પાકીટમા રાખીલો આ સાત વસ્તુઓ, ક્યારેય નહીં સર્જાય નાણા ની કમી, પાકિટ રેહશે હમેશા ભરાયેલુ…

મિત્રો, નાણા કમાવવાની અને સમાજમા ખ્યાતી મેળવવાની ઈચ્છા કોને નથી હોતી પરંતુ, કુંડળીમાં ગ્રહો-નક્ષત્રોની ગ્રહદશા યોગ્ય ના હોવાના કારણે અમુક લોકો આર્થિક રૂપથી પ્રબળ થતા નથી. અમુક વ્યક્તિઓ પાસે નાણા આવીને હાથમા નથી ટકતા. આ લોકો પાઈ-પાઈના પણ મોહતાજ રહેવા લાગે છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે શાસ્ત્રોમા અમુક અસરકારક ઉપાયો જણાવવામા આવ્યા છે. જેનાથી તમારા ઘરે માતા લક્ષ્મીનો વાસ થાય તો ચાલો જાણીએ ક્યા છે આ ઉપાયો?

લાલ કાગળ :

આ એક અસરકારક ઉપાય છે. જો તમે એક લાલ કાગળમા પોતાના મનની ઈચ્છા લખીને તેને રેશ્મી દોરાથી બાંધી લો અને તેને તમારા પર્સમા રાખી લો, તો તમારા મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે.

અક્ષત ચોખા :

આપણા પૌરાણિક શાસ્ત્રોમા ધાન્ય અને ધન બંનેને એકસમાન સમજવામા આવ્યુ છે. જો તમે તમારા પર્સમા થોડા અક્ષત ચોખાના દાણા રાખો છો તો તેનાથી બિનજરૂરી ખર્ચ ઘટી જાય છે અને ક્યારેય નાણાની કમી થતી નથી.

માતા લક્ષ્મીની છબ્બી :

જો તમે તમારા પર્સમા માતા લક્ષ્મીની છબ્બી રાખો છો તો તમે ખ્યારેય પણ આર્થિક નાણાભીડની સમસ્યાથી પીડાતા નથી.

પીપલનુ પાન :

આપણા હિન્દુ ધર્મમા પીપળના પાન અને તુલસી બંને પૂજનીય છે. વાસ્તુશાસ્ત્રમા જણાવ્યા મુજબ આપણે પર્સમા હંમેશા પીપળાના પાન રાખવા. આમ, કરવાથી તમારુ પર્સ હંમેશા ધનથી ભરેલુ રહેશે અને તમે ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો ભોગ બનશો નહિ.

ચાંદી :

જો તમારી પાસે કોઈ ચાંદીનો સિક્કો પડ્યો હોય તો તેને તમારા પર્સમા રાખવાથી તમને ધનલાભ થઇ શકે છે.

કાચ અથવા ચપ્પુ :

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમારા પર્સમા નાનો એવો કાચનો ટુકડો અથવા નાનુ ચપ્પુ રાખો તો તમારા પર્સમા ક્યારેય પણ નાણા ખૂટતા નથી.

રૂદ્રાક્ષ :

જો તમે તમારા પર્સમા રુદ્રાક્ષ રાખો તો તમારુ પર્સ હમેંશા નાણાથી ભરાયેલ રહે છે, જો તમે આ રુદ્રાક્ષને ઘરની તિજોરી કે કબાટમા રાખો તો પણ તમને ધનલાભ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *