પાન-મસાલાના બંધાણી ભાઈબંધો માટે એક દુ:ખના સમાચાર, સરકાર દ્વારા લદાયો એક આકરો કાયદો

મિત્રો, હાલ આપણા ગુજરાત રાજ્યમા કોરોનાનુ સંક્રમણ નિયંત્રણ બહાર જઈ રહ્યુ છે. હાલ, દરરોજના ૯૦૦ કરતા પણ વધુ કોરોના પોઝીટીવ કેસ આવી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમા સરકારે આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે કડક પગલા લેવા આવશ્યક છે. ત્યારે હાલ સરકાર દ્વારા એક નવો કાયદો અમલીકરણમા મુકવામા આવ્યો છે.

સરકાર દ્વારા અમલીકરણમા મુકાયેલ આ કાયદાના કારણે પાન-મસાલાના બંધાણી ભાઈબંધો મુશ્કેલીમા મુકાઈ જશે. આ કાયદા પ્રમાણે હવેથી પાન-મસાલાની દુકાને હવે ફક્ત પાર્સલ પાન-મસાલા જ મળશે. હાલ, પાન-મસાલા શોપ ઓનર્સના એસોશિયેશને પણ આ નિર્ણયને આવકાર્યો છે અને તેનો અમલીકરણ થાય તે માટેની સંપૂર્ણ તૈયારી પણ દર્શાવી છે.

આ સિવાય સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા નીતિનિયમો મુજબ જો કોઈ વ્યક્તિ પાનની દુકાનની બહાર થુંકે તો તેને આ બદલ દસ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામા આવશે. આ તમામ વાતો પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે, હવે ગ્રાહકને પાન-મસાલાના ફક્ત પાર્સલ જ આપવામા આવશે. ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસીએશને દરેક પ્રજાજનને વિનંતી કરી છે કે, આ અગત્યના કાયદાનુ દરેક વ્યક્તિ પાલન કરે.

તો જો આ નવા નિયણ મુજબ આપણે વાત કરીએ તો, આવતીકાલ થી પાન-મસાલાની દુકાનો પર મસાલો લાઈવ બનાવાનો બંધ થઇ જશે એટલે કે આવતીકાલથી ગ્રાહકને પાન-મસાલાના ફક્ત પાર્સલો જ આપવામા આવશે. આ બધા જ નિર્ણયો કોરોના નુ સંક્રમણ દિન-પ્રતિદિન વધવાના કારણે લેવામા આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

magma huge porn Best Porn Stars horny old min

forced orgasm until exhausted maturetube.info clips gaule

spy glasses escort girl carolinasukie 3movs.nl angel del rey xxx

muscled sluts gay NudeVista koolie mom pregnant dad die son fuck

sexy wemen with big tits and ass xHamster spy glasses escort girl cash on car

BayVip | Bay Club - Game bài nỗ hũ dễ nhất thị trường VN bayvip otp Bayvip.Vin - Cổng game dân gian số 1 Việt Nam

Choang.club - iOS Choang Android APK choáng club

B29 win B29 - Bom Tấn Game Bài Đổi Thưởng Tải B29

Tải Bốc Vip BocVip Club - Link Tải Game Bốc Vip Club Mới Nhất Bốc Giàu Siêu Tốc