બોલીવૂડ ફિલ્મજગતની આ અભિનેત્રીની વાર્ષિક આવક છે કરોડોમાં, જાણો શું છે તેની આવકનો સ્ત્રોત…?

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ના લીવ ઇન રિલેશનશીપ વિશે સોશિયલ મીડિયામાં વાતો ચાલતી રહે છે. મલ્લિકા તેના પતિ અરબાઝ ખાન થી છૂટાછેડા લીધા બાદ અર્જુન કપૂર સાથે રિલેશન માં છે છેલ્લા ૫ વર્ષથી તેઓ તેમની લવ લાઈફ સારી રીતે પસાર કરી રહ્યા છે. અર્જુન મલાઈકા કરતાં ઉંમર માં ઘણો નાનો છે. આ ઉપરાંત પૈસા કમાવામાં પણ તે મલાઈકા થી પાછળ છે. એક વરસમાં મલાઈકા અરોરા ૧૦૦ કરોડ જેટલા રૂપિયા કમાય છે.

જોકે મલાઈકા અરોરા ફિલ્મોમાં કામ નથી કરતી આ ઉપરાંત તેના પુત્રનો એકલા ઉછેર કરે છે તે તેના પતિ અરબાઝ પર પૈસા માટે નિર્ભર નથી. ૧૧ મે ૨૦૧૭ ના રોજ અરબાઝ ખાન સાથે મલાઈકા અરોરા ના છૂટાછેડા થઇ ગયા હતા. આજે આપણે મલાઈકા અરોરા કેવી રીતે પૈસા કમાઈ છે તે અંગે માહિતી મેળવીશું.

રિયાલિટી શો માં જજ તરીકે મલાઈકા ખૂબ જ પ્રખ્યાત છે. આવા શો માં જજ માટે તે મોટી રકમ લે છે. આ ઉપરાંત મલાઈકા ૩૦ થી પણ વધારે બ્રાન્ડ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત ફિલ્મમાં આઈટમ સોંગ કરવા માટે તે ૧.૫૦ કરોડ થી પણ વધારે પૈસા લે છે. તેમજ તે પોતાના યોગા ક્લાસીસ પણ ચલાવે છે, તેમાંથી પણ તેને સારી એવી આવક થાય છે. આ ઉપરાંત પણ મલાઈકા ઘણા એવા કાર્ય કરે છે જેમાંથી તેને આવક મળે છે.

મલાઇકા અરોરાએ તેની કારકિર્દીની શરૂઆત ઇન્ટરવ્યુઅર તરીકે કરી હતી. ક્લબ એમટીવી જેવા કાર્યક્રમનું આયોજન તે કરતી હતી. સાયરસ બ્રોચા સાથે તે શો લવ લાઈન અને સ્ટાઇલ ચેકમાં પણ દેખાઈ હતી. ૧૯૯૮ માં રિલીઝ થયેલી ફિલ્મ દિલ સે ના એક ગીત “છૈયા છૈયા” માંથી તેને વધુ ઓળખ મળી હતી.

આજે મલિકા જે પણ વૈભવી જીવન જીવી રહી છે તે તેની પોતાની મહેનત ને લીધે છે. મુંબઈમાં તેનું એક ખૂબ જ શાનદાર ઘર છે. ઘર ઉપરાંત તેની પાસે ઘણી મોંઘી કાર પણ છે. આ ઉપરાંત તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર વાર્ષિક ૯૦ કરોડ જેટલા રૂપિયા કમાય છે. અર્જુન કપૂર મોટાભાગે ફિલ્મો અને જાહેરાતો દ્વારા પૈસા કમાય છે.

મલાઈકા અને અર્જુન ઘણા વર્ષે થી રિલેશનશિપમાં છે.તેથી ઘણા લોકો એવું માની રહ્યા છે કે તે ટૂંક સમયમાં લગ્ન કરશે પરંતુ અર્જુન ના પિતા બોની કપૂરને તેના આ સંબંધી થી સમસ્યા છે. તે નથી ઈચ્છતા કે તેનો પુત્ર તેનાથી મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરે. ૨૦૧૬ થી મલાઈકા અર્જુન સાથે રિલેશનશિપમાં છે જ્યારે મલાઈકા અને અર્જુને એક બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે મલાઈકા અરબાઝ ખાન સાથે રહેતી હતી. અર્જુનને મળ્યા પછી મલાઈકાએ અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા હતા અને તેના પુત્રની કસ્ટડી પોતાની પાસે રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Metro - Dymes 01 - scene 4 dutch street fuck hotsextube.info robbed japan

orgasms in close up jav selingku saat suami pergi ashemaletube.top sauthvedio

wwwvdo xxx ktm com andrea fisting bravotube.cc sex pors

old man feet Big Video Porn holly marie fucking and getting facial wwwbeeg18com sauthvedio

korean titfuck compilation suhag rat hotel xxxsexvid.xyz yescam gay

bayvip otp bayvip vip Bayvip.fun - Web Game Đổi Thưởng

Choang Android APK Tải choangclub apk/ios Choáng Club : Tải Choang.club

Cập nhật link tải IOS Xóc đĩa trực tuyến Macau - Tải B29 Win Game B29

Tải Bốc Vip bocvip apk https://taibocvip.win/