રાત્રે સૂતા સમયે તમારા ઓશિકા પાસે રાખો ડુંગળી, તો હમેશા માટે આવશે આ રોગોનો અંત, જાણો તમે પણ…

રાત્રે સુવાના સમયે ડુંગળી તમારી પથારીની બાજુમાં રાખવામા આવે તો તેમના અનેક ફાયદાઓ થાય છે. કેટલાક લોકોને વારંવાર શરદી ઉધરસ થાય છે. તે લોકોને આ ઉપાય કરવો જોઈએ. તેનાથી આ બીમારીઑ દૂર થઈ શકે છે. તેમાં એંટીબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. તે શરીરમાં ઉદભવતા બેક્ટેરિયાનો નાશ કરે છે. ડુંગળી આપણને ઘણી રીતે લાભદાયી છે તેનાથી આપના સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

કેટલાક લોકોને ઊંઘ ન આવતી હોય તે લોકોને તેમની પથારી પાસે ડુંગળી રાખવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. તેનાથી ઊંઘ ખૂબ સારી આવે છે. તે પથારીની બાજુમાં રાખવાથી મચ્છર તમારી આસપાસ આવતા નથી. તેથી કેટલાક રોગોથી બચી શકાય છે. ડુંગળીને કાપીને તમારી બાજુમાં જ રાખવી જોઈએ. પગના દુખાવા માટે તે ખૂબ જરૂરી છે.

ડુંગળીને પગના તળિયામાં ઘસવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે. તેનો ઉપયોગ વાળ માટે કરવો ખૂબ ફાયદાકારક છે. તેમના રસને વાળમાં લગાવીને થોડા સમય બાદ તેને શેમ્પુથી ધોઈ નાખવું જોઈએ. નિયમિત આ ઉપાય કરવામાં આવે તો વાળની સુંદરતામાં વધારો કરી શકાય છે.

ચહેરાની ત્વચા સુંદર બનાવવા માટે તેમનો ઉપયોગ કરવો જરૂરી છે. તેનાથી મો પર રહેલા કાળા ડાઘ દૂર થાય છે. ડુંગળી ઘરના બારી દરવાજા સાફ કરવા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં બેંકિંગ સોડા તેમાં પાણી નાખીને તે સાફ કરવા જોઈએ. તેમાં રહેલા મચ્છર અને બેક્ટેરિયા દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *