હાલ આવનાર સમયમા અમુક રાશિજાતકો પર વરસવા જઈ રહી છે શનિદેવની અસીમ કૃપા, મળી રહ્યો છે રાજયોગનો સંકેત, જાણો તમારી રાશી તો નથી ને આ યાદીમા…?

મેષ રાશિ :

આ રાશિના લોકોને તેમનો આવનારો સમય સારો રહશે. લાંબા સમય પછી તેનું ભાગ્ય ચમકવા લાગશે. તેમના ધંધામાં ખુબ લાભ થશે. તેમના અધૂરા બધા કામ આ સમય દરમિયાન પૂર્ણ થશે. શનિદેવના આશીર્વાદથી બધી નકારાત્મક શક્તિ દુર થશે. તેમને આર્થિક લાભ પણ મળશે. તેમનું આ વર્ષ ખુશીઓ થી ભરપુર રહેશે.

વૃષભ રાશિ :

આ રાશિના લોકોને આ અઠવાડીયુ ઠીક રહશે. આ સમય દરમિયાન મુશ્કેલીનો સમાનો કરવો પડશે. આ રાશિના લોકોને શનિદેવની કૃપા નહિ રહે. કોઈ પણ શુભ કામની શરૂઆત આ સમય દરમિયાન ન કરવી. કેમ કે ગ્રહોના પરિવર્તન બદલી રહ્યું છે.

મિથુન રાશિ :

આ રાશિના લોકોને બદલાતા પરિવર્તનને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન કોઈ મુસાફરી ન કરવી. કેમ કે કોઈ અકસ્માત થવાની સંભાવના છે. આ સમયમાં શનિની દ્રષ્ટી અશુભ રહેશે.

કર્ક રાશિ :

આ રાશિના લોકોને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમના અધૂરા કાર્ય પૂર્ણ થશે. તમારી નોકરીમાં તમારી આવકમાં વધારો થશે. કોઈ નવું કામ શરુ કરી શકશો. મિત્રો અને સબંધીઓ પાસેથી તેમનો સાથ સહકાર મળશે. શનિદેવના આશીર્વાદથી બધા કાર્ય પૂર્ણ થશે. તમારા જીવનસાથીનો સાથ તમને મળશે.

સિંહ રાશિ :

આ રાશિના લોકોને આ સમય બોવ ખાસ નહિ રહે. આ સમય દરમિયાન કોઈ ખરાબ સમાચાર પણ મળી શકે છે. કોઈ પણ વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આ રાશિના લોકોને કોઈ નિર્ણય લેતા પહેલા સો વાર વિચારવું. કેમ કે આ સમય દરમિયાન કરેલું કાર્ય નિષ્ફળ પણ જઈ શકે છે.

કન્યા રાશિ :

આ રાશિના લોકો માટે આ સમય મિક્સ રહેશે. આ સમય દરમિયાન કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. પરંતુ શનિ અને મંગલના સંયોગને લીધે કોઈ અશુભ કાર્ય પણ થશે શકે છે.તેથી તમારે સાવચેતી રાખવી.

તુલા રાશિ :

આ રાશિના લોકોને મંગળ અને શનિનો સરવાળો પુરતો નહિ ગણાય. આ સમય દરમિયાન નુકશાન થવાની સંભાવના છે. તમારે શનિદેવની પ્રાથના કરવી તેનાથી સારા પરિણામ પ્રાપ્ત થશે. શનિવારના દિવસે શનિ મંદિરે જઈ શનિદેવ સામે દીવો પ્રગટાવવો.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના લોકોને આ સમય દરમિયાન આર્થિક ક્ષેત્રે નુકશાન થઈ શકે છે. તમારું આરોગ્ય પહેલા કરતા વધુ સારું રહેશે. આ રાશિના લોકોએ કોઈ વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ. નહી તો નુકશાન થવાની સંભાવના છે. મંગળવાર અને શનિવારના દિવસે આ રાશિના લોકોએ શનિદેવની પૂજા કરવી જોઈએ.

ધન રાશિ :

આ રાશિના લોકો માટે આ અઠવાડીયુ ખુબ સારું રહેશે. તેને લીધેલા બધા નિર્યણમાં તેને લાભ થશે. કોઈ પણ કાર્યના નિર્ણય લેવા માટે આ સમય સારો છે. કોઈ પણ પ્રવાસે જવાનું થઈ શકે છે. તે તે તકને તમારા હાથમાંથી ન જવા દેવી. આ રાશિના લોકો પર શનિદેવ તેમનું કૃપા વરસાવશે. તેમના બધા કામમાં સફળતા મળશે.

મકર રાશિ :

આ રાશિના લોકો માટે આ પરિવર્તન દુખ અને સુખ બંને આપશે. પૈસાને લગતી બાબતમાં નુકસાન થવાની સંભાવના છે. શિક્ષણ ક્ષેત્રે સારા સમાચાર મળી શકે છે. આ રાશિના લોકોને નકારાત્મક વિચારોથી દુર રહેવું. તેમનું કાર્ય ખરાબ થઈ શકે છે.

કુંભ રાશિ :

આ રાશિના લોકોને તેમનો આવનારો સમય ઠીક રહેશે. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. તમારા આરોગ્યને લઈ થોડી ચિંતા રહેશે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તેની પૂજા કરવી જોઈએ.

મીન રાશિ :

આ રાશિના લોકોને કોઈ ગુસ્સામાં આવીને કામ ન કરવું જોઈએ. તમારા ગુસ્સાને કાબુમાં રાખવા. નહી તો નુકશાન થવાની સંભાવના છે. શનિવારના દિવસે શનિ મંદિરે જઈ દીવો પ્રગટાવવો જોઈએ, અને હાથમાં તાંબાની વીટી પહેરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *