મોટેભાગે સ્ત્રીઓ પોતાના પતિથી છુપાવે છે આ પાંચ વાતો, દરેક પુરુષોએ જરૂર જાણવું…

લગ્ન થાય પછી પતિ અને પત્નીના જીવનમાં ઘણા બદલાવ આવે છે તેમાં પણ ઓકારીના જીવનમાં વધારે બદલાવ આવ્યા કરે છે. તેને તેના માતા પિતાનું ઘર છોડીને એક બેજા અજાણ્યા ઘરમાં જઈને તેની જીંદગીની શરૂઆત કરવી પડે છે. ત્યારે બધે પત્નીને તેના પતિ પાસેથી ઘણી આશા રહેતી હોય છે. ત્યારે બધા પતિ તેની પત્નીનું ધ્યાન રાખતા હોય છે. પરંતુ તે છતાં પણ અમુક એવી વાતો હોય છે જે તેના પતિથી છુપાવી રાખવાની હમેશા કોશિશ કરે છે. ક્યારેય પણ તેના પતિને આ બાબત વિષે જાણ રહેતી નથી.

તેના લગ્ન પહેલાના પ્રેમ બાબતે :

ઘણી સ્ત્રીઓને તેના લગ્ન પહેલા એક પ્રેમ તો જરૂર હોય છે. તેને તે ખૂબ પ્રેમ કરતી હોય છે. તે તેના પહેલા પ્રેમને તેના જીવનમાં ક્યારેય પણ ભૂલી શક્તિ નથી. તેના કારણે લગ્ન પછી પણ તેના હ્રદયમાં તેના પહેલા પ્રેમ માટે અલગ જગ્યા રહેલી હોય છે. તેથી કોઈ પણ સ્ત્રી તેના પતિ સામે તેના પહેલા પ્રેમી વિષે ક્યારેય વાત કરતી નથી. તમે ગમે એવી કોશિશ કરશો તે છતાં પણ તે તેના પહેલા પ્રેમ વિષે કઈ જણાવશે નહીં. તેના લગ્નના ભલે ગમે એટલા વર્ષો વીતી જાય તે છતાં પણ તેના પહેલા પ્રેમી વિષે તેના હ્રદયમાં ખાસ જગ્યા બનેલી જ હોય છે. તે તેના પહેલા પ્રેમ વિષે એટલા માટે તેના પતિને કઈ કહેતી નથી કે તેના લગ્નજીવનમા તેના કારણે કોઈ પણ સમસ્યા ઊભી થાય.

તે પોતાની બીમારી વિષે :

લગ્ન પહેલા ઘણી સ્ત્રીઓ તેના પતિને તેની બીમારી વિષે કોઈ પણ વાત જણાવતી નથી. જ્યારે લગ્ન થઈ જાય ત્યારે જો જરૂરિયાત હોય તો જ તેની બીમારી વિષે જણાવે છે. આવું કરવા પાછળ તેનો ડર છુપાયેલો હોય છે કે તેની આ બીમારીને લીધે તણો સબંધ તૂટી ન જાય. તે કારણે ઘણી મહિલાઓ તેના પતિને તેની બીમારી વિષે કઈ પણ જણાવતી નથી.

પૈસાને સંતાડીને રાખવા :

બધી સ્ત્રીઓ તેના પતિને તેના બધા પૈસા વિષે ક્યારેય સાચી જાણકારી આપશે નહીં. બધી મહિલાઓને પૈસાને છુપાવીને રાખવાની ટેવ હોય છે. જ્યારે તેના પતિને પૈસાની જરૂર પડે છે ત્યારે તે તેના પતિને તે પૈસા વિષે જણાવે છે. ઘણી સ્ત્રીઓ ઘર ખર્ચ માટે જે પૈસા આપવામાં આવે તેમાથી બચાવીને પૈસા ભેગા કરતી હોય છે. આવું કરવનું કારણ એ છે કે તેના પતિને જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે તે તેની મદદ કરી શકે. આવું તે એટલા માટે કરતી હોય છે કે ક્યારેક ખરાબ સમય આવે ત્યારે જી બચત કરેલી હોય તે આપણને કામ આવી શકે છે.

તેને ગમતો વ્યક્તિ વિષે :

લગ્ન પછી ઘણી સ્ત્રીઓને યુવકો પસંદ આવી જતાં હોય છે. તેની મુલાકાત ઘણી ખાતા જિમ કે કામ કરવાના સ્થળ પર અથવા કોઈ બીજી જગ્યાએ તેની મુલાકાત યુવકો સાથે થતી હોય છે. ત્યારે તે યુવાનને પસંદ કરવા લાગે છે. પરંતુ તે આ બાબત અંગે તેમના પતિને ક્યારેય જાણ થવા દેતી નથી. તે તેના ખાસ મિત્રોને જ આ વાત કહે છે.

બહેનપણી સાથેની વાતો:

દરેક મહિલાની ખાસ યુવતી જરૂર રહેલી હોય છે. તે તેના મનની બધી વાત તેને જણાવતી હોય છે. પરંતુ તે તેના પતિને દરેક વાત કે જેને તેને તેની સહેલીને કરી છે તે કહેતી નથી. તે તેમની સહેલીના જીવનમાં શું ચાલે છે તે તેના પતિને ક્યારેય પણ જણાવતી નથી. તે તેના પતિને તેની સહેલીઓ સાથે મિત્રતા પણ થવા દેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *