શું તમે જાણો છો ગરુડ પુરાણમા જણાવ્યા અનુસાર, માણસે ક્યારેય ના કરવા જોઈએ આ કામ, જીવન બની જાય છે ટુકુ…

ગરુડ પુરાણ વિષે તો બધાએ સંભાળ્યું જ હશે. તેમાં ઘણી એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેનાથી આપના જીવનમાં ઘણી ઉપયોગી બાબતો વિષે જાણવા મળે. તેમાં એવી ઘણી બાબત વિષે જણાવવામાં આવ્યું છે કે તેનાથી તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે. તેનાથી તમે નાના થઈ શકો છો. તેથી આજે આપણે જાણીએ કે તમારે ક્યાં ૫ કામ ન કરવા જોઈએ તેનાથી તમારી મુશ્કેલી ઉત્પન્ન નહીં થઈ શકે.

ગરુડ પૃરાનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિએ રાતે દહીનું સેવન ન જોઈએ. તેનાથી તમને ઘણી બીમારી થવાની શક્યતા વધી જાય છે. તેનાથી આપનું આયુષ્ય ઘટી શકે છે. તેનાથી સ્વાસ્થ્ય સારું રહેતું નથી તેથી લાંબી ઉમર માટે સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ જરૂરી છે.

જૂનું અને સૂકું માંસ ન ખાવું તે જીવલેણ બની શકે છે. વાસી માંસ ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. તેથી જૂનું માંસ ક્યારેય પણ ન ખાવું જોઈએ. તેનાથી બેક્ટેરિયા આપના પેટમાં પ્રવેશે છે તેનાથી તમને ઘણી ગંભીર બીમારી થઈ શકે છે. તેથી માંસ કે તેમાથી બનેલી વસ્તુ ન ખાવી જોઈએ. સવારે શારીરિક સબંધ બાંધવાથી પણ આયુષ્યમાં ઘટાડો થાય છે.

સવારે વહેલા ઉઠી જવું જોઈએ સવારે મોડા સુધી ઉઠવાથી પણ આપની ઉમર ઓછી થાય છે. આપણે બધાએ સવારે બ્રહ્મ મુહૂર્તા ઉઠી જવું જોઈએ. કારણકે સવારનું હવા શુદ્ધ અને ઉચ્ચ ઑક્સીજનનું સ્તર હોય છે. તેનાથી ફાયદો થાય છે અને શરીરને બીમારીથી દૂર રાખે છે. તેનાથી શ્વાસનતંત્ર પણ તંદુરસ્ત રહે છે. તમે સવારે સૂર્ય ઊગે તે પછી જાગો છો તો તેનાથી તમારું આયુષ્ય ઓછું થાય છે. તેનાથી રોગપ્રતકારક શક્તિ ઓછી થાય છે.

સ્માશનના ધૂમડાથી દૂર રહેવું જોઈએ. શરીરા સળગાવે ત્યારે તેમાથી હાનિકારક પદાર્થ બહાર આવે છે. મૃત શરીરમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને વાઇરસ હોય છે તે ખૂબ જોખમી હોય છે. તેથી જ્યારે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યારે ઘણા બેક્ટેરિયા તેમાં નાશ પામે છે અને ઘણા બેક્ટેરિયા ધૂમ્રપાનથી ફેલાય છે. ત્યારે ધુમાડામાં સ્પર્શ કરે ત્યારે તે બેક્ટેરિયા આપના શરીરમાં પ્રવેશી જાય છે. તેનાથી અનેક બીમારી ઉત્પન્ન થઈ શકે છે. તેનાથી આપનું આયુષ્ય ઓછું થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *