ટૂંક સમય માટે સવારે ખાલી એક જ ચમચી કરો આ વસ્તુ નુ સેવન, ૧૦૦ થી પણ વધુ રોગોને કરશે કાયમી માટે દૂર…

મિત્રો, આજે અમે તમને આયુર્વેદની એક એવી વિશેષ ઔષધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારા શરીરને નીરોગી બનાવવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ ઔષધી બીજી કોઈ નહિ પરંતુ, રસોઈઘરમા વાપરવામા આવતો એક સામાન્ય એવો મસાલો તજ છે. ગરમીની ઋતુમા આ વૃક્ષની છાલ આપમેળે ઊતરી જાય છે અને આ છાલને આપણે તજ તરીકે ઓળખીએ છીએ. આ તજ એકદમ તેજ વાસવાળી, તમતમતી તથા રાતી હોય છે.

આ તજ મસાલો એકદમ તીખી, મધુર, કડવી, સુગંધીદાર, વીર્યને વધારનાર, શરીરનો રંગ સુધારનાર તેમજ વાયુ, પિત્ત, મુખશુષ્કતા અને તરસ મટાડનાર છે. જો તમે નિયમિત વહેલી સવારે પા ચમચી તજનુ ચૂર્ણ પાણી સાથે લો તો તમને અજીર્ણ, ઉલટી, પેટની ચૂંક, આફરો વગેરે પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી ખુબ જ સરળતાથી રાહત મળી શકે છે. આજે આ લેખમા અમે તમને તજના સેવનથી શરીરને પ્રાપ્ત થતા લાભ વિશે માહિતી આપીશુ.

આ મસાલામા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આ મસાલો વાયુ અને કફ સાથે સંકળાયેલ સંકળાયેલ બીમારીઓને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તે વાતહર અને ધાતુવર્ધક છે, તેના નિયમિત સેવનથી તમે પિતની સમસ્યા સામે ખુબ જ સરળતાથી રાહત મળી શકે છે. આ સિવાય હ્રદય અને પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓના નિવારણ માટે પણ આ તજ મસાલાનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

સરદર્દની સમસ્યાના નિવારણ માટે પણ આ વસ્તુ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તે યકૃતને બળ આપે છે અને પથરીની સમસ્યાને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમે તજને વિનેગર સાથે મિક્સ કરીને તેનું સેવન કરો તો તમને સોજા તથા ધાધર મટાડવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ તજ મસાલો પેટ સાથે સંકળાયેલ સમસ્યા, આફરોની સમસ્યા, મરડોની સમસ્યા, ચૂંકની સમસ્યા વગેરેને મટાડવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત આંતરડાની સમસ્યા અને કફની સમસ્યાના નિવારણ માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. ઉલ્ટીની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પણ તજ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત જો તમે શારીરિક નબળાઈની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આ તજ મસાલાને પીસીને તુલસીના રસમા મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરવામા આવે તો તમને આ સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે. આ સિવાય નિયમિત સવારે અથવા તો સાંજના સમયે તજને મોઢામા ચાવીને તેનુ સેવન કરવામા આવે તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

જો તજ, તમાલપત્ર અને ઈલાયચીને એકસમાન માત્રામા લઈને તેનું ચૂર્ણ તૈયાર કરીને તેનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ચૂર્ણના સેવનથી તમને ઊલટી, મોળ, અજીર્ણ તથા અરુચિની સમસ્યા તમને રાહત મળે છે. આ સિવાય ઉલટી અને ઓડકારની સમસ્યા સામે પણ તમને રાહત મળી શકે છે. જો તમે એક કપ જેટલા ગરમ પાણીમાં બે ચમચી મધ અને એક નાની ચમચી તજનો પાવડર ઉમેરી અને તેને મિક્સ કરીને દિવસમા ત્રણ થી ચાર વખત પીવો તો તમને આર્થ્રાઇટીસની સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે એક ગ્રામ તજ, ત્રણ ગ્રામ જેઠીમધ અને સાત નાની ઈલાયચીને સારી રીતે વાટીને ૪૦૦ મીલિ પાણીમા મિક્સ કરીને ગેસ પર રાખી દો અને જ્યારે પાણી અડધુ રહે ત્યારે તેમા ૨૦ ગ્રામ સાકર ઉમેરીને તેનું સેવન કરો તો તમને શરદી-ઉધરસની સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે. તો તમે પણ એકવાર કરો આ તજનુ સેવન અને જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *