પગ અને ગોઠણના દુઃખાવાને દૂર કરવા માટેનો અકસીર ઈલાજ છે આ દેસી ઉપચાર, એકવાર અજમાવો અને મેળવો તુરંત રાહત…

પગના દુખાવા અને સોજા માંથી રાહત મેળવવા માટે હળદર ખૂબ જ ઉપયોગી થાય છે, કેમકે તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો વધુ માત્રામાં હોય છે. બે ચમચી હળદર માં જરૂરિયાત મુજબ નારિયેળ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ વડે સોજાવાળા અથવા દુ:ખાવા વાળા સ્થાન પર દિવસમાં બેથી ત્રણ વખત મસાજ કરવાથી ફાયદો થશે. મસાજ કર્યા બાદ આ પેસ્ટને થોડા સમય માટે સૂકાવા દેવી અને ત્યારબાદ તેને ગરમ પાણીથી સાફ કરવાથી સોજો ઉતરી જશે અને દુ:ખાવામાં રાહત મળશે.

કાકડી અને લીંબુમા સોજો દૂર કરવા માટેના અનેકવિધ તત્વો રહેલા હોય છે. તેથી કાકડી અને લીંબુના પાણીનો ઉપયોગ કરવાથી પગના સોજા દૂર કરી શકાય છે. તેના માટે એક પાત્રમાં કાકડી અને લીંબુ ના કટકા કરીને રાખવા. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી દેવું. દિવસ દરમિયાન જ્યારે પણ પાણી પીવાનું મન થાય ત્યારે સાદા પાણીને બદલે કાકડી અને લીંબુના પાણીનું સેવન કરો તેનાથી પગના સોજા દૂર થઈ જશે.

આ ઉપરાંત જો ચામડીની નીચે પાણી ભરાવાને લીધે સોજો આવ્યો હોય તો મૂળા અને તલનું સેવન કરવું જોઈએ. મૂળા અને તલનું સેવન કરવાથી ચામડી નીચે ભેગું થયેલું પાણી શોષાઈ જશે અને સોજો ઉતરી જશે. મૂળાના પાનનો રસ પીવાથી સોજા જલદી ઊતરી જાય છે. આ ઉપરાંત તુલસીના પાનને વાટીને સોજા પર લગાવવાથી રાહત મળે છે. તમે ચાહો તો લીમડાનાં પાનને બાફીને સોજા પર લગાવી શકો છો.

પગમાં સોજો આવ્યો હોય ત્યારે સિંધાલુવાળા પાણીનો શેક કરવાથી રાહત મળે છે. ૨૦ મિનિટ સુધી પાણીથી શેક કરવો જોઈએ અને ત્યારબાદ પગમાં હવા ન લાગે તે રીતે ટુવાલ વીંટી દેવો. ઓલિવ ઓઈલમા બે થી ત્રણ લસણની કળી શેકીને ત્યારબાદ તેલમાંથી લસણની કળી કાઢી લેવી. આ તેલને સોજા પર મસાજ કરવાથી બે થી ત્રણ દિવસમાં જ સોજો દૂર થઈ જશે.

સોજો આવ્યો હોય તે જગ્યાએ બરફ ઘસવાથી પણ સોજો ઊતરી શકે છે. તેના માટે એક કાપડ માં બરફ રાખીને ઘસવો. તેને ક્યારેય ડાયરેક્ટ ત્વચા પર ન લગાવવો. આ રીતે ૧૦ થી ૧૫ મિનિટ સુધી સોજા પર બરફ ઘસવાથી સોજા દૂર થશે. ઘણી વખત સોજો આવવાને લીધે શરીરમાં સોડિયમનુ પ્રમાણ વધી જતું હોય છે. તેથી આદુનું સેવન કરવાથી તેમજ આદુવાળી ચા પીવાથી અને આદુના તેલ વડે પગની માલિશ કરવાથી વધારાનું સોડિયમ પાતળું બનીને શોષાઈ જશે અને તેથી સોજા ઓછા થઇ જશે.

ફટકડીવાળા ગરમ પાણીમાં થોડા સમય માટે પગ ને ડુબાડી રાખવા જોઈએ. તેનાથી પગમાં લોહીના સર્ક્યુલેશન સારું થશે અને દુ:ખાવો તેમજ સોજો પણ ઓછો થઈ જશે. અજમાનો ઉકાળો બનાવીને પીવાથી પણ પગના સોજા ઉતારી શકાય છે. તો હવે જ્યારે પણ પગમા દુઃખાવો થાય ત્યારે ઉપરોક્ત ઉપાયોમાંથી કોઈ એક ઉપાય અજમાવીને તુરંત આ દર્દથી રાહત મેળવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

i didnt know she was a tranny 123youjizz.com cledren sex krty stn pty huy sexy movie

pinay basang basa college student Draft Sex anak sma tt besar haha wefi

ebony quickie at work Beeg XXx romance rial sex evey hole vanina yazz sanchez

kris scat 3d porn cherry blossom hentai Tube Porn Stars 3d porn cherry blossom hentai

hindi sex saasu maa mja aa raha hai brazzers3x.xyz pinay basang basa college student kris scat

Tải BayVip Win - iOS/Android/PC/OTP bay vip game Bayvip.fun - Web Game Đổi Thưởng

choáng game bài choang club web choang club web

B29 win Xóc đĩa trực tuyến Macau - Tải B29 Win Game B29

Bốc Club - Đổi thẻ xanh chín, uy tín hàng đầu https://taibocvip.win/ Giàu Siêu Tốc Với Bốc Vip Club Phiên Bản Mới