દવાખાને ગયા વગર અશક્તિ, નબળાઈ, કમજોરીની તકલીફ ને દૂર કરવા અત્યારે જ અજમાવી જુઓ આ ઘરગથ્થુ સરળ ઉપચાર, મળશે જબરદસ્ત પરિણામ

આજકાલ બીમારી ખૂબ ફેલાઈ રહી છે. શરીરમાં પૂરતું પોષણ ન મળવાને લીધે અશક્તિ આવી જાય છે અને આવા રોગો શરીરમાં ઘર કરી જાય છે. ઘણી વખત તાવ જેવા રોગો ઉતર્યા પછી પણ શરીરમાં અશક્તિ અને નબળાઈ રહે છે. જો તમને પણ આવી સમસ્યા થાય છે તો તેને દૂર કરવા અને શરીર માંથી અશક્તિ દૂર કરવા માટે આજે આપણે ઘરેલુ ઉપચાર જોઈશું. આજે આપણે વાત કરીશું વડ ના દૂધ વિશે. વડનું દૂધ પતાસામાં આપવાથી થાક લાગવો, ચક્કર આવવા, સ્ફૂર્તિનો અભાવ, શારીરિક નબળાઈ, હૃદયની નબળાઈ, મગજ ની નબળાઈ દૂર થાય છે.

એલચી, મધ, ખજૂર અને દ્રાક્ષ મિક્સ કરીને તેનુ સેવન કરવાથી પણ અશક્તિ દૂર થઈ જાય છે અને શરીરમાં ઉર્જા આવે છે. ડુંગળી ઘીમાં શેકી બે બે કોળિયા શીરો ખાવાથી બીમારી દૂર થાય પછી આવતી અશક્તિ દૂર થઈ નવી શક્તિ નો સંચાર થાય છે. ખજૂર શક્તિ વર્ધક હોય છે. તેથી દરરોજ 20-25 પેશી ખજૂર ખાઈ ઉપર ગરમ દૂધ પીવાથી થોડા દિવસોમાં જ શરીરમાં સ્ફૂર્તિ આવી જશે અને તે બળ પણ વધારે. શરીરમાં લોહીની કમી ના લીધે અશક્તિ આવતી હોય તો ઉમરાની છાલનો ઉકાળો પીવો. તેનાથી શરીરમાં નવું લોહી બનશે.

૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે દરરોજ ચાવીને ખાવાથી પણ શરીરની કમજોરી દૂર થઈ જાય છે. ગાજર નો રસ પીવાથી શક્તિ વધે છે. દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી પણ શરીરની નબળાઈ દૂર થઈ શક્તિ નો સંચાર થાય છે. અંજીર દૂધમાં ઉકાળીને તે દૂધ પી જવું અને અંજીર ચાવીને ખાઈ જવું. તેનાથી અશક્તિ, નબળાઈ, કમજોરી બધા દૂર થઈ જશે. જો શરીરમાં કોઈ ઘા લાગ્યો હોય અને તેમાંથી વધુ માત્રામાં લોહી વહી ગયું હોય અને તેને લીધે અશક્તિ આવી ગઈ હોય તો 4-5 પેશી ખજૂર ખાઈ તેના પર ગરમ દૂધમાં ઘી નાખીને પી જવું.

સફેદ ડુંગળી ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ અને ધાતુની અછત દૂર થાય છે. મોસંબીનો રસ પણ ફાયદાકારક થાય છે. દૂધમાં બદામ, કેસર, પિસ્તા, ઈલાયચી અને સાકર ઉમેરી તેને થોડું ગરમ કરી નવશેકું પીવાથી ખૂબ જ શક્તિ વર્ધક બની જાય છે. એક સૂકું અંજીર અને 5-7 બદામ દૂધ અને સાકર સાથે મિક્સ કરીને ઉકાળી પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ગરમી દૂર થઈ શારીરિક શક્તિમાં વધારો થાય છે.

આમળા નું જ્યુસ સવારે ખાલી પેટે પીવાથી નબળાઈ દૂર થાય છે. સવાર-સાંજ ઠંડા દૂધમાં 2 ચમચી ગુલકંદ મિક્સ કરીને પીવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. દાડમ નું જ્યુસ પણ શક્તિ વર્ધક છે. ફણગાવેલા મગ અને ચણા દરરોજ ખાવા જોઈએ. આ ઉપરાંત લીલા નાળીયેરનું પાણી પીવાથી પણ શરીર માંથી બધી અશક્તિ અને નબળાઈ દૂર થઈ જશે અને શક્તિ અને સ્ફૂર્તિ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

peep toes shoejob naughty guys touching sleeping girl Beeg XXx novinha dancando funk nua

extra small pussy scream Porzo Sex Videos extra small pussy scream

two big tits with a boy Chudai Video Big muscle dude cum in Mea Melone's mouth & Blanche Bradburry watch it bojah cantik umur dientot

doctor opn xxx xTube old men end young

xxx in tennis ashemaletube.top dirty talking lesbians masturbation mom aka mila russian

bay vip club bay vip 247 Bay VIP - Đăng Ký Nhận Quà Tân Thủ 100K

choang.club Choang.club - iOS Tải choangclub apk/ios

B29 - Bom Tấn Game Bài Đổi Thưởng Tải B29 Club | B29.Win Xóc đĩa trực tuyến Macau - Tải B29 Win

Tải bocvip club apk boc vip bocvip win