શું વારંવાર આવે છે ઓડકાર? તો અજમાવી જુઓ આ ૬ દેશી ઉપાય, ફરી ક્યારેય નહીં સર્જાય આ સમસ્યા, જાણો તમે પણ…

જ્યારે ઓળકાર આવે ત્યારે પેટનો ગેસ મોઢાથી બહાર આવે છે. ક્યારેક તો વિચિત્ર અવાજ સાથે ખરાબ વાસ પણ આવે છે. ઓળકાર આવે તે કોઈ બીમારી થવાના સંકેત નથી. પરંતુ તે અશ્જ પરિસ્થિતી ઉત્પન થયા છે. તે છતાં પણ પાચનને લગતી તકલીફને કારણે પણ આ થઈ શકે છે.

વધારે પડતું જમી લેવાથી પણ આ તકલીફ થાય છે. જ્યારે જમો ત્યારે જો મોં ખુલ્લુ રાખો ત્યારે હવા અને ખોરાક બંને પેટમાં જાય છે. તેના લીધે ઘણી વાર આ તકલીફ થવા લાગે છે. આજે આપણે આ તકલીફ માટેના કેટલાક ઉત્તમ ઉપચાર જાણીએ.

આ સમસ્યા દૂર કરવાના ઉપાયો :

તમારે આ તકલીફ માથી છૂટકારો મેળવવા માટે તમારે ભોજન પહેલા આદુનો પાઉડર અથવા તેનો એક નાનાઓ કરકો ચાવવાથી આ તકલીફ માથી તમને હમેશા માટે છૂટકારો મળે છે. આદું તમને તીખું લાગતું હોય તો ત્યારે તમે આદું અને મધની ચા બનાવીને પણ પી શકો છો. તેને બનાવવા માટે તમારે ઉકળા પાણીમાં આદું નાખીને તેમાં લીંબુનો રસ નાખીને તેને થોડું નવશેકું કરવું તે પછી તમારે તેમાં મધ ઉમેરવું.

તેને આવી રીતે લેવાથી પેટમાં રહેલો ગેસ દૂર થશે. અને તમને ઓળકાર માથી પણ આરામ મળે છે. એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ અને અડધી ચમચી જેટલા બેકિંગ સોદા નાખીને તેને ભેળવીને તેને પીવાથી પણ ઘણી રાહત મળે છે. આને લેવાથી પાચનને લગતી કોઈ તકલીફ નહીં થાય અને તે પાચન તંત્ર મજબૂત બનાવે છે. તે કુદરતી ઇનો તરીકે કામ કરે છે.

આ તકલીફને રોકવા માટે પપૈયાં નું સેવન કરવું. આનું સેવન કરવાથી પેટમાં ગેસ થવા દેતો નથી તેના લીધે તમને ઓળકાર પણ આવશે નહીં. તેની અંદર પપાઇન નામનું તત્વ રહેલું હોય છે. તે ગેસની તકલીફને દૂર કરે છે. ઓળકાર આવવાનું મુખ્ય કારણ ગેસ છે. તેથી આને તમારા રોજના આહારમાં સામેલ કરવું જોઈએ.

ભારતની સામાન્ય અને પ્રાચીન પરંપરા પ્રમાણે રોજે ભોજનની સાથે એક વાટકી દહી ખાવું જોઈએ.તેને ખાવાથી પાચન શક્તિમાં વધારો થાય છે.તેમાં રહેલા બેક્ટેરિયા પેટ અને આંતરડામાં રહેલા બધી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તમને દહી ન ભાવે તો તમે તેના બદલામાં છાશ પણ લઈ શકો છો. તમારે રોજના આહારમાં આનું સેવન કરવાથી તમારી આ સમસ્યા માથી તમને મુક્તિ મળશે.

બધાના ઘરમાં વરિયાળી અને અજમો રહેલો હોય છે. તે ખૂબ સસ્તા પણ મળે છે. તેથી તમારે રોજે જમીને ખાવાથી ખાટા ઓળકારથી બચી શકાય છે. તેના માટે તમારે જમીને વરિયાળી અથવા અજમો ચાવીને ખાવો તેના સેવન થી વાતને દૂર કરે છે. તે ગેસને આંતરડામાથી દૂર કરે છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ચપટી હિંગ નાખીને તમારે તેને જમતા પહેલા લેવાથી પણ તમને ઘણો આરામ મળશે. તેનાહી ઓળકાર નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *