સરસવનો આ ફેસપેક લગાવશે તમારી સુંદરતામા ચાર ચાંદ, આજે જ કરો ટ્રાય અને નજરે જુઓ ફરક…

નમસ્તે મિત્રો આજે આપણે ઘરેલુ નુસકા દ્વારા ચેહરા પર કેવી રીતે ગ્લો લાવવો તેના વિશેની ચર્ચા કરીશું. મોટા ભાગની મહિલાઓ ક્યારેક તો થોડો સમય પોતાની સ્ક્રીનની સુંદરતાને નિખારવા માટે પણ આપતી હોય છે.પરસેવાના કારણે ચહેરાના છિદ્રા સીલ થઇ જાય છે. જેના કારણે તમારો ચહેરો નિખાર છોડી દે છે. બ્યૂટીપાર્લર જવાથી બીજા અનેક રોગો ઉત્પન્ન થાય છે. તેના કરતા ઘરમા પડેલી વસ્તુઓનો સદઉપયોગ કરીને તમે તમારી ત્વચાને અંદરથી નિખારી શકો છો. તો ચાલો જાણી લઈએ ઘરે ફેશિયલ બનાવવાની રીત.

આવી સમસ્યાને દૂર કરવા માટે આપણે ઘરેલુ ફેશિયલ ટિપ્સનો પ્રયોગ કરવો જોઈએ.આ ફેશિયલ માટે જરૂરી સામગ્રી કૉફી, ચણાનો લોટ, ચોખાનો લોટ, દહીં, લીંબૂનો રસ વગેરેની જરૂર પડશે. બેસનમાં એંટી-ઇન્ફલમેટરી ગુણો હોય છે જેનાથી ચહેરા પરના પીમ્પલ્સ દૂર થાય છે અને મૃત ત્વચા થી છૂટકારો મળે છે આ લગાવવાથી ચહેરો સાફ થઈ જાય છે અને ત્વચા ચમકવા લાગે છે.

સૌથી પહેલા ચેહરાને સારા પ્રોડક્ટના શેંપૂથી ધોઈ લો. ત્યારબાદ આ માસ્કને ચેહરા પર લગાવીને ૩-૪ મિનિટ મસાજ કરવી. આ વાતનો ધ્યાન રાખો કે તમે સર્કુલેશન રાઉંડ મોશનમાં મસાજ કરવી.પછી ફેશિયલ સ્ટેપની રીતે ચેહરાની મસાજ કરવી. ત્યારબાદ હળવા હાથથી ટેપિંગ કરવી. તેનાથી ફેશિયલ મસલ્સ એક્ટિવેટ રહે છે.

ત્યારબાદ તે માસ્કની મોટી લેયર લગાવીને ૧૦-૧૫ મિનિટ માટે મૂકી દો. અંતમા તેને પાણીથી સાફ કરી લો. આ ઉપરાંત આવી સમસ્યાની અંદર આપણે કોફીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ કૉફી પાઉડરની અંદર અનેકવિધ તત્વ પણ સમાવિષ્ટ હોય છે. આ સાથે જ તેમા રહેલ એંટીઓક્સીડેંટ ગુણ સ્કિનને જવાન રાખવામા પણ મદદ કરે છે.

તે સિવાય આ પોર્સને સાફ કરવામાં અને તેને ટાઈટ કરે છે. તેમજ બેસન રંગ નિખારવામાં મદદ કરે છે. જેનાથી ચેહરો એકદમ ચમકવા લાગે છે.સાથે જ તેમાં રહેલ મધ ક્રીમની રીતે કામ કરે છે. આ ફેશિયલ ચેહરા પર ગ્લો લાવે છે. આ ઉપરાંત નાળિયેરના તેલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જે સ્કિનને મોસુરાઈસ કરવામાં મદદરૂપ થાય છે. ઉપર જણાવેલ તમામ ઔષધિ આયુર્વેદિક હોવાથી સ્કિનને જરૂરી પોષણ મળી રહે છે અને જેનાથી ચેહરા પર કોઈજ પ્રકારનું નુકશાન થતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *