હરસથી માંડીને લીવરની તમામ સમસ્યાઓનો કરશે જડમુળથી ઈલાજ અને અપાવશે આજીવન મુક્તિ, વાંચો આ લેખ અને આજે જ જાણો આ દેસી ઉપચાર વિશે…

આપણે બીલીપત્ર અને એક પવિત્ર વૃક્ષ માનીએ છીએ. તેના પાનનો ઉપયોગ આપણે મહાદેવની પૂજા માં કરીએ છીએ. બીલીપત્ર ના પર્ણ ત્રિદલ રૂપ ના હોય છે. આ ઉપરાંત બીલીના મૂળ પણ એક ઉત્તમ ઔષધિ છે. તેના ફળની છાલ કાચું હોય ત્યારે નરમ અને પાકી ગયા બાદ કઠણ થઈ જાય છે.

બીલીના ફળનો સ્વાદ મીઠો, સહેજ તૂરો જાંબુ જેવો હોય છે. બીલીપત્ર ના ફળ ને બિલા કહેવામાં આવે છે. તે ગુણમાં ગ્રાહી, દીપન, વાતનાશક હોય છે. તેમજ મગજ માટે સ્નિગ્ધ અને આંતરડાને બળ આપનાર હોય છે. આ ઉપરાંત પણ સ્વાસ્થ્ય માટે તે ખૂબ લાભદાયી છે. બીલીપત્ર ના મૂળ, મૂળની છાલ, પાન અને ફળ નો ગર્ભ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જો કોઈને આંતરડામાં છિદ્ર પડી ગયું હોય અને તેમાંથી પરુ નીકળતું હોય તો તેને ભરવા માટે બીલી એક ઉત્તમ ઔષધિ છે. કોલેરાનો રોગ થયો હોય ત્યારે બીલી અને સૂંઠનો ઉકાળો પીવડાવવાથી ઝાડા ઉલટી દૂર થાય છે. આ ઉકાળામાં જાયફળ મેળવવાથી ઝાડામાં તરત જ ફાયદો થાય છે. આ ઉપરાંત બિલી પિત નો પણ નાશ કરે છે.

રક્તપિત ના રોગ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત દાંત માંથી લોહી નીકળતું હોય તેમાં પણ તે ફાયદાકારક છે. આ બધા માટે બીલી ના ગર્ભ નો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો વારંવાર પાતળા ઝાડા થતા હોય તો બીલીના ગર્ભને પથ્થર સાથે ઘસીને એક ચણા ભાર તે પલ્પને એક ગ્લાસ છાશ માં મિક્સ કરી પીવાથી ઝાડા મટી જશે.

જો ઝાડામાં લોહી પડવાની સમસ્યા થતી હોય તો બીલીનો ગર્ભ, શતાવરી અને કડાછાલ ને સરખા પ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ઈસબગુલ સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવું. હરસ અને મસા ને દુર કરવા માટે પણ આ ઉપાય ફાયદાકારક થશે. તેમજ આહાર માં દૂધનું સેવન વધારે કરવાથી પણ ફાયદો થશે.

સુકેલા કાચા બિલા, જાયફળ, મરડાસિંગ આ બધાને પાણીમાં ઘસી ગર્ભવતી સ્ત્રીને આપવાથી અતિસાર દૂર થાય છે. ઝિર્ણ તાવ, દમ, પિત્તજ્વર વગેરે વ્યાધિ માટે તેમજ કમળા દરમિયાન આવતો તાવ દૂર કરવા માટે બીલીના પાન નો રસ પીવો. જીર્ણજ્વર દૂર કરવા માટે બીલીના મૂળનો ઉકાળો દૂધ સાથે પીવો જોઈએ.

રક્તાતિસાર, મરડો અને બીજા ઘણા હઠીલા દર્દો દૂર કરવા માટે એક ખાસ ચૂર્ણ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ચૂર્ણ બનાવવા માટે બીલીનો ગર્ભ ૧૦ ગ્રામ, મોથ, વાળો, સૂંઠ મોચરસ તથા ઇન્દ્રજવ આ દરેક વસ્તુ પાંચ પાંચ ગ્રામ લઈ તેને મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવી લો. મધુપ્રમેહ ના દર્દી દિવસમાં બે વખત બીલીના પાન નો રસ પીવો જોઇએ.

બીલી માં અન્ય કેટલીક ઔષધિઓ મિક્સ કરીને બિલ્વાદિ ચૂર્ણ, બિલ્વાદિ ધૃત, બીલીનો મુરબ્બો, બિલ્વાદી તેલ વગેરે ઔષધો બનાવવામાં આવે છે. આ બધાં ઔષધો બજારમાં તૈયાર મળે છે. તમે બીલાનું શરબત પણ બનાવી શકો છો. તેને બનાવવા માટે તાજા પાકી ગયેલા પીળા રંગના ફળ ઉતારી તેનો પલ્પ કાઢી લેવો. આ પલ્પમાં જરૂરિયાત મુજબ પાણી નાખી એક બે કલાક સુધી તેને પલાળવા મૂકો. તેમાં સ્વાદ મુજબ ખડી સાકર પણ ઉમેરો.

આ મિશ્રણને એક બે કલાક પડવા દીધા બાદ તેને હાથથી મસળી એકરસ કરી લો. ત્યારબાદ તેને ગાળી તેમાં થી રેસા અને બીજી અલગ કરી એક વાસણમાં આ રસ ભેગો કરો. ત્યારબાદ તેમાં લીંબુ અને ચાટ મસાલો નાખી ને બીલી નું શરબત તૈયાર કરો. આ શરબત પીવાથી લીવર સ્વસ્થ રહે છે અને તેને લગતી બધી સમસ્યાઓ દૂર થાય છે. બીલીના પાન નો રસ પીવાથી કિડનીની સમસ્યા દૂર થાય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તેમજ ઉનાળામાં લૂ લાગવાની સમસ્યા પણ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

riley reid step sister direct tv suck porzo.pro alina cock saga

nexth24s Draft Sex skul sexy fusy nexth24s

aarmi jagal riley reid step sister Youjizz bulu vdy xxxxx

emog TubeV novapatra flash boobs chick flick full movies 2015

novapatra flash boobs moana pozzi rocco siffredi malay girl sex with brother

Tải BayVip Club iOS/Android/PC/OTP Game Bài Dân Gian - Tải BayVIP APK, IOS, Web, OTP bayvip otp

tai choang game tải game choáng club apk choáng apk

Đại lý mua bán B29 Link Tải Game B29.Win Link Tải Game B29.Win

bocvip.club BocVip Club - iOS Giàu Siêu Tốc Với Bốc Vip Club Phiên Bản Mới