કમર, હાથ-પગ, ગોઠણ અને સાંધાને લગતા જૂનામાં જૂના દુઃખાવા અને સમસ્યાઓ થઇ જશે દૂર, બસ એકવાર આ ઘરેલુ ઉપચારથી કરો શરીરની માલીશ અને નજરે જુઓ ફરક…

અત્યારે મોટાભાગના વયસ્ક લોકોને ઘૂંટણના દુ:ખાવા, પગનો દુ:ખાવો, એડી ના દુ:ખાવાની સમસ્યા હોય જ છે. આજે આપણે આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક ઉપાય જાણીશું. ઉંમર વધતા શરીરના હાડકા નબળા પડી જાય છે અને પ્રોટીનની કમીને લીધે આ બધી સમસ્યા થાય છે.

હાડકાના દુ:ખાવા સાંભળવામા સરળ લગતા હશે પરંતુ, જે લોકોને થાય છે તેની પીડા તેમણે જ ખબર હોય છે. સાંધાના દુખાવા ક્યારેક અસહ્ય બની જાય છે. તેથી આજે આપણે તેને દૂર કરવા માટેના કેટલાક નુસખા જોશું. તેના ઉપયોગથી કોઈપણ હાડકાના દુખાવા દૂર થઈ જશે.

આજે બધી વસ્તુ માં મિલાવટ આવે છે. પછી તે ખાવા પીવાની વસ્તુ જ કેમ ન હોય. મિલાવટ વાળી વસ્તુ ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન અને વિટામિન મળતા નથી. તેથી શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી સર્જાય છે. તેને લીધે હાડકાં નબળા પડે છે અને શરીરમાં બીજા પણ ઘણા રોગ આવે છે.

હાડકા નબળા પડવા ને લીધે સંધિવા અને ગોઠણ, હાથ, પગ, કાંડા, પેની, ખભા વગેરે દુખાવો થાય છે. આ દુખાવા દૂર કરવા માટે બજારમાં ઘણી દવા મળે છે. પરંતુ તેના ઉપયોગથી થોડી વાર માટે જ દુખાવાથી રાહત મળે છે. આ ઉપરાંત ઘણી આડઅસર પણ થાય છે.

તેથી આજે આપણે આયુર્વેદિક ઉપાયોથી દુખાવા દૂર કરવા માટેના ઉપાયો જોશું. તેની કોઈ આડ અસર નહીં થાય અને વિના મૂલ્યે તમે આ ઉપાય કરી શકો છો. આ ઉપાય બનાવવા માટે ૨ વસ્તુની જરૂર પડશે. તે વસ્તુ છે સરસવનું તેલ અને જાયફળ. આ બંને વસ્તુ તમને ઘરમાં રસોડા માંથી આસાનીથી મળી રહેશે. તેનો ઉપયોગ કરવો સરળ છે. તો ચાલો જોઈ જાયફળ અને સરસવના તેલનો કઈ રીતે ઉપયોગ કરીને ઘૂંટણ અને બીજા બધા દુખાવા કેવી રીતે દૂર કરી શકાય.

આ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ જાયફળ લેવું. તેને પીસીને પાવડર બનાવી લેવો. આ પાવડરને એક વાટકીમાં લઈ તેમા ૨-૩ ચમચી સરસવનું તેલ ઉમેરવું. આ બંને વસ્તુ ને બરાબર રીતે મિક્સ કરી લો. તેલ ઉમેરી વખતે ધ્યાન રાખવું કે આ પેસ્ટ ઢીલી ન થઈ જાય. જરૂરિયાત મુજબ જ સરસવનું તેલ ઉમેરવું.

આ પેસ્ટ ને શરીરના જે ભાગ માં દુખાવો થતો હોય ત્યાં લગાવી મસાજ કરવી. ૧૦-૧૫ મિનિટ સુધી માલીસ કરવી. ત્યારબાદ આ પેસ્ટને ૩૦ મિનિટ સુધી લગાવીને રાખવી. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈને સાફ કરી લો. આ ઉપાય કરવાથી થોડા સમયમાં જ તમને દુખાવામાં રાહત જણાશે. જો તમને વધુ દુખાવા થતાં હોય તો આ પ્રયોગ ૧૫-૨૦ દિવસ સુધી નિયમિત રીતે કરવો. તેનાથી ગોઠણ, કમર, હાથ, પગ અને સાંધાના દુખાવા જડમૂળમાંથી દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

cop babysitter goth bbw small xxxvidoves hd

jav loran spy my mom sunbathing courtyard masturbation xTube madam punishment tube

ascling tamil all reyal pornhd.lol extreme pussy grinding

huge busty mega size melons fuck mechine Draft Sex sunny leone x bur ka pani

seachaidyn Sex Pics bata katot horse and the women

tai bay vip BayVip | Bay Club - Game bài nỗ hũ dễ nhất thị trường VN bayvip in

game bài choáng club choang.vip Nhận Code Choáng Club

Xóc đĩa trực tuyến Macau - Tải B29 Win B29 - Đại Lý Toàn Quốc Cách Nổ Hũ B29.Win

BocVip Club PC Bốc Club BocVip Club OTP