જો જો તમારી પાસે પણ આ ૨ રૂપિયા વાળી નોટ છે તો તમે બની શકો છો લાખોપતિ, બસ તે માટે કરવું પડશે આ નાનકડું કામ

આજે આપણે આ લેખ દ્વારા જાણીશું કે બે રૂપિયાની નોટથી કેવી રીતે કરોડપતિ બની શકાય છે. જો તમારી પાસે ૭૮૬ નંબરની નોટ હોય તો કોઈ પણ પ્રકારની રાહ જોયા વિના ઈ-બે નામની ઓનલાઇન વેબસાઈડ પર જઈને તમારી આ નોટની બોલી લગાવો.  ઇન્ડિયન સ્પેશીયલ નંબરની કરન્સીની બોલી ઈ-બે  વેબસાઈડ પર લાગે છે.

તેની બોલીમો કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. જે વ્યક્તિ પાસે ૭૮૬ નંબરની નોટ છે, તેણે એક બોલીમાં ત્રણ લાખ રૂપિયા મળી શકે છે. ભારતમાં એવા ઘણા લોકો છે, જે કોઈ અંક પર વધુ વિશ્વાસ હોય છે. ઘણા લોકો તેના ગુડલક માટે તેની ગાડીમાં પણ એ નંબર લગાવતા હોય છે. અથવા તે કોઈ રંગને પણ લકી રંગ માને છે.

તે જયારે પણ કોઈ વસ્તુ લે તો તે તેના લકી રંગની જ વસ્તુ ખરીદતા હોય છે. તેવા લોકો તેમના ભાગ્યશાળી અક્ષરો માટે લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરી દે છે. તેને લીધે તમે તેવી વિશેષ પ્રકારની નોટ વેચીને લાખોપતિ બની શકો છો. ઘણા લોકો એવા જોવા મળશે જે ૭૮૬ નંબરની નોટ ગોતી રહ્યા હોય. ઘણા લોકો આ અંકને શુભ મને છે.

જો તમારી પાસે પણ આ અંકની નોટ હોય તો તેને ઓનલાઇન વેચી ને ઘરે બેઠા ઘણા રૂપિયા કમાઈ શકો છો. તો ચાલો જાણીએ કે આ નોટની વિગતોને કેવી રીતે વાચી શકાય છે. એવી ઘણી નોટો હોય છે જેના તમે ઘણા રૂપિયા કમાઈ શકો છો. ૭૮૬ની નોટ જ નહીં એવી બીજી ઘણી નોટો દ્વારા રૂપિયા કમાઈ શકો છો. જે નોટના નંબર નીચે અને ઉપર સમાન હોય તેનાથી સારી કમાણી થાય છે. એક દસ રૂપિયાના નોટની કિમત ૩૩૦૦ રૂપિયા મળી શકે છે. એવી ઘણી વેબસાઈટ છે જેમાં જૂની નોટ વેચી શકાય છે.

ઘણા લોકો એવા પણ હોય છે કે તેને જૂની નોટ ભેગી કરવાનો શોખ હોય છે માટે તે લોકો તેમાં લાખો રૂપિયા ખર્ચ કરી દે છે. આ દિવસમાં આ વેબસાઈટ જૂની બે રૂપિયાની નોટ લેવા ની માંગ કરે છે. ઘણા સમય પહેલા એક થી બે રૂપિયાની નોટ ચાલતી હતી. ત્યારના રૂપિયાની આત્યારે માર્કેટમાં તેની ડીમાન્ડ છે. તેમાં પણ ગુલાબી રંગની બે રૂપિયાની નોટની લોકો વધારે ગોતી રહ્યા છે. તેમાં પણ ૭૮૬ નંબરની નોટની વધુ માંગ છે. લોકો તે નોટ મેળવવા માટે લાખો રૂપિયા આપે છે.

ઇબેય, ઇન્ડિયન ઓલ્ડ સિક્કો અને ક્લિક ઈન્ડિયા જેવી સાઇટ્સ માં આ નોટને ગોતી રહ્યા છે. ઘણા લોકોએ આ નોટની માંગ કરી છે, જો તમારી પાસે આ નોટ હોય તો તેને આ વેબસાઈટ પર મુકીને વેચી શકો છો. ક્લીક ઈન્ડિયા સાઇટ પર છો, તો તેમાં તમને વોટ્સએપ પર પણ ડાયરેક્ટ તેને વેચવાની લિંક મળશે. આના પર, તમે વેચનાર તરીકે નોંધણી કરાવી શકશો, અને તમારી પાસે રહેલી નોટને વેચી શકો છો.

જો તમારી માહિતી સાચી હશે તો કોઈ વ્યક્તિને તે નોટ ખરીદવી હશે તો તે તમને સામેથી જ સંપર્ક કરશે. બે રૂપિયાની નોટની કિમત એંશી હજાર થી વધુ છે. તેની માંગને ધ્યાન રાખી તે લાખો રૂપિયાને પાર જઈ શકે છે. તમારે આ નોટને તમારા જુના ખજાના માંથી ગોતવી પડશે. એક વાત ધ્યાન રાખવી તે નોટનો નબર ૭૮૬ હોવો જોઈએ. આ નોટ વેચવાથી તમે કરોડપતિ બની શકો છો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *