આજે ૩૫૫ વર્ષે આ છ રાશિજાતકોના દુખના દિવસો થયા દુર, શનિદેવના આશીર્વાદથી મળશે નોકરી-ધંધામા સારા અવસર, જાણો કઈ-કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ?

મેષ રાશિ :

આ રાશિના લોકોને તેમની અથા શક્તિ પ્રમાણે કોઈ ખાવાની વસ્તુનું દાન કરવું. આવકના નવા સ્ત્રોત મળશે. કોઈ ખાસ વ્યક્તિનો સાથ મળશે. શિવલિંગ પર દૂધ ચડાવાથી તમારી આવકમાં વધારો થશે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેશે.

વૃષભ રાશિ :

આ રાશિના લોકોને ભગવાન વિષ્ણુ અને ભગવાન લક્ષ્મીની મૂર્તિને પંચામૂર્ત થી સ્નાન કરાવવું. તમને તમારા સબંધીઓનો સાથ સહકાર મળશે. પ્રેમ જીવનમાં આજનો દિવસ સારો રહેશે. તમને તમારું ભાગ્ય પૂરે પૂરો સાથ આપશે. કોઈ સ્વાથ્ય સબંધિત સમસ્યા આવી શકે છે. બાળકોથી જોડાયેલા કામમાં તમને સફળતા પ્રાપ્ત થશે.

મિથુન રાશિ :

આ રાશિના લોકોને તેમના પ્રેમ જીવનમાં સુધારો થશે. તમારા વ્યક્તિત્વને નિખારવા માટે આ સમય ખુબ સારો છે. આજના દિવસે ઓછી મહેનતે વધુ સફળતા પ્રાપ્ત થશે. કોઈ કામમાં ગુસ્સો ન કરવો. તેને શાંતિ પૂર્ણ ઉકેલવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ કામમાં તમારા વડીલોની સલાહ લેવી. તુલસી માને જળ ચડાવીને તેની આરતી કરવી, અને બ્રામણને દાન કરવું.

કર્ક રાશિ :

આ રાશિના લોકોને કોઈ બિનજરૂરી ખર્ચા ન કરવા. કોઈ સારા સમાચાર આ સમય દરમિયાન તમને મળી શકે છે. આજના દિવસે સાંજ સુધીમાં સારા સમાચાર મળવાથી તમે આનંદમાં રહેશો. સરકારી કામ કોઈ મુશ્કેલી વગર પુરા થશે. આજના દિવસે કોઈ પાસેથી પૈસા લેવાથી બચવું. ગાયને રોટલી ખવડાવાથી તમારી બધી સમસ્યા દુર થાય છે.

સિંહ રાશિ :

આ રાશિના લોકોને તેના બાળકોની તરકીથી તે ખુશ થઈ. કોઈ રચનાત્મક પ્રવૃતિમાં લાભ થશે. ઓફીસના કામમાં સફળતા મળશે. જે લોકો ખોટા માર્ગ પર ચાલે છે તેનાથી દુર રહેવું. આજના દિવસે આ રાશિના લોકોને કાચા દુધમાં કેસર મિક્સ કરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો.

કન્યા રાશિ :

આ રાશિના લોકોને તેમના વર્તનને વધુ આક્રમક રહેશે. કોઈ ત્વચાના રોગની સમસ્યા થઈ શકે છે. કોઈ ઝગડાથી બચવું જોઈએ. તમે કરેલી મહેનતની તમને સફળતા મળશે. આ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુના મંદિરે જઈ અન્નનું દાન કરવું. તમારા નાના ભાઈ બહેન સાથેના સબંધોમાં તાલમેલ બની રહેશે. બોવ વધારે ખર્ચ કરવાથી મુશ્કેલી આવી શકે છે.

તુલા રાશિ :

આ રાશિના લોકોના વિદ્યાર્થી માટે આ સમય સમાન્ય રહેશે. સંતાનની ઇચ્છા પૂરી થશે. તમારી ઇચ્છામાં વધરો થશે. આ રાશિના લોકોએ આજના સમયમાં ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફૂલ, અને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવવો. તમારી નીચે કામ કરતા લોકોને ઠપકો ન આપવો જોઈએ.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના લોકોને તેમની આગળની યોજના બનાવવા માટે આ સમય સારો રહેશે. તમારા ગુસ્સાને કાબુમાં રાખવો. નહી તો તમારા કામમાં નુકશાન થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને આજે કામનો વધુ બોજ રહેશે. તમને તમારા કામમાં ભાગીદારનો સહયોગ પ્રાપ્ત થશે. તમારા સ્વાસ્થ્યમાં વધુ ધ્યાન આપવું.

ધનુ રાશિ :

આ રાશિના લોકોને તેમને કરેલી મહેનતનું ફળ મળશે. કોઈ વ્યક્તિ સાથે વાત કરતી વખતે તમારી બોલી પર કાબુ રાખવો. માર્કેટિંગ કરતા લોકો માટે આ સમય થોડો મુશ્કેલ રહેશે. મિત્રોએ આપેલી સલાહ તમને ફાયદો અપાવશે. આજના દિવસે વિષ્ણુ ભગવાનને કાચા દુધથી સ્નાન કરાવવું.

મકર રાશિ :

આ રાશિના લોકો કોઈ લોન લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે. કોઈ કિમતી વસ્તુને સંભાળીને રાખવી. નહી તો કોઈ ધનહાની થઈ શકે છે. તમારો ધંધો આ સમયમાં વ્યવસ્થિત ચાલશે. તમારા આગળના દિવસોને વધુ સારા બનવવા માટે તમે આગળ વધશો જેમાં તમને સફળતા પણ મળશે. તમારા સ્વાસ્થ્યને લઈ થોડી ચિંતા રહેશે.

કુંભ રાશિ :

આ રાશિના લોકોએ આજના દિવસે અક્ષય તૃતીયા પર ભગવાન વિષ્ણુને અતર ચડાવવું. કોઈ વસ્તુની લેવડદેવડમાં કોઈ ઉતાવળ ન કરવી. થોડા મહેનતે વધુ સફળતા પ્રાપ્ત થશે. સાવચેતી સાથે કામ કરવું. આજના દિવસે ધનલાભ થવાની સંભાવના છે. આજે કામને લઈ તમે ઉત્સાહમાં રહેશો.

મીન રાશિ :

આ રાશિના લોકો તેમના કામમાં ગુસ્સે થઈ શકે તેવી સંભાવના છે. કોઈ કામમાં જોખમ લઈ શકશો. કોઈ વસ્તુની લેવડદેવડમાં ઉતાવળ ન કરવી જોઈએ. તમારી જરૂરી વસ્તુ સમયસર ન મળવાથી થોડી સમસ્યા આવી શકે છે. પૈસાની બાબતમાં ચિંતા રહેશે. આજના દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ ધરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *