જો તમે પણ તમારા ઘરે કરવા માંગતા હોય ધનવર્ષા, તો આજથી જ કરો આ ૬ ઉપાય, જાણીલો આ ઉપાય વિશે…

આપણે બધા ખૂબ પૈસા કમાવવાની ઈચ્છાઓ રાખતા હોઈએ છીએ. તેથી આપણે ખૂબ સારું જીવન જીવી શકીએ. પૈસા કમાવવા ખૂબ અઘરા છે. કેટલાક લોકોના નસીબ સારા હોય તેના કારણે એ લોકોને પૈસા મળે છે. જ્યારે કેટલાક લોકોનું ભાગ્ય સારું ન હોય તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છતાં પણ તેમની જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ તે ખરીદી શકતા નથી.

ઘણા લોકોના નસીબ જ નબળા હોવાથી તે લોકો પોતાના જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. ધન મેળવવા માટે ઘણા માણસો ખૂબ મહેનત કરતાં હોય તો પણ તે લોકોને ધનનું સુખ મળતું નથી. ત્યારે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ. કેટલાક ઉપાયો કરવાથી તમારી આર્થિક અને સામાજિક સ્થિતીમાં સુધારો આવે છે અને જીવનમાં તમે ખુશ રહી શકો છો.

આપણે ધનવાન બનવા માટે થોડો તજનો પાવડર લઈ તેની સાથે અગરબતી પ્રગટાવીને જે બાજુ ઘડિયાળ ફરતી હોય તે દિશામાં તેને ફેરવો. ત્યારબાદ ભગવાનની પૂજા કરવી જોઈએ. તેથી ઘરમાં પૈસા આવવા લાગે છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. તેના પાવડરને તમે જે જ્ગ્યાએ પૈસા રાખતા હોય ત્યાં તેનો ધૂપ દેવો જોઈએ. નિયમિત આ કરવાથી પૈસાની મુશ્કેલીઓ દૂર થાય છે. તેથી તમારું જીવન ખુશીથી જીવી શકો છો.

ધનની પ્રાપ્તિ માટે આપણે દેવી લક્ષ્મીના મંદિરમાં સાવરણી ભેટ તરીકે આપવી જોઈએ અને કેટલાક સ્ત્રોતનું વાંચન કરવું જોઈએ. તેથી તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ દૂર થાય છે અને તમારા ધંધામાંથી તમે આવક મેળવી શકો છો. અશોક વૃક્ષનું મૂળને ગંગા નદીમાં સાફ કરીને તેને આપણી મિલકત તરીકે ઘરમાં રાખવાથી પૈસાની સંપતીમાં વધારો થાય છે.

પૈસાની આવક વધારવા માટે થોડા સુકેલા ધાણા લઈને તેમાં 21 સિક્કા મૂકીને તેને માટીમાં ઉમેરી દેવા જોઈએ. પછી તેમાં પાણી નાખવું તેને ઉતર દિશામાં મૂકી દેવું જોઈએ. તેમાં થોડું પાણી નિયમિત નાખવાથી જે ધાણા બહાર નીકળે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં રહેલા સિક્કાને કપડામાં બાંધીને ઘરમાં કે ઓફિસમાં રાખી દેવા જોઈએ. તેથી તમારી આવકમાં વધારો થાય છે.

ધન મેળવવા માટે ઊઠીને તરત નાહવું જોઈએ. ત્યારબાદ દૂધમાં થોડું પાણી અને તુલસીના પાન નાખીને પીવું જોઈએ. સાંજના સમયે સરસવના તેલનો દીવો કરીને તેમાં લવિંગ નાખવું જોઈએ. તેથી પરિવારમાં શાંતિ રહે છે. ધંધાની આવકમાં વધારો થાય છે. તેથી તમે ખુશીથી જીવી શકો છો.

આપણી આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે કૂવામાથી પાણી સિચીને પીપળાના વૃક્ષને પાવું જોઈએ. ત્યારે કોઈ બીજી જ્ગ્યાએ ધ્યાન ન રાખવું જોઈએ. કેટલાક ભૂખ્યા લોકોને જમાડવા જોઈએ. તે લોકોના આશીર્વાદ તમને મળે છે. તેનાથી તમારી આવકમાં વધારો થાય છે. ભગવાન તમારી પર અનેક લાગણીઓ વરસાવે છે. તેથી તમારું જીવન સુખમય બને છે.

આપણી આર્થિક પરિસ્થિતિઓ સુધારવા માટે આપણે શનિવારે ઘરના દરવાજે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. કોડિયામાં તેલ રહી જાય તો તેને પીપળાના વૃક્ષને ચડાવી દેવું જોઈએ. નિયમિત આ ઉપાય કરવાથી ઘરની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. કસ્તુરીને પીળા કાપડમાં બાંધીને ઘરમાં રાખવાથી તમારા ધંધામાં ખૂબ આવક થાય છે. તમે કામ કરવા માટે જે મહેનત કરો છો તેનું ફળ તમને અવશ્ય મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *