તમે પણ તિજોરીમાં મૂકી દો આ વસ્તુ, માતા લક્ષ્મીની વરસશે કૃપા અને બની જશો માલામાલ…

આજના આ સમયમાં લોકોને પૈસા ખુબ મહત્વના બની ગયા છે. બધા લોકો પૈસા કમાવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. તે પૈસા મેળવવા માટે ખુબ મહેનત પણ કરતા હોય છીએ તેમછતા પણ તેને તેમાં લાભ થતો નથી. તો તેમાં તેમને કિસ્મત અને તેમના ભાગ્યનો દોષ હોય છે. જેને લીધે મહેનત કરવા છતાં પણ પૈસા મળતા નથી.

આજે આપણે આ લેખમાં પૈસાને લગતી બધી સમસ્યા દુર કરવાના કેટલાક ઉપાય વિષે જાણીશું. આપણે જે ઉપાય વિષે વાત કરી રહ્યા છીએ તે છે એલચી. એલચી નો ઉપયોગ ચા બનાવવા ની સાથે સાથે ખોરાકમાં સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે. તેની સુગંધ ને લીધે તેનો ઉપયોગ કોઈ મીઠાઈ બનાવવા માટે પણ કરવામા આવે છે.

એલચીનો ઉપયોગ સ્વાદ વધારવા ઉપરાંત વાસ્તુ શાસ્ત્રમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેના કેટલાક ઉપાયો બતાવામાં આવ્યા છે. એલચીએ કોઈ પણ વાનગી ને પોતાની સુગંધથી છલોછલ ભરી દે છે. તે ઉપરાંત એલચીનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થતા હોય છે. અને એલચીના ઉપાયથી વ્યક્તિ પોતાનું નસીબ પણ ચમકાવી શકે છે. આજે અમે તમને એલચી સાથે જોડાયેલી અનેક પ્રકારના ઉપાયો વિષે જણાવશું.

એલચીનો ઉપયોગ પૈસાને સબંધિત સમસ્યાને દુર કરવા માટે પણ કરવામાં આવ્યો છે. એક નાની એલચી તમને કરોડ પતિ પણ બનાવી શકે છે. તેથી આજે આપણે એલચીના ઉપાયો વિષે જાણીશું. આજે આપણે જાણીશું કે કઈ જગ્યા પર એલચી રાખવાથી આપણને ફાયદો થાય છે. આ નાની એલચીને ઘરના પવિત્ર જગ્યા પર રાખવાથી થોડા જ દિવસોમાં તમે કરોડપતિ થવા લાગશો.

આજે અમે તમને એવા કેટલાક વિશિષ્ટ ઉપાય વાત કરીશું, કે જેમના દ્વારા તમારા ભાગ્યમાં તમે આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો, અને તમારા પરિવારના સભ્યોના જીવનમાં ખૂબ જ મોટા ફેરફાર કરી શકો છો, અને તમારા પરિવારના સભ્યોના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવી શકો છો. આ ઉપાય કરવામાં તમારે કોઈ વધારે પૈસા પણ ખર્ચવા નહિ પડે. આ વસ્તુ તમને તમારા ઘરના રસોડામાંથી જ મળી જશે.

તમારી થેલી અથવા પાકીટ માં પાંચ નાની એલચી રાખવાથી તમારા પાકીટમાં ક્યારેય પણ પૈસાની ઊણપ થતી નથી. તે ઉપરાંત તમે એલચીને તમારી તેજોરીમાં પણ રાખી શકો છો. જો તમે થોડા થોડા સમયે એલચીને બદલતા જશો તેમ તેમ તમારી આર્થિક સ્થિતિ પણ મજબુત બનતી જાય છે.

જો કોઈ વ્યક્તિ તેની આર્થિક સ્થિતિને વધારે સુધારવા માંગતા હોઈ તેવા લોકોએ કોઈ ગરીબ વ્યક્તિને એક રૂપિયાના સિક્કા સાથે એલચીનું દાન કરવું જોઈએ. અને તેને જમાડવા જોઈએ. આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત બને છે. જો તમે આ ઉપાય કરી ના શકો ત્યારે તમારા પાકીટમાં પાંચ એલચી રાખવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ જ્યારે વ્યક્તિના તમામ માર્ગ બંધ થઈ જાય છે. ત્યારે ભગવાન એક રસ્તો ખુલ્લો રાખતા હોય જ છે.

લવિંગ અને એલચી રાખવાથી પણ ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે. તે માટે તમારે સૌ પ્રથમ સંધ્યા સમયે હાથ પગ સારી રીતે સાફ કરી. આ ઉપાય કરવાનો રહેશે. તમારા હાથમાં પાંચ નાની એલચી લેવાની છે. અને તમારે તમારા ઘરના પૂજા સ્થળ એટલે કે મંદિરમાં જવાનું છે. ત્યાં માતા લક્ષ્મીને મૂર્તિ સામે આ પાંચ એલચી રાખવી.

ત્યારબાદ માતા લક્ષ્મીજીની પૂજા કરવી. આ પૂજા સાચા હદયથી કરવામાં આવે તો માતા લક્ષ્મી તમારા પર પ્રશન્ન થાય છે, અને તમને થોડા જ સમયમાં ખુબ ધનવાન પણ બનાવે છે. જીવનમાં સુખ સ્મૃધિ મેળવવા માટે શુક્ર ગ્રહની સ્થિતિ પણ ખુબ જરૂરી હોય છે. તેથી શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના ચરણોમાં પાંચ પવિત્ર એલચી અર્પણ કરવી જોઈએ. ત્યાર બાદ તે એલચીને તમારી તેજોરીમાં મુકવી જોઈએ. આ ઉપાય કરવાથી પૈસાને લગતી બધી સમસ્યા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *