આયુર્વેદનો આ ઉપચાર છે સો ટકા અસરકારક, વધારશે તમારુ ઓક્સિજન લેવલ અને અપાવશે કફ, ઉધરસ તથા ફેક્સાની બીમારીઓથી રાહત, આજે જ જાણો તેના ઉપયોગની રીત…

અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો કોરોના મા લોકોને ઓક્સિજન લેવલ ઘટી જવાથી લોકો મૃત્યુ પામે છે. તેથી શરીર નું ઓક્સિજન લેવલ વધારવું ખૂબ આવશ્યક છે. ત્યારે આજે અમે અમુક એવા ઉપાયો લાવ્યા છીએ જે તમારી આ સમસ્યાને દૂર કરશે/  આ માટે તમે યોગ, પ્રાણાયામ અને કસરત કરી શકો છો. કુદરતી રીતે ઓક્સિજન વધારવા માટે દિવસમાં બે વખત ઊંધા સૂઈ ઊંડા શ્વાસ લેવાથી ઓક્સિજન લેવલ વધે છે.

તમે દિવસમાં ૨ વખત ૧૫ મિનિટ પ્રાણાયામ અને અનુલોમ-વિલોમ કરો. વહેલી સવારે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે, તેથી વહેલી સવારે ચાલવા કે દોડવા જવું જોઈએ. ઓક્સિજન લેવલ વધારવા માટે કોઈ દવા નથી. શરદી, ખાંસી, ઉધરસ અને કફ જેવા રોગ હોય એ લોકોને મોટાભાગે આ તકલીફ થતી હોય છે. તેથી જો તમને આ બીમારી હોય તો તમારે ઊંધું સૂઈને ઊંડા શ્વાસ લેવાથી ફેફસાનો કફ દૂર થશે.

નાકમાં અને ગળામાં રહેલા કફ સાથે વાયરસ ચોંટી જાય છે, આ વાયરસ ને દૂર કરવા માટે નાકમાં લીંબુના ટીપ નાખો. નાકમાં ટીપાં નાખવાથી તે સીધા મોઢામાં આવશે તેને થુંકી નાખો. આમ કરવાથી તમને છીંક આવશે અને નાકમાંથી કફ બહાર નીકળવા લાગશે. આ પ્રયોગથી નાકમાં બળતરા થાય તો નાળિયેરનું તેલ લગાવવું. લીંબુના રસમાં હળદર અને મીઠું નાખી કોગળા કરવાથી ફાયદો થશે. તેનાથી મોઢા ની આસપાસ રહેલા વાયરસ દૂર થાય છે.

શરદી થી નાક બંધ હોય તો કપૂરની પોટલી બનાવી અને સૂંઘવાથી બંધ નાક ખૂલે છે. આ પોટલીમાં તમે અજમો અને લવિંગ પણ શેકીને નાખી શકો છો. આ ઉપરાંત અજમા ને તાવડીમાં શેકો અને તેની ધુવાડી નાક વડે અંદરલો. આમ કરવાથી પણ નાક માં રહેલા વાયરસ અને કફ દૂર થાશે અને નખ ખુલશે જેથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લઈ શકશે.

આ ઉપરાંત ઘરમાં વૃક્ષ કે છોડ વાવવા જેનાથી તમારા ઘરમાં ઓક્સિજન લેવલ જળવાયેલું રહે અને હવા શુદ્ધ રહે. ગલદાર, આદુ, લસણ ના ઉપયોગથી પણ ફેફસા ને વાયરલ ઇન્ફેકશન થી બચાવી શકાય છે. ૧ લિટર પાણી ગરમ થવા મૂકો. તેમ ૧ આદુનો કટકો, ૨ ચમચી હળદર, અને ૩-૪ લસણ ની કળી અને થોડો ગોળ ઉમેરો. તેને બરાબર રીતે ઉકાળી ગાળી લો. આ ઉકાળા ને દિવસમાં ૨ વખત પીવાથી ઇમ્યુનિટી વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *