ખાલી એકવાર શરુ કરી દો આ વસ્તુનુ સેવન ગેસ, કોલેસ્ટ્રોલ અને કબજિયાતમાથી મળશે તમને આજીવન મુક્તિ, આજે જ જાણો આ વસ્તુ અને તેના ઉપયોગની રીત વિશે….

મિત્રો, આપણામાંથી મોટાભાગના લોકો બીલાના વૃક્ષથી ખુબ જ સારી રીતે પરિચિત હશે. આ વૃક્ષનો દરેક ભાગ તમે તમારા આરોગ્ય અને સુંદરતા માટે વાપરી શકો છો. તેનાથી થતા અનેકવિધ લાભ વિશેની માહિતી આપણા આયુર્વેદમા જણાવવામા આવેલી છે. આ ઉપરાંત તેનો ઉપયોગ અનેકવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવા માટે પણ થાય છે, સાથોસાથ તે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવા માટે પણ ઉપયોગમા લેવાય છે.

તેમા પુષ્કળ માત્રામા પ્રોટીન, બીટા કેરોટિન, થાઇમિન, રેબોફ્લેવિન અને વિટામિન-સી જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તો ચાલો આજે આ લેખમા આપણે આ બિલાના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે માહિતી મેળવીએ અને જાણીએ તે કઈ-કઈ બીમારીઓને દૂર કરવા માટે એક અસરકારક ઈલાજ સાબિત થાય છે.

જો તમે બિલાનો રસ તૈયાર કરો અને તેમા થોડા ઘીના થોડા ટીપા ઉમેરી તેને મિક્સ કરી તેનુ નિયમિત પાણી સાથે સેવન કરો તો તમને હૃદય સાથે સંકળાયેલી અનેકવિધ બીમારીઓથી રક્ષણ મળે છે. આ ઉપરાંત તે તમારા બ્લડસુગરને નિયંત્રિત કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત તે ગેસ, કોલેસ્ટ્રોલ અને કબજીયાત જેવી સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા માટે પણ લાભદાયી સાબિત થાય છે.

આપણા આયુર્વેદમા અતિસાર અને ઝાડાની સમસ્યાને દૂર કરવા માટે બિલાના રસને એક ખુબ જ અસરકારક ઈલાજ માનવામા આવ્યો છે. બિલાનુ શરબત એ તમારા શરીરને ર્ક અલગ જ પ્રકારની ઠંડક આપવાનું કામ કરે છે. જો તમે આ બિલાનો રસ મધ સાથે મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને એસિડિટીની સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે મોઢાના અલ્સરની સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિદાન માટે પણ આ બીલાના શરબતનુ સેવન ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત ગરમીની ઋતુમા લૂ ની સમસ્યા સામે રક્ષણ મેળવવા માટે પણ આ બિલાના શરબતનુ સેવન ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે.

આ સિવાય જો કોઈ સ્ત્રી ગર્ભાવસ્થાના સમયકાળ દરમિયાન આ બીલાના શરબતનુ સેવન કરે તો તે તેમના માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તે પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમે નવશેકા પાણીમા બીલાનો રસ ઉમેરી તેનુ સેવન કરો તો તમને સ્તન કેન્સરની સમસ્યા સામે પણ રાહત મળી શકે છે.

આ ઉપરાંત જો તમે બિલાના સૂકા મૂળને થોડુ પાણી સાથે પીસીને ત્યારબાદ તેના પાનની પેસ્ટ તૈયાર કરો અને તેને કપાળ પર લગાવો જેથી તમને સરદર્દની સમસ્યાથી સરળતાથી રાહત મળી શકે છે. આ સિવાય જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો તેને દૂર કરવા માટે બીલાના રસનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

ઘણીવાર ભોજનના અયોગ્ય પાચનને કારણે ઝાડા જેવી સમસ્યાઓ પણ શરૂ થઇ જતી હોય છે. બિલાનુ સેવન કિડની સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તેનાથી કિડનીની કાર્યક્ષમતામા પણ વૃદ્ધિ થાય છે. એક સંશોધન પ્રમાણે બિલાના મૂળ અને પાંદડામા મૂત્રવર્ધક ગુણધર્મો સમાવિષ્ટ હોય છે, જે પેશાબના ઉત્પાદનમા વૃદ્ધિ કરવા માટે પણ લાભદાયી સાબિત થાય છે. તો તમે પણ એકવાર આ બીલાનુ સેવન શરુ કરો અને પછી જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *