક્ષિણ ચાઈના સમૃદ્રના પાણી માથી વહીને આ બાજુ આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *