વેસેલીન થી તમારા સામાન્ય વાળ પણ થઇ જશે લાંબા, ઘાટા અને કાળા, જાણો આ રીતે કરવો પડશે ઉપયોગ…

એક સારુ અને દેખાવડુ માણસ બનવા માટે સારો ચહેરો અને સારુ શરિર કાફિ નથી. તેના માટે સારા વાળ હોવા જરૂરી છે. ઘણા લોકો ચેહરાની કાળજી લેવા પાછળ તમારા વાળની કાળજી લેવાનુ ભુલી જાય છે. તેના કારણે તેવા લોકોના વાળ ગ્રે કલરના થાય છે અને તે ખરવાનુ ચાલુ થઇ જાય છે. વાળ બરછડ પણ થવા લાગે છે. આમ બધા ઘણા બધા બજારમા મડતા પ્રોડુકટ્સ વાપરીને તેને પાછા સુંદર બનાવાની કોશિશ કરતા હોય છે. તેનાથી કોઇ પણ જાતનો ફેર પડતો નથી. વાળ ખરે અને વધે તે કુદરતનો નિયમ છે. વાળ ખરવાની સાથે સાથે પાછા નવા વાળ ઉગે છે. આ દરેક લોકોની સમસ્યા જણાય છે. જે લોકોને વાળ ખરે છે પરંતુ તેને પછા નવા વાળ ઉગતા નથી તે નુકશાન કારક ગણવામા આવે છે. ધીમે ધીમે તમારા બધા વાળ ખરી શકે છે. વાળ ખરવાના અનેક કારણો છે.

માનસિક તણાવ, ચિંતા, વધારે હીટ આપવી, કેમોકલ વાળા પ્રોડક્ટસ અને રાતે મોડી સુધી જાગવુ આવા અનેક કારણો છે. આ સમસ્યા થવા માટે લોકોના હોર્મોનસ બદલવાથી પણ થાય છે. આની બધાથી પહેલા અસર વાળ ઉપર પડે છે. આ સમસ્યાની ખાસ સંભાળ રાખવી જોઇએ. મહિલાઓમા આ સમસ્યા વધારે થાય છે. તેથી તે લોકો પોતાના વાળની સંભાળ સારી રીતે લઇ શકતા નથી. આ ખુબ ગંભીર બની શકે છે. વાળને મુલાયમ બનાવા માટેના ઘણી વસ્તુઓ બજારમા મળે છે. તેની કિંમત ખુબ વધારે હોય છે તેથી દરેક વ્યક્તિ તેને ખરીદી શકતા નથી. તેના માટે આજે અમે વેસેલિનનો ઉપયોગ બતાવાના છીએ જેનાથી તમારા વાળ પણ મુલાયમ અને મજબુત બનસે. આ ઉપાયનો ઉપયોગ તમે ઘરે જ કરી શકો છો.

સામગ્રી :

વેસેલિન, વિટામિન ઇ કેપ્સુલ, કુંવારપાઠુ.વેસેલિન અને કુંવારપાઠુ સુકા અને બરછડ વાળ માટે ખુબ જ લાભદાયક બને છે. તે વાળને નેચરલી રીતે ટ્રીટ કરે છે. તેનાથી વાળમા ભેજનુ પ્રમાણ વધે છે. તેથી વાળ કુદરતી રીતે મુલાયમ બને છે. તે વાળને મજબુત બનાવીને તેની ચમકમા વધારો કરે છે. વિટામિન ઇ મા વાળને જરૂરિ વિટામિન અને પોષણ હોય છે તેથી વાળને ઘટતા પોષણો મળી રહે છે.

બનાવાની રીત :

એક તપેલામા વેસેલિન લેવુ. પછી તેને ગેસ પર મુકવુ. તેને મુકતા પહેલા એક વાતનુ ધ્યાન રાખવુ કે તે તપેલી સીધી ગેસ પર ન મુકવી જોઇએ. પહેલા એક મોટી તપેલીમા પાણી ભરીને મુકવી પછી તેમા આ તપેલીને પકડીને હલાવતા રહેવુ જોઇએ. આમ તેને ઓગાળી લેવુ. ઓગળ્યા બાદ તેમા કુંવારપાઠુ અને વિટાલિન ઇ ની એક માદેડી નાખવી. તેને સારી રીતે ભેળવી લેવુ જોઇએ. આમ ભેળવવાથી વેસેલિન પાછુ જામી જાય છે. તેથી તમે તેને તેવી રીતે અથવા ઓગાળીને ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે લગાવાવુ :

આ મિશ્રણને રાત્રે ઊંઘતા પહેલા વાળમા પાથી એ પાથી એ લગાવવુ. ત્યારબાદ તેને હળવાશથી દસ મિનિટ સુધી માલીસ કારવી જોઇએ. ત્યારબાદ વાળને બાંધીને સુઇ જાવુ. સવારે જાગીને વાળને શેમ્પુ નાખીને પાણી વડે સાફ કરી લેવુ. આમ આનો ઉપયોગ તમારે એક અઠવાડીયામા એક વખત કરવો જોઇએ. આમ થોડા સમય કરવાથી તમારા વાળ સારા બની જાશે.વેસેલિન આપણી ત્વચા માટે તો ઘણુ ફાયદાકારક છે. પરંતુ આપણા વાળ માતે એટલુ જ ફાયદાકારક છે. તમે આનો નિયમિત ઉપયોગ કરશો તો તમારા વાળની બધી જ સમસ્યાઓ દુર થાસે અને તમારા વાળ કુદરતી કાળા અને મુલાયમ બનશે. તમારા વાળ આનાથી લાંબા, કુણા અને મજબુત બનશે. તમારા વાળ ખુબ જ સુંદર બની જાશે. તેને જોઇને લોકો જેતા જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *