જો તમે પણ ચસ્માના નંબર ઘટાડવા માંગો છો તો અપનાવી જુઓ આ આયુર્વેદિક ઉપાય

અત્યારના આધુનિક યુગમાં બધાની જીવનશૈલી અલગ અલગ રહેલી હોય છે. બધા લોકોની જીવનશૈલી બદલાવને કારણે તેમણે ઘણી તકલીફો થાય છે. હાલના વૈશ્વિકીકરણના સમયમાં બધા લોકો તેનું કામ કમ્પ્યુટરમાં વધારે કરવાનું હોય છે. ઘણા લોકો તો કલાકો સુધી કમ્પ્યુટર પર બેસીને તેમનું કામ કરે છે ત્યારે તેમની આંખોને વધારે નુકશાન થાય છે.

વધારે સમય સુધી કમ્પ્યુટર પર બેસીને કામ કરવાથી આંખમાથી પાણી નીકળવા જેવી અનેક આંખને લગતી તકલીફ થયા છે. તેના લીશે આંખમાં ચશ્મા આવી જાય છે. પહેલા આ તકલીફ અમુક ઉમરે જ જોવા મળતી હતી. પરંતુ અત્યારે આ સમયમાં આ તકલીફ નાના બાળકોને પણ આવી ગઈ છે તેમણે ચશ્મા પહેરવા પડે છે.

ખાણીપીણીને સુધારવી :

આ તકલીફ થાય ત્યારે આપણે આપના આહારમાં બદલાવ લાવીને આને સરળતાથી દોર કરી શકીએ છીએ. આંખ નબડી પડી ગઈ છે તમને પણ આંખો પર ચશ્મા લાગેલા છે અને તેને તમારે દૂર કરવા હોય તો હવે તેને તમને સરળતાથી દૂર કરી શકો છો. તેના માટેના આજે કેટલાક ઘરેલુ ઉપાયો જાણીએ તેને ઉપયોગ કરીને જલદીથી ચશ્માથી મુક્તિ મેળવી શકાય છે.

બદામનું સેવન કરવું :

આપણે બધા જાણીએ છીએ કે બદામ આપના શરીર માટે કેટલી ઉપયોગી છે તેવી જ રીતે તે આંખા માટે પણ ખૂબ લાભદાયી છે. તેના માટે તમારે નિયમિત રીતે રાતે સૂતી વખતે ૧૦ થી ૧૨ બદામ પલાળીને રાખવી અને તેને સવારે છાલ કાઢીને તેને ખાવાથી તમારી આંખની રોશનીમાં વધારો થશે.

ત્રિફળા :

આ ચૂર્ણ પેટ માટે ખૂબ લાભદાયી છે.તેની સાથે તે આંખા માટે પણ લાભદાયી છે. તમારે તેને રોજે રાતે સૂતી વખતે આ ચૂર્ણને પાણીમાં પલાળીને રાખવું અને તેને સવારે ઊઠીને તમારી આંખ તેનાથી સાફ કરવી આ કરવાથી તમારી આંખને ખૂબ ફાયદો થશે તેનાથી દ્રષ્ટિ વધશે અને ચશ્મા દૂર થશે.

સરસવનું તેલ :

તમારી આંખો નબડી પડી ગઈ હોય ત્યારે તમારે નિયમિત રીતે રાતે સૂતી વખતે પગના તળિયામાં સરસાવના તેલથી મસાજ કરવો. આ કરવાથી તમારી આંખો તંદુરસ્ત રહે છે અને તેનાથી તમારી આંખની દ્રષ્ટિમાં પણ સુધારો થશે.

રોજે ગાજર ખાવા :

આમાં વધારે માત્રામાં વિટામિન એ, બી અને સી રહેલું હોય છે. તમારે તેને ખાવા માટે તમે એને એમ જ ખૈયા શકો છો અથવા તમે તેનો રસ કાઢીને પણ ખાઈ શકો છો. તેનાથી આંખોની દ્રષ્ટિ સુધારીને તમારા ચશ્મા દૂર થશે.

ગ્રીન ટી :

આની અંદર ઘણા ગુણ રહેલા છે. તેમાં વધારે માત્રામાં એન્ટ્રી ઓક્સિડંટ રહેલુ હોય છે. તે આપની આંખની માટે ખૂબ લાભદાયી છે. તેથી તમારે રોજે બે થી ત્રણ કપ જેટલી ગ્રીના ટીનુ સેવન કરવું જોઈએ તેનાથી તમારી આંખને ઘણા ફાયદા થશે.

વરિયાળીનું સેવન કરવું :

તમારે એક ચમચ વરીયાળી, બે ચમચ બધાં અને અડધી ચમચ શાકર ભેળવીને તેને પીસીને આ મિશ્રણ રોજે રાતે સુતા સમયે તમારે દુધ સાથે ભેળવીને તેને લેવાથી તમારી આંખથી લગતી બધી તકલીફ હમેશા માટે દુર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *