શરીરમાં આવશે સ્ફૂર્તિ અને અન્ય અનેકવિધ ગજબના પરિવર્તન, બસ દરરોજ રાત્રે આ વસ્તુ પાણીમા પલાળીને સવારે કરો સેવન…

એલચી ના ફાયદા વિશે દરેક લોકો જાણતા જ હોય છે. બધા લોકોના ઘરમાં મસાલામાં એલચી તો જોવા મળતી જ હશે. આયુર્વેદમાં એલચી નો મોટો દરરજો હોય છે. શું તમે સ્વાસ્થ્ય બાબત માં ક્યારે એલચીના પાણીનો ઉપયોગ કર્યો છે? તો ચાલો આપણે આજે એલચી ના ફાયદા વિશે જાણીએ. એલચીના પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણો ફાયદો થાય છે.

આ માટે તમે કોઈપણ જાતની એલચીનો ઉપયોગ કરી શકો છો.આયુર્વેદ મુજબ નાની એલચી મોટી એલચી કરતાં વધારે ફાયદાકારક હોય છે કારણ કે તેમાં વધારે રાસાયણિક તત્વો હોય છે. નાની એલચી ની તાસીર ઠંડી હોય છે. તેથી જ નાની એલચી નું પાણી અનેક રોગોની સારવાર માટે વપરાય છે. તો ચાલો જોઈએ તેના કેટલાક ફાયદા.

એલચીનુ પાણી બનાવવાની રીત :

તેના માટે રાત્રે સૂતા સમયે એલચી ને પાણીમાં પલાળી દો. સવારે તેને પીસી લો. હવે પાણી ને હળવું ગરમ કરીને પીસેલી એલચી તેમાં ઉમેરી દો. આ પાણી ઉકળી જાય ત્યારબાદ તેને ગાળી લો અને તે હૂંફાળું હોય ત્યારે તેનું સેવન કરો.

પેટ માટે ફાયદાકારક :

આયુર્વેદ મુજબ નાની એલચી કરતા મોટી એલચી નું પાણી શરીર માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે.મોટી એલચી ની તાસીર નાની એલચી કરતા ગરમ હોય છે તેથી તે પેટના કેટલાક રોગો જેમ કે કબજિયાત, એસીડીટી જેવા અનેક રોગોને મિટાવી શકે છે. જો તમે દરરોજ સવારે ઊઠીને તેનું પાણી પીવો છો, તો તે ખુબજ ફાયદાકારક છે. તેમાં એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર તેમાં મેથોન નામ નું તેલ હોય છે. જે ગેસ ની તમામ સમસ્યાઓ માં ફાયદાકારક છે. દરરોજ એલચીના પાણી નું સેવન કરવાથી આપણું પાચનતંત્ર સુધરે છે.

શરીરને ડિટોક્સ કરવા માટે:

એલચીનું પાણી તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તે તમારા શરીરમાંથી બીનજરૂરી દ્રવ્યોને સાફ કરવાનું કાર્ય કરે છે. શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર કરવા માટે અઠવાડિયામાં બે થી ત્રણ વખત એલચીના પાણીનું સેવન કરવું જોઈએ. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે એલચીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તેથી ચામડી સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય છે.

એલર્જીમાં ફાયદાકારક:

આયુર્વેદ મુજબ એવું જણાવવામાં આવ્યું છે કે એલચી એન્ટી એલર્જીક છે. જો તમારા શરીરમાં એલર્જી દૂર કરવી હોય તો એલચીના પાણીનું રોજ સેવન કરવું. આ ઉપરાંત એલચીમાં એન્ટિસેપ્ટિક એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરે છે. રોજ એલચીના પાણીનું સેવન કરવાથી તમારા દાંત અને પેઢા ખૂબ જ મજબૂત બને છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક:

વજન ઘટાડવામાં એલચી ખૂબ જ ઉપયોગી છે. એલચી તમારા શરીર ના મેટાબોલિઝમ વધારે છે. જેથી તે તમારો વજન ઘટાડવામાં ફાયદાકારક થાય છે. જો તમે નિયમિત રૂપથી એલચીના પાણીનું સેવન કરો તો તમારી ચરબી ઘટે છે. આ માટે રાત્રે સૂતા સમયે એલચી ને પાણીમાં પલાળી દો અને સવારે તેને પીસીને પી જવું . તે નિયમિત કરવાથી તમારા શરીરની ચરબી ધીમે ધીમે ઓછી થવા લાગશે. જો તમે એલચીનું પાણી ઉકાળીને પીવો તો તમારો જલ્દીથી વજન ઘટવા લાગશે.

ફેફસા માટે ફાયદાકારક:

આયુર્વેદ પ્રમાણે એલચી નું પાણી તમારા ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક છે. એલચીના પાણીમાં મધ નાખવાથી તેના ફાયદા ખૂબ જ વધી જાય છે. એલચીમાં સીનેયોલ નામનું તત્વ હાજર હોય છે. જે તમારા ફેફસામાં ઇન્ફેક્શન સાથે બોનકાઈટીક ને મટાડે છે. તે માટે ફેફસાં સાફ કરવા માટે તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો.

કફની સમસ્યા દૂર કરવા :

એલચી માં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે. તેથી તેનું પાણી પીવાથી કફ અને શરદી માંથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

mona wild mz whooty bobber hpjav.info bloue

crepin anal arapxxxvideos porbhub.cc di remas memek abg smu

blacks piss on white girls faces jomd xTube bloue

70 lik porno bxnjzrsdz FUQCoom arapxxxvideos

Mirai Mugen asian amateur sex videos - More at javhd.net hashina xxx Hot Sexvid xxx ref sekci video sunny leone xxx ref sekci video

Tải Game BayVip @bayvipfun BayVip Win - FanVip phiên bản siêu lộc lá bay vip game

choáng vip apk Choang Club lừa đảo Choang Android APK

Đánh giá game bom tấn B29 Cách Nổ Hũ B29.Win B29 Bản Mới 2021

Game Nổ Hũ Đánh Bài Đổi Thưởng Boc.Club BocVip Club APK taibocvip