શું રાત્રે સુતી વખતે પગમાં થાય છે કળતર અને બળતરા…? તો આજે જ અજમાવો આ દેસી ઈલાજ અને કરો આ તકલીફને છુમંતર…

આખો દિવસ દોડધામ કરવાથી અને સીડી ચડવા ઉતારવાથી ઘણી વખત રાત્રે પગ ની પેની અને આંગળા જકડાઈ જવાની સમસ્યા થાય છે. આ સમસ્યા ને ક્રેમ્પસ કહેવામાં આવે છે. તેને લીધે ઘણી વખત દુખાવો પણ થાય છે. આમ તો આ એક સામાન્ય સમસ્યા છે અને થોડા સમય પછી મટી પણ જાય છે પરંતુ, થોડીવાર માટે તેનો દુખાવો વધી જાય છે અને તેને લીધે તમારી ઊંઘ પણ ખરાબ થાય છે. જો તમને પણ રાત્રે સૂવાના સમયે પગની પાની દુખાવાની સમસ્યા થતી હોય તો આ લેખ તમારા માટે ઉપયોગી છે.

રાત્રે સૂતા સમયે પગમાં ક્રેમ્પસ થવાનું એક કારણ ડીહાઈડ્રેશન પણ હોઈ શકે છે. આખો દિવસ વ્યસ્ત જીવનમાં પાણી પીવાનું ભૂલી જતા શરીરમાં પાણીની કમી થવાને લીધે આ સમસ્યા થાય છે. પાણીની કમી ને લીધે માંસપેશીઓ પર વધુ દબાણ પડે છે, તેથી રાત્રે સૂતા સમયે પગમાં કળતર થાય છે. આ સિવાય બીજું કારણ એ પણ હોઈ શકે છે કે દિવસ દરમિયાન વધુ શારીરિક કાર્ય ને લીધે માંસપેશીઓ ને થાક લાગ્યો હોય તો પણ રાત્રે પગમાં કળતર અને દુખાવાની સમસ્યા થઈ શકે છે.

શરીરમાં પોટેશિયમ, સોડિયમ, ખનીજો અને કેલ્શિયમની કમી ના લીધે પણ રાત્રે સૂતા સમયે ક્રેમ્પસ ની સમસ્યા થઈ શકે છે. દિવસ દરમિયાન વધુ કાર્ય ભારને લીધે તેમજ વધુ પડતા હલનચલન અને દોડભાગ ને લીધે માંસપેશીઓ થાકી જાય છે તેથી રાત્રે તેમાં દુખાવો થાય છે. આ સમસ્યા ઘણી વખત વધુ પડતી કસરત કરવા ને લીધે પણ થઈ શકે છે.

દિવસ દરમિયાન પગને આરામ કરવા માટે યોગ્ય સમય ન મળવાથી રાત્રે ક્રેમ્પસ ની સમસ્યા થાય છે. જે કોઈપણ વ્યક્તિ આ સમસ્યા થતી હોય સિંધાલૂણ મીઠું નો ઉપયોગ કરી શકે છે. તેના માટે ગરમ પાણીમાં બે ચમચી સિંધાલૂણ મીઠું નાખી હાથ અને પગને તેમાં થોડી વાર માટે ડૂબાડી રાખો. તેનાથી હાથ અને પગમાં થતી બળતરા, કળતર અને દુખાવા થોડીવારમાં જ મટી જશે.

જે લોકોને પગના તળિયામાં બળતરા થવાની સમસ્યા વારંવાર થતી હોય તે લોકો માટે મહેંદી એક બેસ્ટ ઉપાય છે. પગના તળિયામાં કાયમ દુખાવો રહેતો હોય તે લોકો કાયમ પગ માં મહેંદી લગાવી રાખવી જોઈએ. આ ઉપરાંત પગના તળિયામાં જલન અને બળતરા થતી હોય તે લોકો રાત્રે સૂતા સમયે માખણ અને ખાંડ ને એક સરખા પ્રમાણમાં લઈ તેનું મિશ્રણ બનાવી પગના તળિયે લગાવવાથી બળતરામાં તરત જ ફેર પડી જશે.

રાત્રે સૂતી વખતે પગમાં કળતર થતી હોય અને ઊંઘ ન આવતી હોય તો તેનાથી તરત જ છુટકારો મેળવવા માટે કોઈ દીવાલ ની પાસે ઉભા રહો અને પગની પેની દીવાલને અટકે તે રીતે રાખી વજન આપો. તેનાથી તરત જ પગની કળતર માં રાહત થઇ જશે. દૂધીના રસના ઉપયોગથી પણ તમે પગ માં આવેલા સોજા અને કળતર ને દૂર કરી શકો છો. તેના માટે દૂધીનો રસ કાઢી બાકી રહેલા પલ્પને પગના તળિયે લગાવવાથી બળતરામાં તરત જ રાહત થશે.

દુધી ઉપરાંત તમે કારેલા નો પણ ઉપયોગ કરી શકો છો. કારેલાના રસને પગના તળિયા ઘસવા થી દુખાવો અને બળતરા દૂર થાય છે. આ ઉપરાંત શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય તો તેના માટે લવિંગનું તેલ એક ઉત્તમ ઉપાય છે. કોઈપણ દુખતા ભાગ પર લવિંગ ના તેલથી મસાજ કરવાથી માંસપેશીઓને આરામ મળે છે અને લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થાય છે. જેને લીધે પગની બળતરા અને દુખાવામાં તરત જ રાહત મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sxxxxiy vido pakistan xxx pero wwwXVideos alecia anal

sex asshole table hd 720 pov babygjenny

priya anuty sex Reality Kings hot sex family xxx mom bi mmf cum

andy musa dog action DaftSex cam girl lexxi

married wife woman fucking hotel business trip Porn300 sexy boob bhojpuri

web bayvip Nổ Hũ game bài đổi thưởng bayvip tai game bay vip

Choáng Club : Tải Choang.club tai game choang club choang.vip

https://taib29.fan/ B29 - Cổng game Bom Tấn Hội Tụ Tải B29

Bocvip.club - Bốc hũ nhanh, giàu siêu tốc Tải Game Bốc Vip Club 2021 Tải BocClub