ટૂંક સમય મા જ કોઈપણ પ્રકારની મોંઘી દવા વગર મણકા ની ગાદી ખસવી અને તેનાથી થતા કમરના દુખાવાને કરો આ અસરકારક ઉપાયથી દુર, જાણો તમે પણ

આજે બદલાયેલા જીવનશૈલી અને ખોરાકને લીધે શરીરમાં ઘણી તકલીફ થવા લાગી છે. બેઠાડું જીવન અને કાર્યશૈલી ને લીધે ગાદીનો ઘસારો થવાને લીધે કમર ના દુખાવા નું પ્રમાણ લોકોમાં વધ્યું છે. આ દુખાવાને દૂર કરવા માટે એક્ટિવ અને પેસિવ એમ બે પ્રકારની સારવાર કરવામાં આવે છે. પેસિવ સારવારમાં કમરના દુખાવા માટે ની દવા, એપિડ્યુરલ, લેસર થેરાપી, અલ્ટ્રાસાઉન્ડ થેરાપી વગેરેનો સમાવેશ થાય છે. એક્ટિવ સારવારમાં કસરત, યોગ અને ઘરેલુ ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

આજે આપણે એક્ટિવ સારવાર – એટલે કે ઘરે કમરના દુખાવા દૂર કરવા માટેના ઉપચાર જાણીશું. અત્યારે મોટાભાગના કમરના દુખાવા વાળા લોકો ઘરે જ કમરની કસરત દ્વારા ખસી ગયેલી ગાદી જોડવાનો પ્રયત્ન (સેલ્ફ હીલિંગ) કરી કમરના દુખાવા માંથી રાહત મેળવી શકે છે. શરીરના દરેક અંગ માટે કસરત જરૂરી છે. તેથી રોજિંદા જીવનના કાર્યમાં કસરત નો સમાવેશ કરવો જોઈએ. કમરના દુખાવા દૂર કરવા માટે સ્નાયુ લચીલા બને તેવી કસરત કરવી જોઈએ. સ્ટ્રેચિંગ, સ્થેન્થનિંગ (મજબુતાઈ ની કસરત), લો-ઇમ્પેકટ એરોબિકસ જેવી કસરતો ઘરે નિયમિત રીતે કરવી જોઈએ.

દરરોજ કસરત કરવાથી સ્નાયુઓ લચીલા બને છે તેથી ખસી ગયેલી ગાદી ઓપરેશન વગર જ જગ્યાએ આવી જાય છે અને કમરના દુખાવામાં રાહત મળે છે. આયુર્વેદમાં પણ ઘણી દવા કમરના દુખાવા દૂર કરવા માટે આપેલી છે. અશ્વગંધાનું ચૂર્ણ, શુદ્ધ શિલાજીત, બાલારિષ્ટ, ગ્લુકોસામાઇન હાઇડ્રોક્લોરાઇડ અને બેસવેલિયા સેરોસા વગેરે કમરના દુખાવા દૂર કરવા માટે વાપરે છે, પરંતુ તેનો ઉપયોગ સાવચેતી પૂર્વક અને પ્રમાણસર કરવો જોઈએ. કમરના દુખાવાનું એક કારણ ધુમ્રપાન પણ હોય શકે છે.

તેથી ધુમ્રપાન ન કરવું. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થશે અને હીલિંગ પ્રક્રિયા તેજ થશે. આ ઉપરાંત દશમૂળ નો ઉકેલો સવાર સાંજ પીવાથી પણ ફાયદો થાય છે. રાત્રે ઘઉ પાણીમાં પલાળી સવારે દૂધ, ખસખસ અને કોથમીર ની ચટણી બનાવીને ખાવાથી પીઠના દુખાવા માં રાહત થાય છે. વજન વધારે હોય તો પણ કમરનો દુખાવો થાય છે. તેથી વજન ઉતારવો. લસણ પણ પીઠ દુખાવો દૂર કરવા માટે ઉપયોગી થાય છે. સવારે ખાલી પેટે ૨-૩ લસણ ની કળી ખાઈ જાવી.

લસણ ના તેલની માલિશ કરવાથી પણ ફાયદો થાય છે. કમર માં જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં આદુની પેસ્ટ લગાડવી તેનાથી પણ રાહત મળશે. ગાદી ખસી ગઈ હોય તો વજન ઉપાડવા માં ધ્યાન રાખવું. વાંકા વળવા માં ધ્યાન રાખવું, સારા ચપ્પલ પહેરવા, કમર માંથી વાંકા ન વળતાં ઘૂંટણ માંથી વાંકા વળવાની ટેવ પાડવી, લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી ન રહેવું. આ સાવચેતી રાખવા થી પણ કમરના દુખાવામાં રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fat people pussy oxlfilxcom ivy malihan

porn jav pov anal sex sex SexyPorn brazzer facial compilation 20156 duther crush father

full hd sex video dino full hd sex video dino telugusexvid.xyz kelly divine pooping

marge and moe tubegalore.top ts priscilla leonni

ivy malihan youporn.lol 37inch

tai game bayvip BayVip - Cổng game dân gian hấp nhất Việt Nam Bayvip VIP - Cổng game bài đổi thưởng hấp dẫn

choáng club cskh Tải choangclub apk/ios Tải Game Choáng CLub Đổi Thưởng Tặng Code 100K

Tải b29.club 2021 B29 - Bom Tấn Game Bài Đổi Thưởng Cập nhật link tải IOS

boc vip clup BocVip.Club - Cổng Game Quốc Tế Online boc vip clup