કાલ થી શનિદેવ થવા જઈ રહ્યા છે માર્ગી, આ ચાલ બે રાશીજાતકો પર પાડશે નકારાત્મક પ્રભાવ, જાણો ક્યાંક તમારી રાશી તો નથી ને?

મિત્રો, બમ્હાંડમા ગ્રહો અવારનવાર પોતાની ગ્રહદશા પરિવર્તિત કરતા રહેતા હોય છે અને આ પરિવર્તનની અસર બારેબાર રાશિજાતકોને થતી હોય છે. હાલ, આવનાર સમયમા બુધ , ગુરુ અને રાહુ-કેતુ બાદ શનિ પોતાની ચાલ બદલી રહ્યો છે. હાલ, આવનાર સમયમા શનિ માર્ગી થવા જઈ રહ્યો છે. શનિની આ અવળી ચાલ હાલ બે રાશિજાતકોને નકારાત્મક પરિણામ આપશે તો ચાલો જાણીએ કઈ છે આ બદનસીબ રાશીઓ.

કન્યા રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય નબળો સાબિત થશે. આવનાર સમયમા કોઈ જીવલેણ બીમારીના કારણે મુશ્કેલીમા મૂકાવવાનો વારો આવી શકે. કાર્યસ્થળે તમને સહ-કર્મચારીઓનો સંપૂર્ણપણે સહકાર મળી રહેશે. અગત્યના કાર્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવી નહિ તે તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. નાણાની લેવડ-દેવડ કરતા સમયે વિશેષ સાવચેતી રાખવી. વાણી પર નિયંત્રણ રાખવુ નહીતર ધનહાની નો સામનો કરવો પડી શકે. વ્યવસાય ક્ષેત્રે આવનાર સમય સામાન્ય રહેશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

તુલા રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય મુશ્કેલીથી ભરપૂર સાબિત થઇ શકે છે. આવનાર સમયમા આકસ્મિક કારણોસર ખર્ચમા વૃદ્ધિ થઈ શકે છે. ઘરમા વાદ-વિવાદ થવાના કારણે તણાવમય માહોલ સર્જાઈ શકે છે, આવનાર સમયમા વિશેષ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. વૈવાહિક જીવનમા કોઈ કારણોસર ખટાશ આવી શકે છે. કોઈપણ જગ્યાએ નાણાનુ રોકાણ કરતા પૂર્વે અનુભવી વ્યક્તિની સલાહ લેવી. ક્રોધ પર નિયંત્રણ રાખવો નહીતર તમારા બનતા કાર્યો પણ બગડી શકે છે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *