પેટ અને આંતરડામાં નહિ રહે એકપણ પ્રકારનો કચરો, બસ એકવાર અજમાવો આ દેસી ઉપચાર અને નજરે જુઓ પ્રભાવ…

આજકાલ લોકો તેના વ્યસ્ત જીવનને લીધે બજારૂ ખાણી-પીણીનો વધારે ઉપયોગ કરે છે, જેને લીધે પેટને લગતી બીમારીઓ થાય છે. આ ઉપરાંત મેંદા ની બનેલી વસ્તુ ખાવાથી પણ કબજિયાત અને અન્ય રોગો થાય છે આજે દસમાંથી ત્રણ વ્યક્તિને કબજિયાતની સમસ્યા જોવા મળે છે જેનું મુખ્ય કારણ બેઠાડુ જીવન અને બહારની ખાણીપીણી છે. તો ચાલો આજે કબજિયાતને દૂર કરવાના કેટલાક ઉપાયો જોઈ લઈએ જેનાથી પેટને સાફ રાખી શકાય.

વર્ષો જૂની કબજિયાત દૂર કરવા માટે પણ ત્રિફળા ચૂર્ણ રામબાણ ઉપાય છે. ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવાથી કબજિયાત નિશ્ચિતપણે દૂર થઈ જશે તેના માટે ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ગાળીને તેનુ સેવન કરવાથી કબજિયાત માંથી છુટકારો મળી જશે. જો તમારે સવારે નરણા કોઠે ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું હોય તો પણ તે ફાયદાકારક રહેશે.

અજમો અને ગોળ ને ચાવીને ખાઈ જવાથી પણ પેટ સાફ થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જીરૂ અને અજમો પણ કબજિયાત દૂર કરવા માટે ફાયદાકારક રહે છે, તેના માટે જીરું, અજમોને શેકી તેનો પાઉડર બનાવી લેવો તેમાં થોડું મીઠું મિક્સ કરીને હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાતમા તરત જ રાહત મળી જશે.

રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે વરિયાળી ખાવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થશે, વરીયાળી પાચનશક્તિને મજબૂત બનાવે છે જેને લીધે ગેસ્ટ્રિકની પ્રોબ્લેમ દૂર થાય છે અને કબજિયાતની સમસ્યા પણ સાથે દૂર થઈ જશે. રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ ગરમ પાણી સાથે પીવાથી સવારે પેટ સાફ થઈ જશે. આ ઉપરાંત એરંડીયાનું તેલ પણ કબજિયાતને દૂર કરવા માટે નો રામબાણ ઈલાજ છે અને વર્ષોથી કબજિયાત નો ઈલાજ માટે એરંડાનું તેલ નો ઉપયોગ કરવામાં આવે છે.

એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી એરંડિયું તેલ મેળવીને રાત્રે પીવું તેનાથી સવારે તમારા પેટ સાફ થઈ જશે. જ્યારે તમે જરૂરિયાતથી વધારે ભોજન કરી લો ત્યારે જમ્યા બાદ એક નાની ઈલાયચી ચાવીને ખાઈ લેવી તેનાથી ભોજનનું પાચન બરાબર રીતે થશે અને કબજિયાતની સમસ્યા પણ નહીં થાય.

આ ઉપરાંત અંજીર પણ કબજિયાતની સમસ્યા દૂર કરી અને પેટને સાફ રાખવા માટે ઉપયોગી બને છે. રાત્રે સૂતાં પહેલાં એક કપ દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીવાથી પણ પેટ સાફ આવે છે. નિયમિત રીતે અંજીર ને પાણીમાં પલાળીને તેનુ સેવન કરવાથી કબજિયાતમાંથી રાહત મળશે.

અળસીના બીજ માં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચન શક્તિ માટે ખુબ જ સારું માનવામાં આવે છે તેથી અળસીના બીજ નું સેવન કરવાથી કબજિયાત માંથી છુટકારો મળશે. તેમજ મસૂરની દાળ ખાવાથી પણ કબજિયાત નહીં થાય. થોડા દિવસ સતત તરબૂચનું સેવન કરવાથી પણ કબજિયાત રાહત મળે છે આ ઉપરાંત ગરમ દૂધમાં એરંડિયું નાખીને પીવાથી ૩૦ મિનિટમાં જુલાબ આવી જશે અને તમારું પેટ એકદમ સાફ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rajwap xyz online stream Sexvid Free lesbian kont slaan www xnxxonm

bombay girl ist time fucked valentina nappi wants anal sex xxxn.top village girl xcx

alien inflation expansion Sexu Video Porn pacific island girl dp

sexcy sex girl e jav Draft Sex virginity moti gand

e jav village girl xcx Bravo Tube shin chan fucking mages

tai game bay vip BayVIP.Vin - Cổng Game Đổi Thưởng Dân Gian Hấp Dẫn 2021 web bayvip

CHOÁNG CLUB - Cổng Game Slot đổi thưởng uy tín Choáng Club - Cổng Game Quốc Tế Phát Tài Chớp Nhoáng choáng apk

Đại lý mua bán B29 B29.win | Cổng game Bom Tấn Hội Tụ Cách Nổ Hũ B29.Win

Link Tải Game Bốc Vip Club Mới Nhất Tải bocvip club apk BocVip Club - iOS