આજથી બનવા જઈ રહ્યો છે વૈધૃતિ અને વિષકુમ્ભ યોગ, મિથુન તેમજ આ રાશિજાતકોને મળશે સુખ સુવિધા નો લાભ, જાણો બીજી રાશિના શું રહેશે હાલ…

મેષ રાશી :

નોકરી અને ધંધા માં નવી તકો મળી રહેશે.  તેથી આવકમા વધારો થશે. આવક ના નવા રસ્તાઓ ખૂલસે. પરિવાર સાથે સુમેડ બની રહેશે અને દાંપત્ય જીવન ખુસલ રહેશે. ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. ગુસ્સો કાબુમાં રાખવા થી લાભ થશે. બાળકો પાસેથી નવા સારા સમાચાર મળસે. વિધ્યાર્થીઓ માટે સમય સારો હશે.

વૃષભ રાશિ :

આર્થિક મુશ્કેલીઓ નો અંત આવસે અને નવી તકો મળસે. પ્રમોસન અને સેલેરી વધી શકે છે. આ ઉપરાંત સમાજ માં માન સમ્માન માં વધારો થશે. તમે કરેલ તમામ પરિશ્રમ નું સારૂ ફળ મળસે તેથી મન ખુશ થશે. લાંબા સમય થી જીવન માં ચાલી રહેલી મુશ્કેલીઓ માં રાહત મળસે.

મિથુન રાશી :

નોકરી માટે નવી તકો ઊભી થવાના યોગ બનશે. નવી નોકરી માટે ઇન્ટરવ્યૂ માં પાસ થવા ના ચાન્સ વધશે. સુખ-સુવિધા માં લાભ મળશે. પરિવાર અને મોતા નો સહયોગ મળસે. પૈશા ખર્ચો વધી સકે છે. પરંતુ ધન આવવામાં કઈ વાંધોનઇ પડે કે કોઈ પ્રકાર ની સમસ્યા ઉત્તપન નહીં થાય.

કર્ક રાશી :

નોકરી માં કામ નો બહાર વધી શકે છે, પણ તેનો ફાયદો પણ થસે. ઘરખર્ચ માં વધારો નહીં થઈ કાબુમાં રહેસે. અચાનક પૈસા મળવાના યોગ થસે. પરિવાર સાથે સુમેડ રહેશે તેથી ખુશી નું વાતાવરણ રહેશે. આવક ના બીજા દ્વાર ખૂલી સકે છે. તમારી રચનાત્મક વિચારને લીધે આવક થશે.

સિંહ રાશિ :

નવા વેપાર, ધંધા  અથવા નોકરી થી આવક વધી શકે છે. આથી ધન પ્રાપ્તિ ના યોગો બનસે. મિત્રો નો સહયોગ મળશે.  માન-સમ્માનમા વધારો થસે. તેથી આત્મવિશ્વાસ  વધશે. ઘરખર્ચમા વધારો થઈ શકે છે અને અચાનક શુભ સમાચાર મળી શકે છે.

કન્યા રાશિ :

નોકરી અને વેપાર માં સારા અવસરો મળી શકે છે. ધન પ્રાપ્તિ ના નવા અવસરો મળસે. પારિવારિક જીવન શરૂ રેશે તેમજ પ્રેમ જીવન માં સુખ પામી શકશો. ધન પ્રાપ્તિ માટે શોર્ટકટ રસ્તા ના મનમાં વિચારો આવીસકે,પરંતુ આવું કરવાથી તમારી પ્રોબ્લેમ વધી શકે છે. આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવું. મહિલાઓ ને લાભ મળવાના યોગો રચે છે.

તુલા રાશિ :

નવી નોકરી મળવા ના યોગ થઈ શકે છે. અત્યારે નોકરી કરતાં હોય તો તેમાં પણ પ્રમોશન મળી શકે છે અને પગાર વધી શકે છે. આવનાર સમય ખૂબ સારો રહેશે. કિશમત સાથ આપશે. પારિવારિક જીવન શારૂ રહેશે. મિત્રો શાથે મળવાની તકો થસે.

વૃશ્ચિક રાશી :

ખર્ચ વધી શકે. થોડું સાંભડીને રહેવું , બિનજરૂરી ટેન્સન આવી શકે છે. પૈસા રોકવામાં ખાશ ધ્યાન રાખવું અને કોઈને વ્યાજે રૂપિયા આપવા નહીં. નવા વિવાદ ઉત્તપાન ઠાવની શક્યતા વધી શકે છે. પારિવારિક જીવન સરૂ રહેશે. નોકરી પણ બરાબર રહેશે. કિસ્મત સાથ આપશે.

ધન રાશિ :

વેપાર ધંધામા લાભ થશે. જીવનસાથી સાથે સારા સંબંધો રહેશે. ખર્ચ માં વધારો થવાથી તણાવ આવશે પણ આવકમા કોઈ વાંધો નહીં આવે. પ્રવાસના યોગ બનશે. તમે કોઈ ધાર્મિક સ્થળો એ જય શકો છો. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.

મકર રાશિ :

આવનાર સમય તમારા માટે થોડો કઠિન હોય શકે છે. ધન માં તંગી ના લીધે સમસ્યાઓ વધશે. વ્યાજે આપેલ પૈસા અત્યારે મડસે નહીં. કર્જ,લોન, અને રોકાણ કરવા માં ધ્યાન રાખવું. આરોગ્ય નું ખૂબ ધ્યાન રાખવું પડશે. પૈસા બાબતે કરેલ નિર્ણયો માં અવરોધો આવી શકે છે.

કુંભ રાશિ :

અચાનક ધન પ્રાપ્તિ ના યોગ બની શકે છે. નોકરી અને ધંધા સારા રહેશે. ખોટા વાદ-વિવાદમા પડવાથી સાવધાન રહેવું. બિનજરૂરી મગજમારી તમને તણાવ આપી શકે છે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.

મીન રાશિ :

વેપાર અને નોકરીમા તમને મનગમતુ ફળ નહીં મળે તો પણ મન સંતુષ્ટ રહેશે. નિર્ણય લેવામાં ઉટવાડ કરવી નહીં નહિતર મોટું નુકસાન થઈ શકે છે. પૈસા બાબતે ધ્યાન રાખવું. મોતા પિતા ની સહાયતા મળી શકે છે. પારિવારિક જીવન સારુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *