પોતાના અંગત જીવનમા ખુબજ સ્ટાઇલિશ છે “તારક મેહતા…” ના બબીતાજી, જુઓ તેમની આ તસ્વીરો…

મિત્રો, હાલ દર્શકોને પેટ પકડીને હસાવનાર અને ભરપૂર પ્રમાણમા મનોરંજન પીરસતો કોમેડી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા બાર વર્ષ થી ટેલીવિઝન જગત પર છવાયેલ છે. છેલ્લા બાર વર્ષથી ટેલીવિઝન જગત પર તેમનુ રાજ ચાલી રહ્યુ છે અને તે હમેંશા ટી.આર.પી. મા પણ નંબર વન પર રહેતો ધારાવાહિક છે.

આજે પણ દર્શકો આ ધારાવાહિકને ઉત્સાહપૂર્વક અને એટલા જ રસથી જુએ છે. આ ધારાવાહિકનુ દરેક પાત્ર તમને વાસ્તવિક હોય એવુ જ લાગે. આ ધારાવાહિકમા જો સૌથી લોકપ્રિય પાત્ર કોઈ હોય તો તે છે જેઠાલાલ અને તેમની ખુબસુરત પડોશણ બબીતાજી. આ બંને પાત્રો વગર તો જાણે સીરીયલ સાવ અધુરી જ લાગે.

બબીતાજી ના આ પાત્ર ને જીવંત કરી બતાવનાર એક્ટ્રેસ મુનમુન દત્તા વાસ્તવિક જીવન મા ખુબ જ સ્ટાઇલિશ છે. તેમની અમુક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે પડતી એક્ટિવ રહે છે અને તેણી નો ચાહકવર્ગ પણ ખુબ જ મોટો છે.

આ જ કારણ છે કે, તેણીની ગણતરી હાલ દેશની સૌથી લોકપ્રિય ટેલીવિઝન અભિનેત્રીમા થાય છે. તેણીને પ્રકૃતિના સૌંદર્ય ને માણવુ ખૂબ જ પસંદ છે. ઈન્સ્ટાગ્રામ પર તે અવારનવાર તેની ફોટોસ શેર કરતી રહેતી હોય છે. તે હંમેશા પોતાના આકર્ષક ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહેતી હોય છે અને ચાહકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતી રહેતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *