બુધવારે સવાર થતા ની સાથે જ આ રાશિજાતકોના ચમકી જશે ભાગ્ય, પૂરી થશે દરેક મનોકામના, જાણીલો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ…

મેષ :

તમારા રોકયેલ કામ પુરા થશે. સંતાનો તરફની ચિંતાનો અંત આવશે. તેનાથી તમારુ મન ખુશ રહેશે. સમજદારી પુર્વક કામ કરવા જોઇએ. લાગણી સાથે લિધીલા નિર્ણયો ખોટા સાબિત થઇ શકે છે. તમારા દ્વારા બનાવેલ યોજના અસફળ થઇ શકે છે. નવુ કામ ચાલુ કરતા પહેલા તેના પર વિચાર કરવો જોઇએ.

વૃષભ :

ખાનદાની મિલકતના વિવાદનો અંત આવશે. આ સમય દરમિયાન તમારુ ભાગ્ય તમારી સાથે રહેશે. બીજા લોકોને મળવુ તે તમારા માટે લાભદાયક રહેશે. નવી યોજનાઓ બનાવી શકો છો. તમારા સંતાનના કારણે તમને તણાવનો અનુભવ થશે. તેને સમજણ પુર્વક ઉકેલવાની કોશિશ કરવી જોઇએ. સાસુ સસરા સાથેના મતભેદ ટાળવા જોઇએ.

મિથુન :

આજે તમારા વિચારો સકારાત્મક બનશે. અભ્યાસ કરતા લોકોની બધી જ સમસ્યા દુર થશે અને તેમને સારુ પરીણામ મળશે. પ્રિયજન નએ મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે. તમારી સમસ્યામા વધારો થઇ શકે છે. તે સમયે તમારુ મનોબળ મજબુત રાખવુ જોઇએ. દસ્તાવેજની ખાસ સંભાળ રાખવી જોઇએ.

કર્ક :

તમે ઘણા લોકોને મલી શકો છો. સમાજમા તમારી નામના વધશે અને તમને માન સન્માન આપવામા આવશે. રાજકારણ સાથે જોડાયેલ લોકો સાથેની મુલાકાત તમાર માટે લાભદાયક સાબિત થશે. નકારાત્મક વિચારોથી તમારુ મનોબળ નબળુ પડી શકે છે. તેની અસર તમારા સંબંધો પર પડશે.

સિંહ :

યુવાન વર્ગના કામમા રાહત રહેશે. તે લોકો પોતાના જીવનના ખુબ જ મહત્વના નિર્ણયો લઇ શકે છે. તમારી પ્રગતી થશે. પરીવાર સાથે સારો સમય પસાર કરશો. તમારી મહેનતનુ ફળ તમને મળશે. તમારી વાણી પર કાબુ રાખવો જોઇએ. નહિ તો સગાવ્હાલા સાથે વિવાદ થઇ શકે છે. નાણાકિય રોકાણ કરતા પહેલા તેની સંપુર્ણ માહિતી લેવી જોઇએ.

કન્યા :

તમે તમારો વધારે સમય ધર્મને લગતા કામમા પસાર કરશો. તમારી જીવનશૈલી અને બોલવાની છટા લોકોને તમારા તરફ આકર્ષિત કરશે. સરકારી કચેરીના તમામ કામ પુરા થશે. તમને સફળતા મળશે. સંતાનો માટેની ચિંતામા વધારો થશે. ક્રોધ પર કાબુ રાખવો જોઇએ. નાણાકિય વ્યવહારમા કાળજી લેવી જોઇએ.

તુલા :

આજે તમે તમારા સપનાને પુરુ કરવા માટેની યોજના બનાવી શકો છો. બીજાની સલાહ ન લેવી જોઇએ અને મનનુ સાંભળવુ જોઇએ. નાણાકિય રોકાણ માટે સારો સમય છે. કોર્ટ કચેરીના કામ આજે ન કરવા જોઇએ. તમારા ખર્ચાઓ વધશે. તમારા પરીવારમા ગેરસમજના કારણે ઝગડાઓ થશે. તેથી અન્ય લોકોની વાતોમા ન આવવુ જોઇએ.

વૃશ્ચિક :

તમને તમારી મએનતનુ યોગ્ય ફળ તમને મળશે. સારી સફળતા મેળવવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. મિલકતના કામ પણ કરી શકો છો. તમારા કામ જાતે જ કરવા જોઇએ. તમારા સામાનની સંભાળ રાખવી જોઇએ. નહિ તો તે ખોવાઇ શકે છે. લાગણી સાથે નિર્ણય ન લેવા જોઇએ.

ધન :

તમારા કામમા તમને સારી એવી સફળતા મળશે. તમે તમારા ઘરને વાસ્તુ શાસ્ત્ર મુજબ રીનો વેશન કરાવી શકો છો. તમારે તમારા અંગત કામ કરવા માટે સમય કાઢવો જોઇએ. બીજા લોકોના ઝગડામા ન પડવુ જોઇએ. તમારા સ્વભાવ પર કાબુ રાખવો જોઇએ.

મકર :

આજે તમે તમારા પરીવાર સાથે ચર્ચા કરી શકો છો. આમ કરવાથી તમને લાભ થશે. તમે ભવિષ્યને લગતી યોજનાઓ પણ બનાવી શકો છો. રોકાયેલ કામ ફરી ચાલુ થશે. તમારુ આરોગ્ય ખરાબ થઇ શકે છે. વધારે કામના કારણે તમને તણાવનો અનુભવ થશે અને તામારો ગુસ્સો પણ વધી શકે છે. લાગણીઓ પર કાબુ રાખવો જોઇએ.

કુંભ :

સમાજ અને ધર્મને લગતા કામ વધારે કરવાથી તમારુ નામ વધશે અને તમને માન સન્માન મળશે. તમે પરીવાર સાથે માંગલિક પ્રસંગમા જઇ શકો છો. બીજા લોકોના ઝગડામા ન પડવુ જોઇએ. વ્યવસાયમા સારો સમય રહેશે. નકારત્મક વિચારો તમારા મનમા આવશે.

મીન :

તમારા જીવન જીવવા અને કામ કરવાની ક્ષમતા માટે સકારાત્મકતાનુ તમને સારુ પરીણામ મળશે. સમાજમા તમારી નામના વધશે. આર્થીક સ્થિતિ મજબુત બની શકે છે. તમારા સ્વભાવના કારણે મિત્ર અને સંબંધી સાથેના સંબંધ ખરાબ થઇ શકે છે. મિલકત ખરીદવાનુ ટાળવુ જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *