આ આયુર્વેદિક ચૂર્ણ કરશે તમારા શરીરની વધારાની ચરબીને સડસડાટ ગાયબ, વાંચો આ લેખ અને જાણો ઉપયોગની રીત…

અનિયમિત જીવનશૈલી અને બેઠાડું જીવન ને લીધે તેમજ ખરાબ ખોરાક ખાવાને લીધે અને બહારના ભજનો વધારે ઉપયોગ કરવાથી પેટ ને સંબંધિત ઘણી બધી સમસ્યાઓ થાય છે. તેને લીધે પાચનતંત્ર નબળું પડે છે અને ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે તેમજ વજન વધારવામાં પણ આ કારણો ખૂબ જ જવાબદાર હોય છે.

એકવાર વજન વધી જાય ત્યારબાદ તેને ઓછો કરવા માટે ખૂબ જ મહેનત પડે છે, અનેક ઉપાયો કરવા છતાં પણ વધેલા વજનને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેથી આજે આપણે કેટલાક ઉપાય જોઈએ જેની મદદથી વધુ વજનને નિયંત્રણમાં રાખી શકાય છે તેમજ વજન વધવા ને લીધે હૃદય રોગો અને કોલેસ્ટ્રોલ જેવી બીમારી પણ થાય છે. આ સમયે ડાયાબિટીસ થવાની શક્યતા પણ વધી જાય છે.

વધારે વજનને લીધે શરીર અને કમરનો ભાગ ખૂબ જ પહોળો બની જાય છે અને તમારો દેખાવ પણ ખરાબ લાગે છે. તેથી આ વધતા વજનને કાબૂમાં રાખીને ઓછું કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. તેના માટે આપણે આ ઉપચાર જાણવું જોઈએ, જેનાથી માત્ર ૭ દિવસની અંદર જ વધેલી ચરબી ઘટવા માંડશે.

આ માટે તમારે અજમો, જીરૂ, અળસી, કલોંજી અને વરિયાળી ની જરૂર પડશે. આ બધી વસ્તુ તમારા રસોડામાં સરળતાથી મળી રહે છે આપણે તેનો ઉપયોગ કરીને જ વજન ઘટાડવા માટે નું એક ચૂર્ણ બનાવશો. સૌથી પહેલા એક વાસણમાં ૬૦ ગ્રામ અજમો, ૬૦ ગ્રામ જીરૂ અને ૬૦ ગ્રામ અળસી લઈ લો ત્યારબાદ તેમાં ૩૦ ગ્રામ કલોંજી મિક્સ કરો. આ બધાને મિક્સ કરીને ગેસ પર ધીમી આંચ પર એક વાસણમાં શેકી લેવા જ્યારે તેમાંથી સુગંધ આવે ત્યારે ગેસ બંધ કરીને તેને ઉતારી લેવા. પછી તેમાં ૫૦ ગ્રામ વરિયાળી મિક્સ કરવી.

આ મિશ્રણ ઠંડુ પડે ત્યારબાદ તેને મિક્સરની જાળમાં નાખીને ઝીણું પીસી લેવું. આ મિશ્રણને હવાચુસ્ત બરણીમાં ભરીને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. આ ચૂર્ણ નો ઉપયોગ તમારે નિયમિત રીતે કરવાનો રહેશે. દરરોજ એક ગ્લાસ પાણી સાથે આ પાવડર નુ સેવન કરવાથી તમે થોડા સમયમાં જ તમારી ચરબીમા ઘટાડો નોંધી શકશો.

દરરોજ એક ગ્લાસ ગરમ પાણી સાથે આ ચૂર્ણનું સેવન કરવું, જો તમને તેનો સ્વાદ ન ભાવે તો તમે તેમાં સ્વાદ વધારવા માટે સંચળ ઉમેરી શકો છો. દિવસમાં ત્રણ વખત સવાર, બપોર અને સાંજે આ પીણું પીવાથી ચરબીમા ઝડપી ઘટાડો થશે તેમજ નિયમિત રીતે ફક્ત સાત દિવસ સુધી તમે આ પીણાં પીશો તો તમારા શરીરમાંથી ત્રણ ઇંચ જેટલી કમર ઓછી થઈ જશે. તેથી જે લોકોને વજન ઓછું કરીને ફિટ અને ફાઇન રહેવું હોય તેમને આ ચૂર્ણનું નિયમિત રીતે સેવન જરૂર કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

brutal ass casting Sexu Video Porn malay kakak sek adik luis pu

peetit cumlouder.cc littleluna

sliky hpjav.info dimples romano 16 sal ki larki ki xsnxx

grema sex ixxx.ws dimples romano

bot dlya kazino xbxx.cc bill milk

bay vip 247 web bayvip Bayvip.fun - Web Game Đổi Thưởng

Đánh giá cổng game bài đổi thưởng choáng club Tải game choáng club miễn phí cho iOS ChoangClub - Link tải game bài đổi thưởng uy tín Choáng Club

Cách Nổ Hũ B29.Win Tải B29 B29.games – iOS / Android APK

boc vip BocVip Club - iOS Tải Game Bốc Vip Club 2021