કોલેસ્ટ્રોલ, વજનમા વધારો તેમજ હાઈ બ્લડ પ્રેશર થી લઈને ઘણા જટિલ રોગો ને નિયંત્રિત રાખે છે આ શાકભાજી નુ સેવન, જાણો તમે પણ…

મિત્રો, વાલોળની સબ્જી બધાના ઘરમા બનતુ હોય છે. તેનો આપણે ઊંધિયામા પણ ઉપયોગ કરીએ છીએ. તે શાકમા અનેકવિધ ગુણ રહેલા હોય છે. કેટલાક લોકોના ઘરમા અલગ-અલગ સ્વાદનુ શાક બનતુ હોય છે.  તેમા અનેકવિધ પોષકતત્વો રહેલા હોય છે. તેનાથી શરીરની અનેકવિધ બીમારીઓ દૂર કરી શકાય છે. તેમા ફાઈબરનુ પ્રમાણ ખૂબ જ વધારે માત્રામા હોય છે. તેનાથી પાચનક્રિયા શુદ્ધ રહે છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી શકે છે.

તેમાં વિટામિન ઇ, કેલ્શિયમ, સેલેનિયમ મોટા પ્રમાણમા રહેલા હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનમાં વધારો થાય છે. અમુક લોકોનુ વજન વધતુ જતુ હોય છે.  વાલોળ ખાવાથી વજન નિયંત્રિત રાખી શકાય છે. તેના રસમાં ખૂબ જ વધારે પ્રમાણમા કેલરી રહેલી હોય છે. તેને ખાવાથી પેટ ભરાયેલું રહે છે. તેથી, વજન ઘટી શકે છે.

કેટલીક હદયની બીમારીઓ દૂર કરવા માટે પણ વાલોળ ખૂબ ઉપયોગી છે. તેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે. તેથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે ખૂબ મોટા પ્રમાણમા રહેલું હોય છે. તેનાથી શરીરનું લોહી શુદ્ધ રહે છે. કેટલાક દર્દીઓને બીપી ની સમસ્યા હોય તેના માટે તે ખૂબ ઉપયોગી છે. શરીરના હાડકાને મજબૂત કરવા માટે તે ખૂબ ઉપયોગી છે.

શરીરમાં મેગેનીઝ અને તાંબાની ખામીઑ હોય તો તેની અસર હાડકાં પર થાય છે. વાલોળ  ખાવાથી તેનું આર્યન ખૂબ પ્રમાણમા રહેલું હોય છે. તેનાથી શરીરનું હિમોગ્લોબિન વધી શકે છે. તેમાં ખૂબજ મોટા પ્રમાણમા કેલરી અને પ્રોટીન રહેલું હોય છે. તેથી વજન ઘટાડવા માટે તે ખૂબ ઉપયોગી છે. લીલા શાકભાજી અને ફળ ખાવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે.

રોગપ્રતિકારક શક્તિમા વધારો કરવા માટે વાલોળનુ સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમા અનેકવિધ પોષકતત્વો રહેલા હોય છે. તેમા એંટીઓક્સિડંટનું પ્રમાણ  ખૂબ જ વધારે હોય છે. તેમા ફાઈબર પણ ખુબ જ વધારે માત્રામા હોય છે. તેનાથી શરીરનું પાચનતંત્ર સારું રહે છે. જે લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટતું હોય તે લોકોએ વાલોળનુ સેવન કરવુ ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *