પ્રાચીન સમયની આ ઔષધી એસીડીટી અને ઉધરસની સમસ્યાને કરી દેશે જડમુળથી ગાયબ, એકવાર અજમાવો અને નજરે જુઓ પ્રભાવ…

આજે આપણે જે ઔષધિ ની વાત કરી રહ્યા છીએ તેનો માત્ર દિવસમાં એક વખત ઉપયોગ કરવાથી જ એસીડીટી અને ખાસી જેવા અનેક રોગો ગાયબ થઈ જશે. આજે મોટા ભાગની સમસ્યા ખોટા ખાનપાનને લીધે થતી હોય છે તેમજ બેઠાડું જીવનને લીધે ખોરાકનું પાચન બરાબર થઈ શકતું નથી જેને લીધે શરીર રોગોનું ઘર બની જાય છે.

આજે આપણે એક એવી ઔષધી વિશે જાણીશું જેનું દિવસમાં એક વખત સેવન કરવાથી જ ઘણા બધા રોગો દૂર કરી શકાય છે. તેમજ આયુર્વેદિક ઉપચારો ની કોઈ આડઅસર થતી નથી તેથી તેનું સેવન કરવું ફાયદાકારક રહે છે. આજે આપણે જે ઔષધિ ની વાત કરી રહ્યા છીએ તે છે અરડૂસી.

એસીડીટીની સમસ્યા થાય ત્યારે છાતીમાં ભારે બળતરા અને ઓડકાર આવતા હોય છે તેને દૂર કરવા માટે અરડૂસી નો ઉપયોગ કરી શકાય છે. તેના માટે અરડૂસી ના પાન અને તેના ફૂલ લઈને તેનો રસ કાઢી લેવો ત્યારબાદ આ રસમાં મધ ઉમેરીને તેનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામા રાહત મળશે.

જો શરીરમાં કોઈ પણ ભાગ પર ખંજવાળ આવતી હોય તો તમે અરડૂસીનો ઉપયોગ આ ખંજવાળને દૂર કરવા માટે કરી શકો છો. તેના માટે અરડૂસી ના પાન લઈને તેનો રસ કાઢી લેવો ત્યારબાદ તેમા ગૌમૂત્ર અને હળદર મિક્સ કરીને બરાબર પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ખંજવાળ વાળા ભાગ પર લેપ કરવો જેનાથી થોડા સમયમાં જ તમારી ખંજવાળ દૂર થઈ જશે.

ઉધરસની ઘણી દવાઓ બનાવવામાં અરડૂસી ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે અરડૂસીનાં પાનનો રસ કાઢી ને તેનું સેવન કરવું. જે લોકોને જૂની ખાંસીની સમસ્યા હોય તેઓએ એક વર્ષ સુધી અરડૂસીના રસનું સેવન કરવું જોઈએ. જેનાથી ગમે તેવી ખાંસી હશે તે દૂર થઈ જશે. ખાસી ની સાથે ગળાની ખરાશ ની સમસ્યા પણ અરડૂસીનો રસ પીવાથી દૂર થઇ જાય છે.

આ ઉપરાંત જે લોકોને શ્વાસ ને લગતી સમસ્યા હોય તે લોકો ને અરડૂસીનો ઉપયોગ કરવાથી ફાયદો થશે. તેના માટે અરડૂસી ના પાન ને સુકવીને તેનો પાવડર બનાવી લેવો આ પાવડરને બીડીની જેમ અરડૂસી ના પાન માં ભરીને પીવાથી સ્વાસ્થ્યને લગતી તકલીફો દૂર થઇ જશે.

સૂકી ખાંસીની સમસ્યા માટે પણ અરડૂસી ના પાન ફાયદાકારક રહે છે. ઉધરસ ને દૂર કરવા માટેની ઘણી બધી દવાઓમાં અરડૂસીનો ઉપયોગ કરવામાં આવે છે. તમે આ દવાઓ નો ઉપયોગ કરીને પણ તમારી શરદી ખાંસી ને દૂર કરી શકો છો. જો તમારે દવા નો ઉપયોગ ન કરવો હોય તો તમે ડાયરેક્ટ અરડૂસી ના પાન લઈને તેને બરાબર પાણી વડે સાફ કરીને તેનો રસ કાઢીને પી શકો છો. લાંબો સમય સુધી અરડૂસીનો રસ પીવાથી જૂનામાં જૂની ખાંસી પણ દૂર થઈ જશે. આ ઉપરાંત પેટની સમસ્યા માટે પણ ફાયદાકારક છે કારણકે, તે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે જેથી ખોરાક બરાબર રીતે પચી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

gazala javed sax video fuckvid.xyz xin movi

clothes pins sebyjjgys TubeV captcha

rep forced xxx Redwap Porno XXX Mature Chinese from Guilan bbw ebony sugar daddy

free sex indian download ryan connor milfhunter sexvideo.ws tube teen shaking orgasm

bbw wildest bbw ebony sugar daddy Bang Bros great natural boobs milk dirty old man

Link tải game Bayvip Club cho hệ điều hành IOS, Android, PC Tải game Bayvip IOS APK Bayvip Club - Cổng game bài chơi là có thưởng

Cách nhận Gifcode Choáng Club Choang.club - iOS Hướng dẫn tải và cài đặt game Choáng Club

B29 - Đại Lý Toàn Quốc B29 cho Android B29 - Đại Lý Toàn Quốc

Tải Game Bốc Vip Club 2021 BocVip Club APK Boc Vip for Android