ફેસબુકમાં વધી રહ્યો છે ખોટી માહિતીનો પ્રસાર, જાણો શું છે કારણ અને તેની કેવી પડી રહી છે અસરો…?

હાલની સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે ફેસબુક માં ફેક ન્યુઝ ખૂબ જલદીથી ફેલાઈ રહી છે. આ બાબતે એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સાચા સમાચાર કરતા ખોટા સમાચારો પર ૬ ગણી વધારે ક્લિક થાય છે. ન્યૂયોર્ક યુનિવર્સિટી અને ફ્રાન્સની યુનિવર્સિટીએ આ વિશે અભ્યાસ કર્યો છે.

આ અંગે અહેવાલ આપતા ખોટી માહિતી વધુ લોકોને કઈ રીતે આકર્ષે છે તે બાબતે જણાવ્યું હતું. એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું હતું કે ફેસબુક એવા લોકોને પુરસ્કાર આપે છે જે ગેરમાર્ગે દોરી જતી માહિતી શેર કરે છે. આ ઉપરાંત જમણી અને ડાબી બાજુ વિચાર ધારણા ના ખોટા સમાચાર ઉપર વધારે લોકો ની રિચ હતી આ ડેટા ધારેલા સમાચાર કરતાં પણ વધારે હતો.

કેટલાક રિસર્ચમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જમણેરી પ્રકાશનો અન્ય રાજકીય વર્ગો કરતાં વધારે ખોટી માહિતી ફેલાવે છે. આ અવલોકન માં ૨૫૦૦ થી પણ વધારે ફેસબુક સમાચાર પ્રકાશકોને ઉમેરવામાં આવ્યા હતા. આ અભ્યાસ ઓગસ્ટ ૨૦૨૦ થી જાન્યુઆરી ૨૦૨૧ ના સમય દરમ્યાન કરવામાં આવ્યો હતો.

ભારતમાં પણ ફેસબુકમાં ઘણા એવા રાજકીય પક્ષોના એકાઉન્ટ છે જે ખોટી અને ભ્રામક માહિતી શેર કરતા રહે છે. જો કે આ પેજના ફોલોવર્સ કરોડોમાં છે જેથી આવી ખોટી માહિતી ખૂબ જલ્દીથી ફેલાઈ જાય છે. તેથી સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક ન્યૂઝને સાચી ન માની લેવી.

ફેસબુકમાં આજકાલ લોકો ગમે તેવી ન્યુઝ અને માહિતી શેર કરી દે છે. તેથી કોઈપણ માહિતીને અનુસરવા તેમજ તેના પર વિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય ચકાસણી કરી લેવી તેમજ ખોટી માહિતી ફેલાવતા લોકો ને રિપોર્ટ જરૂર કરી દેવા. ફેસબુક હાલ એક પ્લેટફોર્મ બની રહ્યું છે, જે પળેપળની ખબર તમારા સુધી પહોંચાડવાનું પ્રયાસ કરે છે ત્યારે હાલ આ ખોટી માહિતીનો પ્રસાર તેની એક નકારાત્મક છાપ બહાર પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

pinay teen creampie compilation Draft Sex mom wearing g string around the kitchen circumareolar video circumareolar video upar wala video ladki ke samne my love

gonzo ass fingering pumping fucked belly down lesbian sahsa grey sexpic.cc indonesia lesbian baby

mom wearing g string around the kitchen TubeGalore xxxbiy

tube teen luv big black cock cc dirty weekend Lobster Tube the ugleist whore dirty german whore

schools girls mms indonesia lesbian baby brazzers3x.xyz asian skidrow

Bayvip Club - Cổng game bài chơi là có thưởng Bayvip.fun - Web Game Đổi Thưởng tai game bayvip

tai choang apk choáng game bài choáng vip apk

APK B29 chính thức NPH https://taib29.fan/ Đại lý mua bán B29

BỐC CLUB - Tải Ngay BỐC CLUB BocVip Club PC Bocvip.club - Bốc hũ nhanh, giàu siêu tốc