ગુજરાતના આ બાપા કરે છે સાવ મફતમા પથરીનો ઈલાજ, ટૂંક સમય મા જ પથરીની સમસ્યા થશે દુર…

પથરીના દુખાવાથી તેની આપણા પેટમાં અસહ્ય પીડા થતી હોય છે. પથરીને દુર કરવાના માટે ઘણા ઉપચાર બતાવ્યા છે. ઘણી એવી દેશી દવાનો ઉપયોગ કરવાથી પથરીની સમસ્યા દુર થાય છે. પરંતુ પથરીમાં અસર કરે તેવી દવા ઓછી જોવા મળે છે. આજે અમે એવી દવાનો ઉપયોગ બતાવીશું જે પથરીના ઈલાજ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

આ દવાનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારની પથરી માટે છે. તેનો ભુક્કો થઈને શરીરની બહાર નીકળી જાય છે. અંજાર તાલુકામાં આવેલા જૂની દુધઈ ગામમાં આવેલા એક પટેલ પથરીને મટાડવા માટે એક અનોખો પાવડર બનાવ્યો છે. જે પથરી માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. બહુ ઓછા લોકોને આ દવા વિષે ખબર હશે. તો ચાલો તેની દવા વિષે આજે આપણે આ લેખ માં જાણીએ.

છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય દર્દીને પથરીની બીમારીને સંપૂર્ણ પણે તેને બહાર કાઢી છે. આ ભૂરા ભાઈ પટેલ લોકોને ઘર બેઠા આ પથરીના ઈલાજની દવા આપે છે. તે દવા માટે તેઓ કોઈ પણ પૈસા લેતા નથી, અને આ દવાને કુરિયર દ્વારા આપણા ઘર સુધી પણ પોહ્ચાડે છે. ઘણા સમય પહેલા આણંદમાં રહેલા કોઈ સંત પાસેથી ભોળા ભાઈએ પથરીને દુર કરવામાં માટેની દવા બનવાની રીત જાણી હતી.

પથરીને દવાને બનાવવા માટે આ સંતે તેને બે શરત આપી હતી. તેને તેનું સરખી રીતે પાલન કરવાનું પણ કહ્યું હતું. તે સંતની પહેલી શરત એ હતી કે તે દવા લોકોને મફત આપવાની રહેશે. અને બીજી શરત એ હતી કે આ દવા બનવાની રીત કોઈ પણ વ્યક્તિને ન કહેવી.

આ પાવડરને પથરીના દર્દીએ દિવસમાં ત્રણ વાર લેવાનો રહેશે. તેનું સેવન ત્રણ દિવસ કરવો. આ પાવડર ખાવાથી ત્રણ દિવસમાં જ પથરી બહાર નીકળી જાય છે. જો પથરી વધારે હોય તો આ પાવડરને છ દિવસ ખાવો જોઈએ. તેનાથી મોટામાં મોટી પથરી દુર થાય છે. જો તમારા કોઈ સગા સબંધી લોકોને પથરીની સમસ્યા હોય તો તેણે પણ આ વિષે ચોક્કસ માહિતી આપજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *