શું તમે કયારે માર્ક કર્યું છે કે શા માટે ડોક્ટરના લેટર પેડ પર લખેલું હોય છે Rx, આ છે તેનું રોચક કારણ

અત્યારની ભગદોળ ભરી જીંદગીમાં કહ્યારેક ને કયાંક આપણે સૌ નાની મોટી એલર્જી અથવા તો વાયરલ નાની મોટી બીમારીના હિસાબે તબિયત બગડતી હોય છે એવામાં આપણે આપણા ફેમીલી ડોક્ટર ની સલાહ લેતા હોયે છીએ અને જો તેમાંથી આપણને રાહત ના મળે તો આપણે કોઈ સારા એમ ડી ડોકટર પાસે ચેકઅપ કરાવવા જતા હોઈએ છીએ.

એવામાં જયારે પણ આપણને ડોકટર એ પોતાના પેડ પર એક કાગળમાં જ્યાં તેઓ આપણને જે નાની મોટી બીમારી છે તે પ્રમાણે દવાઓ એ લખી આપતા હોય છે પણ શું તમે ક્યારે એ માર્ક કર્યું છે કે તેની ઉપરની સાઈડ માં એક RX એવું શા માટે લખેલું હોય છે જે નાનું અમથું પણ આ જાણવું એ આપણા માટે જરૂરી છે તો ચાલુ જાણીએ કે શા માટે એ RX શબ્દ લખેલો હોય છે અને ખરેખર શું તેનો અર્થ થાય છે

તો જયારે તમને ડોકટર ચેકઅપ કરાવ્યા બાદ તમને ડોક્ટર જે પ્રીસ્ક્રિપ્શન આપે છે તેમાં સૌથી પહેલા Rx લખે છે. માટે તો આ વાત જો અત્યાર સુધી તમને Rx નો અર્થ એવો થાય છે કે ‘લેવું’, જી હા આ ડોક્ટર જ્યારે તમને દવા લખે છે તો તેની આગળ એ Rx લખે છે જેનો ખરેખર અર્થ એ છે કે આ દવા એ તમારે લેવી અને આ નાનકડા શબ્દોનો અર્થ એ થાય છે કે જે પણ દવા એ ડોક્ટર લખી આપે છે તેને તેના જણાવ્યા અનુસાર સમયસર લેવી.

અને આ Rx શબ્દનો અર્થ એ મેડિકલ સાથે પણ ખાસો એવો જોડાયેલો છે અને આ મિસ્ત્રમાં ચિકિત્સાને એ સૌથી વધારે મહત્વ આપવામા આવે છે અને એવી પણ માન્યતા છે કે તે દેશના દેવતા હોરસ હતા અને જે તેની આંખ Rx જેવી છે અને આ આંખને સ્વાસ્થ્યનું પ્રતીક કહેવામા આવે છે. માટે આ કારણે જ ડોક્ટરો દવાના કાગળ પર Rx લખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *