ડાયાબીટીસ અને ગોઠણના દુઃખાવા માટે સંજીવની સમાન છે આ ફળ, આજે જ કરો ઉપયોગ અને નજરે જુઓ પ્રભાવ…

હાથલાના થોરમા થતાં લાલ ફળ એટલે કે તેના ફીંડલા કુદરત ની અમૂલ્ય ભેટ છે. તે આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે તેથી આજે આપણે ફીંડલા ના સ્વાસ્થ્ય લક્ષી ફાયદા જાણીશું. આજકાલ બદલતી જીવનશૈલી અને ખોરાકને લીધે લોકોનું વજન ખૂબ જ વધતું જાય છે જે એક મોટુ ચિંતાનું કારણ બન્યું છે.

જે લોકો વજન ઉતારવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા હોય તે લોકો માટે આ હેલ્ધી ફળ ખૂબ જ ઉપયોગી થશે કારણ કે તેમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે, તેથી તે પેટને લાંબો સમય સુધી ભરી રાખે છે અને ભૂખ ઓછી લગાડે છે. આ ઉપરાંત ફીંડલા માં રહેલું મેંગેનીઝ ખોરાકમાંથી મળતા લોહતત્વનું હિમોગ્લોબિન માં રૂપાંતર કરે છે. થેલેસેમિયાના દર્દીઓ માટે ફીંડલા નું જ્યુસ ખૂબ જ સારું માનવામાં આવે છે.

ફીંડલા માં રહેલ પેક્ટિન નામનું તત્વ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરે છે આ ઉપરાંત તે વાઇટ બ્લડ સેલ્સની માત્ર વધારવા માટે પણ ઉપયોગી બને છે જેને લીધે આપણી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. માનસિક તણાવ ઓછો કરવા માટે પણ તમે ફીંડલા નું જ્યુસ પી શકો છો. જો પેટમાં ચાંદા પડવાની સમસ્યા થતી હોય અને અનેક પ્રકારની દવાઓ કરવા છતાં પણ ફરી ચાંદા પડતા હોય તો ફિંડલા તમારા માટે અકસીર ઉપાય છે. આ લોકોએ ફીંડલા નું જ્યુસ નિયમિત રીતે પીવું જોઈએ તેનાથી ઘણો ફાયદો થશે.

ડાયાબિટીસના લોકો માટે તો આ ફળ એક ઉત્તમ ઔષધિ છે કારણ કે તે લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડે છે જેને લીધે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત શરીરમાં લોહીની ઉણપ પૂરી કરવા માટે વર્ષોથી આ ફળનો ઉપયોગ કરવામાં આવે છે તે શરીરમાં નવુ લોહી ઉત્પન્ન કરે છે અને લોહીને શુદ્ધ કરવાનું કાર્ય પણ કરે છે તેમજ હિમોગ્લોબીન ની માત્રા પણ વધારે છે.

જો ફિંડલા નો જ્યુસ ને ગરમ પાણી સાથે પીવામાં આવે તો હિમોગ્લોબિન લેવલ તરત જ વધી જાય છે. આ ઉપરાંત લીવર માટે પણ ફીંડલાનો રસ ખૂબ જ ફાયદાકારક થાય છે. ફીંડલા માં ફ્લેવેનોઈડ, ક્યુરેટીન, ગેલિક એસિડ, ફિનોલિક વગેરે જેવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે જે યકૃત અને પિત્તાશય ના રોગમાં રાહત કરે છે.

આ ઉપરાંત તેના સેવનથી પાચનશક્તિ પણ સારી રહે છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. ફીંડલાના ફળમાં ૮૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે જેથી તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની કમી પૂરી થાય છે અને દાંત અને હાડકાં મજબૂત બને છે. ફીંડલામા ફાઈટોકેમિકલ્સ પણ હોય છે, જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે અને કેન્સર સેલને વધતા રોકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nat getsalin asian male impregnating white female vPorne amateur bathroom fun www beeg18 com

india wwwxnxx bay barzzers sis he porn 4 girls one boy

nat getsalin Best Porn Stars qscjrqush www big mum com

real horse dog porn YouPorn nat getsalin nat getsalin

anal teenbhairy xvideos9.xyz xxxxxx voideo sya karim

BayVIP.Vin - Cổng Game Đổi Thưởng Dân Gian Hấp Dẫn 2021 tai bay vip bayvip vip sunvin club

game bài choáng Choáng Club - Giàu Chớp Nhoáng tải game choáng club

B29 win B29 - Cổng game Bom Tấn Hội Tụ B29.games – iOS / Android APK

Bocvip.club - Bốc hũ nhanh, giàu siêu tốc Link Tải Game Bốc Vip Club Mới Nhất bocvip win