જ્યોતિષશાસ્ત્રમા જણાવેલ આ ઉપાય કરવામા આવે, તો માત્ર થોડાક જ દિવસોમા ચમકી જશે તમારી કિસ્મત, જાણીલો આ ઉપાય વિશે…

જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે તેનાથી આપના જીવનમાં રહેલી દરેક સમસ્યાનું નિવારણ આવી શકે છે. દરેક મનુષ્યના જીવનમાં સારો અને ખરાબ એમ સમય આવ્યા કરે છે. જ્યારે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેના જીવનમાં બધી બાજુથી મુશ્કેલી આવે છે. ત્યારે તે માણસ ખરાબ સમયે કેવી રીતે દૂર કરવો તેના માટે ઘણા પ્રયાસ કરતો હોય છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં દર્શવેલા તમારે કેટલાક ઉયાય કરવા જોઈએ.

તેનાથી ખરાબ સમયની અસર ઓછી થઈ શકે છે. ઘણી વાર વ્યક્તિ ખૂબ મહેનત કરતો હોય છે તે છતાં પણ તેનું નસીબ તેની સાથે ન હોવાથી તેને સફળતા મળી શક્તિ નથી. તેનાથી તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમારા જીવનમાં પણ મુશ્કેલી છે તો તમે પણ આ ઉપાય અપનાવીને તેને દૂર કરી શકો છો.

તમારે તેના માટે કોઈ નદી કે તળાવના કિનારે જય માછલીને લોટની ગોળીઓ નાખવી જોઈએ. આનાથી તમારા પર માતા લક્ષ્મી ખુશ થશે. તેથી તમને ધન લાભ થશે. આ ઉપાય જે લોકો નિયમિત રીતે કરે છે તેનું નસીબ ખૂબ જલદી તેનો સાથ આપશે.

તમારે સવારે ઉઠતાની સાથે તમારે તમારા હાથની હથેળીને સાથે રાખીને તેને જોવી અને તેને તમારા ચહેરા પર ફેરવવી અને તમારે ભગવાનનું અભિવાદન કરવું જોઈએ. આવું કરવા પાછળનું કારણ એ છે કે માતા લક્ષ્મી હથેલીના આગળના ભાગમાં વાસ કરે છે. તેથી આ રીતે રોજ કરવાથી તમારું નસીબ ખૂલી જશે અને તમારા જીવનમાં રહેલી સમસ્યા દૂર થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ પ્રમાણે તમારે ગુરુ પુષ્ય અથવા રવિ પુષ્ય યોગમાં વરિયાળીના પણ લેવા અને તેના પર તમારે હળદરથી સ્વસ્તિક બનાવવો અને ઘરમાં રાખવું. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં હમેશા માટે સુખ અને શાંતિ બની રહે છે. તમારે કિડીને રોજે ખાંડ ભેળવેલો લોટ ખવડાવવો જોઈએ. આ ઉપાય કરવાથી એવું માનવામાં આવે છે કે તમે કરેલા બધા પાપ દૂર થશે. તેનાથી તમારા પુણ્યમાં વધારો થશે.

તમારે ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની છબી લગાવવી જોઈએ તેને એવી રીતે લગાવો કે તેનો ચહેરો તમારા ઘરની અંદર હોય. તેના પર તમારે રોજે સવારે દુર્વા ચડાવવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં હમેશા માટે આનંદિત વાતાવરણ રહે છે. તમારે તમારા ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં અથવા તિજોરીમાં કાળી હળદર રાખવી જોઈએ. તેનાથી તમને ધન લાભ થશે અને માનસિક શાંતિ માઈ રહે છે.

તમે કોઈ મહત્વનુ કામ કરવા માટે ઘરની બહાર જાવ ત્યારે પહેલા તમારે તમારા માતા પિતા અને ઘરના વડીલોના પગને સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. માતપિતાને દેવતા માનવામાં આવે છે તેથી તમારે સૌથી પહેલા આના આશીર્વાદ લેવા જોઈએ. તેનાથી તમારા ગ્રહ અનુકૂળ રહે છે અને તેનાથી તમને શુભ પરિણામ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *