આંતરમાં ચાંદા, ગર્ભાશય ના રોગ, મોઢાના કાકડા મા ટૂંક સમય મા જ જોવા મળશે રાહત, કરવો પડશે માત્ર આ આયુર્વેદિક છોડ નો આ રીતે ઉપયોગ, જાણો તમે પણ…

આપણી આજુબાજુની વનસ્પતિઓમાં અનેકવિધ વનસ્પતિઓ આપણને આયુર્વેદ ઔષધી તરીકે ઉપયોગી બને છે. લજામણી એક આપણા માટે જરૂરી ઔષધિ છે. તે આપણા ભારત દેશમા ઘણી જગ્યાએ જોવા મળે છે. તેના છોડ નાના હોય છે. તેમાં કાંટા હોય છે. તેના પાનને અડવાથી તે થોડા ઢીલા પડી જાય છે. કેટલીક વાર પવનને કારણે તેના પાન બિડાય જાય છે. તેમાં ખૂબ મહત્વના કોષો રહેલા હોય છે.

કેટલાક લોકોને ઝાડામાં લોહી પડતું હોય તે લોકો માટે લજામણીનું મૂળને ઘસીને લગાવવાથી રાહત થાય છે. મહિલાઓનું ગર્ભ ખસી ગયું હોય તેને બરાબર કરવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. તેનો રસ તૂરો હોય છે. તેનાથી પીત જેવી બીમારીઓ દૂર થાય છે.

તેના પાનનો ઉપયોગ કેટલાક રોગો દૂર કરવા માટે થાય છે. તેનો ઉકાળો કરીને પીવાથી ઘણા રોગોમાથી મુક્તિ મળે છે. લજામણીના પાનનું ચૂર્ણ બનાવીને તેને દૂધ સાથે પીવાથી આપણો શારીરિક અને માનશિક થાક દૂર થાય છે. કેટલાક લોકોને ઉધરસ હોય તે લોકોને તેના ટુકડાની માળા કરીને પહેરવાથી ફાયદો થાય છે. તેની ડાળીઓને ઘસીને મધ સાથે પીવાથી આ સમસ્યા દૂર થાય છે. તેના પાનનો ઉકાળો ડાયાબિટીસના લોકો માટે ફાયદાકારક બને છે.

લજામણીના પાનનો ઉકાળો નિયમિત પીવાથી અનેકવિધ  ફાયદાઓ થાય છે. તેના પાનનો પાવડર બનાવીને પીવાથી શરીરના અનેક રોગો દૂર થાય છે. તેની ડાળી અને અશ્વગંધાની ડાળીને મિક્સ કરીને તેની પેસ્ટને સ્તન પર ઘસવામાં આવે સ્તનનું કેન્સર જેવી બીમારીઑ દૂર થાય છે. તેના પાનનો પાવડર બનાવીને તેને દૂધ સાથે પીવાથી હરસ જેવી સમસ્યા દૂર થાય છે.

તેના મૂળનો પાવડર બનાવીને તેને ઝાડા થાય ત્યારે પીવાથી ખૂબ ફાયદો થાય છે. લજામણીના મૂળિયાં શરીરના અનેક રોગોને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી બને છે. કોઈ જગ્યાએ વાગેલું હોય ત્યારે તે ચૂર્ણને લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. તેમના પાનનો પાન ઉપયોગ કરી શકાય છે. તેમાં એંટીવાયરલ અને એંટીફંગલ જેવા અનેક ગુણ રહેલા હોય છે.

લજામણીના પાનનો ઉપયોગ કેટલાક ચામડીના ચેપી રોગો દૂર કરવા માટે થાય છે. નિયમિત તે પાનનો ભૂકો લગાવવામાં આવે તો ચામડીના રોગોની બીમારી દૂર થાય છે. કેટલાક લોકોને ગોઇટરની સમસ્યા હોય તેના માટે આ ખૂબ ઉપયોગી છે. સાપ કરડે અને તેનું ઝેર ચડ્યું હોય તો લજામણીની ડાળીને તે જ્ગ્યા પર ઘસવાથી ઝેર ઓછું થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *