નાના થી લઈને મોટા સુધી દરેકને મળશે કબજિયાત થી છુટકારો, અજમાવી જુઓ આ ખુબ જ અસરકારક ઉપચાર, જાણો તમે પણ…

મિત્રો, પ્રવર્તમાન સમયમા કબજિયાતની સમસ્યા થવી તે એકદમ સામાન્ય બાબત છે અને તેની તાત્કાલિક સારવાર કરવા માટે સૌથી અગત્યની બાબત એ છે કે, આ સમય દરમિયાન કુદરતી અને સરળ ભોજન લેવું જોઈએ. આ પ્રાકૃતિક ભોજન જ તમારી કબજીયાતની સમસ્યા દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સરળ અને પ્રાકૃતિક ભોજનમા મધ, દાળ, મગ, દાળ, લીલા અને પાંદડાવાળા સબ્જી જેમકે, પાલક, ટામેટાં, ડુંગળી, કોબીજ, કોળા, વટાણા, બીટ, ગાજર વગેરેનો સમાવેશ થાય છે.

આ સિવાય આ સમસ્યાને દૂર કરવા માટે તાજા ફળો જેમકે, નાશપતી, દ્રાક્ષ, અંજીર, પપૈયા, કેરી, જામફળ અને નારંગી, કિસમિસ, અખરોટ, સૂકા મેવા જેવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. જો કે, પોષણયુક્ત ભોજન કરવું એ જ શરીર માટે પૂરતુ નથી પરંતુ, એ પણ મહત્વનુ છે કે, તમે આ ભોજનનુ સેવન કેવી રીતે કરો છો?

હમેંશા સુગર આધારિત પદાર્થોથી બચતુ રહેવુ જોઈએ કારણકે, આ ચીજવસ્તુઓ શરીરને યોગ્ય માત્રામા વિટામિન આપતા નથી. આ સિવાય તમારે નિયમિતપણે ખૂબ જ પાણી પીવું એ ખુબ જ મહત્વનું છે પરંતુ, ભોજન સાથે ક્પીયારેય પણ પાણીનુ સેવન કરવુ જોઈએ નહિ. આ ઉપરાંત જમ્યાના અડધા કલાક પહેલા અથવા તો એક કલાક પછી પણ પાણીનુ સેવન કરવુ જોઈએ. જો તમે આ કબજીયાતની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મેળવવા ઈચ્છતા હોવ તો કેળાનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત જો તમે ચારથી પાંચ દિવસ નિરંતર નારંગીનો રસનો સેવન કરવાની આદત કેળવો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે, તમારી આ આદત તમને કબજીયાતની સમસ્યામાંથી તુરંત રાહત અપાવી શકે છે. આ સિવાય જો તમે સુકા અંજીરને દૂધમા ઉકાળીને તેનુ નિયમિત સેવન કરો તો પણ તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ સિવાય જો તમે નિયમિત ૩૦-૪૦ ગ્રામ જેટલી કાળી દ્રાક્ષનુ નિયમિત સેવન કરો તો પણ તમે કબજીયાતની સમસ્યામાંથી તુરંત રાહત મેળવી શકો છો. આ સિવાય દ્રાક્ષનુ સેવન એ તમારા આંતરડાની સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો તમારે નિયમિત દ્રાક્ષનુ સેવન અવશ્યપણે કરવુ જોઈએ.

આ સિવાય આદુના રસમા સિંધવ નમક ઉમેરીને જો તમે તેનુ નિયમિત સેવન કરો તો પણ તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે લીંબુનો રસ મિક્સ કરીને એક માસ સુધી નિયમિત તેનુ સેવન કરો તો પણ તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે રાતે ખજુર પાણીમા પલાળીને ત્યારબાદ તેનુ વહેલી સવારે મધ સાથે સેવન કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ સિવાય જો તમે નિયમિત પાકા દેશી ટામેટાનુ સેવન કરો અથવા તો આ ટામેટાનુ સૂપ તૈયાર કરીને તેનુ સેવન કરો તો પણ તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે, માટે જો તમે ક્યારેય પણ કબજીયાતની સમસ્યાથી પીડાતા હોવ તો એકવાર આ ઉપાયોને અવશ્યપણે અજમાવો અને જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *