ગમે તેવું ખરાબ નસીબ હોય સૂર્યદેવ નો આ ઉપાય પલટાવી દેશે તમારું ભાગ્ય, દૂર થશે તમામ કષ્ટો, આજે જ જાણો…
બધાના જીવનમાં દુખ અને સુખ આવ્યા જ કરે છે. પરંતુ ઘનાના જીવનમાં ટેનનું દુર્ભાગ્ય એવી રીતે વાસ કરી જાય છે કે તે ફરીથી જતો નથી. ત્યારે હમેશા તેના ઘરની ઉપર દુખો આવ્યા કરે છે. તમારા જીવનમાં પણ આવી તકલીફ રહેતી હોય તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે તેના કેટલાક અસરકારક ઉપાય વિષે જનવાના છીએ. તેને અપનાવીને તમારા જીવનમાં ચાલી રહેલી બધી તકલીફ હમેશા માટે દૂર થઈ જશે. આ ઉપાય સૂર્યદેવને સબંધીત કરવાનો રહેશે.
તમારા નસીબના કિરણો સૂર્યમા જ છુપાયેલા છે. તેના માટે તમારે સંપૂર્ણ આશીર્વાદ મળી શકે છે. તેનાથી તમારું ભાગ્ય પણ ચમકી ઉઠશે. પરંતુ તમારે સૂર્ય દેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા સરળ નથી. તેના માટે તમારે કઠિન મહેનત કરવી પડશે.તેના માટે તમારે સતત સાત રવિવારના દિવસે સવારે સૂર્યદેવાનો આ ઉયાપી કરવો જોઈએ. આ ઉપાય કઠિન હોવાથી વૃદ્ધોએ, ગર્ભવતી મહિલાઓએ અને બીમારીથી પીડાતા લોકોએ ન કરવો જોઈએ. આના માટે તમારે રવિવારના આગલા દિવસે કેટલીક વસ્તુને તમારા ઘરે લાવવાની રહેશે.
તેના માટે તમારે ઘરે કોપર બેલ, નારિયેળન પૂજાની સોપારી, પાંચ દીવા વાળો દિવળો અને ચાંદીનો સિક્કો લાવીને તેને ભેગા રાખવા. તે પછી તમે રવિવારના દિવસે સવારે જાગો ત્યારે તમે જમીન પગ પગ મૂકો તે પહેલા તમારે ભગવાન સૂર્યનું ધ્યાન કરવું જોઈએ. તે પછી તમારે સ્નાન કરીને તૈયાર થઈ જવું. ત્યાર પછી તમારે એક મોટી થાળી લઈ તેમાં ઉપર દર્શાવેલી બધી જ વસ્તુને તેમાં રાખો. આની સાથે તમારે ઘીથી પાંચ દીવાને પ્રગટાવવા જોઈએ.
ત્યાર પછી જ્યારે સૂર્યદેવ ઊગે ત્યારે તમારે આ બધી વસ્તુને બહાર લઈ જવી. ત્યાર તમારે તમારા ઘરની છત પર જવું. ત્યાં જઈને તમારે એવી રીત ઊભવું કે તેના બધા કિરણો તમારા પર પડે. આ ઉપાય કરતાં સમયે તમારે પગમાં પગરખાં ન પહેરવા તેનું ધ્યાન રાખવું.
તેના માટે તમારે સૌ પ્રથમ પૂજાની સોપારીને એક થાળીમાં ચાંદીના સિક્કાની ઉપર મૂકવું તેના પર તમારે સિંદુર નાખવું અને તમારે પાણીથી ભરેલા તાંબાના કળશ પર તમારે નારિયેળ રાખવું. તે પછી તમારે હાથમાં પાંચ દીવા વાળો દીવો પ્રગટાવીને તેને હાથમાં રાખીને તેનાથી સૂર્યદેવની આરતી કરવી જોઈએ. આરતી પૂરી થાય તે પછી તમારે તે જગ્યા પર પાંચ અથવા સાત વાર ફરવું. તે પછી તેમારે નારીએલને સૂર્ય ભગવાનની સામે ફોડવું. જે કળશને પાણીથી ભરેલું રાખ્યું હતું તેને તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. ત્યારે તમારે તમારા જીવનમાં રહેલી બધી તકલીફ સૂર્યદેવને કહેવી.
જે નારિયેલ તમે વધાર્યું છે તેને તમારે તમારા પરિવારમાં પ્રસાદ તરીકે વહેંચવું જોઈએ. તે પછી તમારે ચાંદીનો સિક્કો અને સોપારીને તમારા ઘરના મંદિરમાં રાખવા. આ ઉપાય તમારે આ રીતે આવતા છ રવિવાર સુધી કરવાની રહેશે.
તમારે સોપારી અને સિક્કાનો જ વાપરવામાં ઉપયોગ કરવો. તમારે આ દિવસે સૂર્યદેવના નામ પર ઉપવાસ રાખવો જોઈએ. સાત રવિવાર સુધી તમારે આ પુજા કરવી અને તે પૂરી થાય ત્યાં સુધી તમારે ઘરમાં માંસાહારી ખોરાક ના બનાવવાઓ જોઈએ. આ ઉપાય પૂરા વિધિ વિધાન સાથે કરવાથી તમને ઘણા લાભ થશે.