દાણાદાર ઘી તૈયાર કરવા માટેની આ છે અસરકારક ઘરેલું રીત, વાંચો આ લેખ અને જાણો…

મોટાભાગના લોકો બહારથી જ ઘી લાવે છે, અમુક લોકો જ ઘરે ઘી બનાવવાનું પસંદ કરે છે કારણકે, ઘરે ઘી બનાવતા સમયે ઘણી વખત બહુ ગરમ થઈ જવાથી ઘી બળી જતું હોય છે અને જો ઓછો ગરમ થાય તો તેમાં કીટુ વધારે પ્રમાણમાં રહી જાય છે. તેથી આજે આપણે ઘરે જ પરફેક્ટ દાણાદાર ઘી બનાવવાની રેસીપી જોઈશું. ઘી બનાવવા માટે આપણે જે રેસિપી જોઈશું તેમાં દસ દિવસ અમુલ ગોલ્ડ દૂધ ગરમ કરીને તેની મલાઈ કાઢી ને બનાવવામાં આવેલ છે. જો તમારે પણ ઘરે ઘી બનાવવું હોય તો તમે આ રીતથી બનાવી શકો છો.

જરૂરી સામગ્રી :

૫૦૦ ગ્રામ મલાઈ અને ૨ ચમચી દહી

ઘી બનાવવા માટેની સરળ રીત :

ઘી બનાવવા માટે સૌપ્રથમ તમે જે મલાઈ ભેગી કરી હોય તેને ફ્રિઝમાંથી બહાર કાઢીને નોર્મલ ટેમ્પરેચર પર આવવા દો. જ્યારે મલાઈ નુ તાપમાન નોર્મલ થાય પછી તેમાં બે ચમચી દહીં ઉમેરી દો. દહીં ને મલાઈ માં બરાબર મિક્સ કરીને ચાર કલાક સુધી અથવા તો આખી રાત સુધી રહેવા દો. જેનાથી મલાઈ ઘી બનાવવા માટે એકદમ તૈયાર થઈ જશે.

ત્યારબાદ આ મિશ્રણને નોનસ્ટિક વાસણ માં અથવા તો તમારે ઘી જે વાસણમાં બનાવવું હોય તે વાસણમાં લઈ લો. નોનસ્ટિક વાસણ માં લેવાથી કીટુ વધારે નહીં થાય. ત્યારબાદ બીટર ની મદદથી આ મિશ્રણને બરાબર રીતે ફીણી લો અને ધ્યાન રાખવું કે તમારે સતત એક જ દિશામાં ફીણતા રહેવાનું છે.

થોડીવાર આ મિશ્રણને ફીણિયા પછી તેનું ટેક્સચર ક્રીમ જેવું થઈ જશે. ત્યારબાદ તે મિશ્રણમાં એક ગ્લાસ ઠંડા પાણી ઉમેરીને ફરીથી ફીણો. તમે જોઈ શકશો કે છાશ અને માખણ અલગ અલગ થઈ ગયા હશે. ત્યારબાદ આ મિશ્રણ માંથી છાશ અને માખણ અલગ અલગ કરી લો. જો ઓછા દિવસ ની મલાઈ હશે તો તમે આ છાશ ઉપયોગમાં લઇ શકો છો. પરંતુ વધારે સમયની હશે તો આ છાશ માં વાસ આવી જશે, તેથી વપરાશમાં લેવી નહીં.

આ મિશ્રણમાંથી અલગ કરેલ માખણ ઘી બનાવવા માટે એકદમ તૈયાર થઈ ગયું છે. તો આ વાસણને ગેસ પર ફૂલ આંચ પર મૂકો. જેથી મલાઈ ઓગળવા માંડશે અને ઘી બનાવવાનું શરૂ થઈ જશે. જ્યારે ઘી બનાવવાની શરૂઆત થાય ત્યારે ગેસની આંચ ધીમી કરી દેવી. આ મિશ્રણને ગરમ થવા દેવું જ્યારે તમને ઉપર ફીણ દેખાય ત્યારે થોડી થોડી વારે તેને હલાવતા રહેવું.

થોડીવાર આ મિશ્રણ ગરમ થયા બાદ એક ચોખ્ખું પ્રવાહી બની જશે અને તેની અંદર ઝીણા ઝીણા કીટુ ના કણ દેખાવા લાગશે. ત્યારબાદ થોડી વધારે સમય ગરમ થવાથી આ નરમ કીટુ કડક થવા લાગશે એટલે સમજી જવું કે ઘી બરાબર તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ વાસણને ગેસ પરથી ઉતારીને ગરણી ની મદદ થી ગાળી લેવું. ગળાય ગયા બાદ વાસણમાં જે કીટુ વધે તેનો ઉપયોગ તમે હાંડવા ના ખીરામાં અથવા તો અન્ય કોઈ વસ્તુમાં કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

www natasa xxx com JoysPorn likepussy

forest ass hole اخي اخت ThePornDude mio asagawa

video nice teen baby porno lobstertube.pw boys teen for my mihari

namitha premoth mihari telugusexvid.xyz nazia iqbal sixy vedio

xnxx feet fuck forest ass hole JAV Online massage great organism expert

Link tải game Bayvip Club cho hệ điều hành IOS, Android, PC BayVip - Cổng game dân gian hấp nhất Việt Nam tai game bay vip

choang.club tải game choáng club apk Choang Club | Cổng game bài Choáng đổi thưởng uy tín số 1

Tải b29.club 2021 Tải B29 Đánh giá game bom tấn B29

taibocvip bocvip.club Bốc Club