આજે રાત્રે કોઈને પણ જાણ કર્યા વગર અહિયાં રાખીદો ૧૧ રૂપિયા, પૂરી થઇ જશે તમારી બધી જ મનોકામનાઓ, જાણો તમે પણ…

મિત્રો, આજના લોકો હનુમાનજી મહારાજમા ખૂબ જ શ્રદ્ધા રાખે છે. તેમની પૂજાપાઠ અનેક લોકો કરે છે. મંગળવારના દિવસે તેમની વિધિ મુજબ પૂજા કરવામા આવે છે.  તેથી, તેને મંગલકારી દેવ માનવામા આવે છે. જ્યોતિષશાસ્ત્રોમા કહેવામા આવ્યુ છે કે, હનુમાન દાદાની પૂજા કરવાથી લોકોના જીવનમાં ઝડપથી સફળતાઓ મળે છે. તમારા નસીબ તમને સાથ આપે છે. તેથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે છે.

કષ્ટભંજન દેવની પૂજા કરવાથી સારા વિચારોની પ્રાપ્તિ થાય છે. તમારા ખરાબ દિવસો દૂર થાય છે. તેના કેટલાક મંત્રોનો જાપ કરવાથી આપણા જીવનમાં સુખ શાંતિ મળે છે. તેવા કેટલાક મંત્રથી હનુમાનજી ખુશ રહે છે. તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે.

હનુમાન બીજ મંત્ર:

કેટલાક લોકો પર ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ ખરાબ હોય છે. તેના લીધે તેમના જીવનમાં શાંતિ રહેતી નથી. તે લોકોને હનુમાન દાદાની પૂજા કરવી જોઈએ. મંગળવારના દિવસે આ પૂજા કરવાથી તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. તેમને આપણા પર પ્રસન્ન કરવા માટે આપણે બીજ મંત્ર ૧૦૮ વાર મંત્ર જાપ કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં ખૂબ સારી સફળતા મળશે.

રોગો અને દુશ્મનોથી છુટકારો મેળવવા આ ઉપાય:

આપણા જીવનમા અનેકવાર કેટલીક મુશ્કેલીઓ આવતી હોય છે. તે મુશ્કેલીઓ માઠી દૂર થવા માટે હનુમાનદાદાની પૂજા અને ઉપાસના કરવી જોઈએ. તેથી જીવનમાં આવેલા અનેક સંકટો દૂર થાય છે. તેમના મંત્રના જાપ કરવા જોઈએ. તેનાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સવારે સ્નાન કરીને  ચોખ્ખા કપડા પહેરીને હનુમાનદાદાની છબીને લાલ કલરના કપડામા તેની સ્થાપના કરીને રાખવી જોઈએ. ઘી થી દીવો પ્રગટાવીને મંત્રનું રટણ કરવું જોઈએ.

ચમત્કારિક હનુમાન મંત્ર અને ઉપાય :

ૐ હરિ મર્કટ મર્ક્ટાય સ્વાહા આ મંત્રનો જાપ કરવાથી બજરંગ બલી તમારા પર આશીર્વાદ વરસાવે છે. તેનાથી જીવનમાં ચાલતી અનેક સમસ્યાઓ દૂર થાય છે. પંચમુખી નાળિયેર તેમને ચડાવવામાં આવે છે. તેમના ચરણોમાં ૧૧ રૂપિયા ધરવામાં આવે છે. તે મંત્રની પૂજા કરવા માટે હનુમાનદાદાને ચંદન,ફૂલ ચડાવવું જોઈએ. તેમની કૃપા તમારા પર વરસે છે. તેથી તમારા જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *