શરીરની અંદરનો તમામ કચરો થઈ જશે દૂર અને થશે યોગ્ય સફાઈ, બસ એકવાર અજમાવો આ દેસી ઉપચાર અને નજરે જુઓ પરિણામ…

આજે આપણે આ લેખમાં પેટને લગતી તમામ સમસ્યાને દુર કરવાના કેટલાક ઘરેલું ઉપાયો વિષે વાત કરીશું. ખાસ કરીને જે લોકો શહેરમાં રહે છે, તેમને પેટને લગતા રોગો વધુ જોવા મળે છે. કેમ કે તે લોકોને આખો દિવસ બેસીને કામ કરવાનું હોય છે. જેને લીધે હલન ચલન ઓછી થવાના કારણે આ સમસ્યા થઈ શકે છે. જરૂરિયાત મુજબ કસરત ન કરવાથી અને શારીરિક પરિશ્રમ ના કરવાને કારણે પેટને લગતી સમસ્યા આવી શકે છે. આજે આપણે તેમને દુર કરવાના કેટલાક ઘરેલું ઉપાયો વિશે વાત કરીશું.

લીંબુમાં રહેલા તત્વો આપણા પેટને સાફ કરી શકે છે. જો તમને ખોરાક પચવાની સમસ્યા હોય તો નિયમિત સવારે ગરમ પાણીમાં લીંબુનો રસ પીવાથી તમારું પેટ સાફ રહે છે, અને સાથે સાથે તમારા વજનમાં પણ ઘટાડો થવા લાગશે. આદુમાં પેટના ગેસને દુર કરવાના તત્વો હોય છે.

જ્યારે તમને ગેસની સમસ્યા થાય તો આદુનું સેવન કરવું જોઈએ. આદુ દૂધમાં મેળવીને, ચામાં મેળવીને, શાકમાં મેળવીને કે તેની પેસ્ટ બનાવીને લઇ શકાય છે. છાસ પીવાથી પેટને તાત્કાલિક આરામ મળે છે. છાસમાં પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે અને ખુબ સારી રીતે પાચનક્રિયામાં મદદ કરતા બેકરિયા હોય છે, જેનાથી ગેસની સમસ્યા સર્જાતી નથી.

જો કોઈ ગેસ ની સમસ્યાથી વધારે પ્રમાણમાં પરેશાન છે, તો ફુદીનાના પાંદડાની ચા બનાવીને પીવાથી રાહત મળે છે. જેનાથી ગેસ ને લીધે થનારા પેટના દર્દવાળા ભાગમાં આરામ મળે છે. ફુદીનાની ચા બનાવવા માટે તેના પાંદડાને પાણીમાં ઉકાળો અને તેના ટેસ્ટ માટે એક ચમસી મધ ભેળવો. તેમજ ફુદીનાના કાચા પાંદડાને ખાવાથી પણ ગેસમાં રાહત મળે છે.

વરીયાળીનું સેવન કરવાથી પણ પેટને લગતી સમસ્યામાં આરામ મળે છે. જે લોકોને કબજીયાતની સમસ્યા રહેતી હોય તેને વરીયાળી સાથે સાકર વાટીને તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે. સાંજે સુતા સમયે પાંચ ગ્રામ ચૂર્ણને ગરમ પાણી સાથે પીવાથી ફાયદો થાય છે.

કાળા મરીનો પ્રયોગ પણ પેટમાં રહેલી કબજિયાત જેવી સમસ્યાને દુર કરવા માટે કરવામાં આવે છે. આ પેટમાં શરીરમાં પીત્તરસના પ્રવાહને વધારે છે, અને ભોજનને સરખી રીતે પાચનમાં મદદ કરે છે. પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડની ઉણપથી થનારા દર્દને પણ કાળા મરી ફાયદો કરે છે. કાળા મરીના ચૂર્ણને મધ, ગોળ અને છાસ સાથે લેવાથી ગેસની સમસ્યા દુર થાય છે.

સરસવમાં એસીડીક એસિડ મળી આવે છે. જે પેટની એસીડીટી દુર કરે છે અને ગેસમાં જલ્દી રાહત આપે છે. એક સમચી પીળી સરસવ લઈને એક ગ્લાસ ગરમ પાણીમાં સાથે ખાઈ લેવી. જેનાથી પાંચ થી દસ મીનીટમાં ગેસમાં રાહત રહે છે. ટામેટાંને કાપીને તેમાં સિંધાલૂણ મીઠું અને કાળા મરી નો પાઉડર મિક્ષ કરી તેનું નિયમિત સેવન કરવાથી પેટમાં રહેલા કૃમિ મરીને ઝાડા વાટે બહાર નીકળી જાય છે.

લીમડાના પાનમાં એન્ટીબાયોટિક ગુણ હોય છે. તેને પીસીને તેના જ્યૂસમાં મધ મિક્ષ કરી પીવો. આનાથી કૃમિ મરી જશે અને આંતરડા સાફ રહેશે. તેને સવારે લેવાથી વધારે ફાયદો થાય છે માટે જો તમે પણ તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

wife tied up in the woods Draft Sex free porn afgani free porn afgani

shemale interactive 16age of girls shemale interactive

double ohmibod thumbzilla.me lena brunaux girl in red transvestite

sote hue xxnx xxx new sil com shemale interactive

vojeur chena bayaw HQPorner gia teeny

Tải BayVip Win - iOS/Android/PC/OTP tải bay vip Nổ Hũ game bài đổi thưởng bayvip

tai choang apk Tải game Choang Club | tải về Apk/ios Choangclub tai choang vip

Cập nhật link tải IOS B29 - Phiên Bản Đa Dạng Thể Loại Game B29

Tải bocvip club apk bocvip.club Bốc Club - Đổi thẻ xanh chín, uy tín hàng đầu