આજે પદ્મ નામનો શુભયોગ સર્જાતા આ ૫ રાશિજાતકોને કુબેર મહારાજ બનાવશે ધનવાન, જાણો કેવું રહેશે તમારું નસીબ…

ગ્રહ અને નક્ષત્ર સતત પોતાનું સાથન બદલાતા રહે છે. ત્યારે તેની સાથે ઘણા શુભ અને અશુભ યુગ રચાય છે. તેની અસર બધી રાશિ પર પડે છે. તેનાથે તે રાશિના જાતકોના જીવનમાં ઘણા પરીવર્તન આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પૂર્વાભદ્રપદના નવતરમાં ચંદ્ર હોવાથી પદ્મ નામનો શુભ યોગ રચાઇ રહ્યો છે. તેનાથી રાશિના લોકોને ઘણો ફાયદો થશે. તો કેટલીક રાશિના જાતકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે જાણીએ કઈ રાશિ પર કેવી અસર થાય છે.

મેષ :

તમારા જીવનમાં બધી બાબતે લાભ રહેશે. તમારું મન ખુશ રહેશે. જે લોકો ધંધો કરે છે તેને ધરેલા કરતાં વધારે નફો મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે રુચિ રહેશે. ધર્મને આગતા કામમાં જોડાઈ શકો છો. તમારે આજે તમારી વાણી પર વધારે ધ્યાન આપવું. ધંધામાં નવા કરાર થશે.

વૃષભ :

તમારી ચિંતા દૂર થશે. ધંધામાં પ્રગતિ થઈ શકે છે. પ્રેમ સબંધ સારો રહેશે. પ્રિય વ્યક્તિ સાથે ફરવા જઇ શકો છો. નોકરીમાં તમને બઢતી મળશે. જીવનમાં રહેલી બધી પરેશાની દૂર થશે, તકનીકી સાથે જોડાયેલા લોકોને સારો લાભ થશે. નવું શીખવા મળશે. જૂના સરકારી કામ પૂરા થશે. તમારું આરોગ્ય સારું રહેશે.

કન્યા :

તમારા જીવનમાં ખુશી આવશે. તમને બધા ક્ષેત્રમાં સફળતા મળશે. સરકારી નોકરી કરતાં લોકોના પગાર વધારો થઈ શકે છે. આર્થિક લાભ થશે. તેનાથી ટેમે ખુશ થશો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને ઊચું પદ મળી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. ધંધો કરતાં લોકોને સારો લાભ થશે. જૂના કામ કરવા માટે યોજના બનાવવી.

કુંભ :

તમારા પર કુબેર દેવની કૃપા રહેશે. તેનાથી ખૂબ લાભ થશે. ધંધો કરતાં લોકોને ધારણા કરતાં વધારે લાભ મળશે. પ્રેમ સબંધમાં મીઠાસ રહેશે. સંપત્તિને લાગતો ફાયદો થઈ શકે છે. માનસિક રીતે હલવાસ આવી શકે છે. નોકરી કરવા ઇછુક લોકોને નોકરી મળશે. જમીન સાથે સંકળાયેલા લોકોને અવધારે નફો મળશે ઘરમાં સારું વાતાવરણ રહેશે. તણાવ ન લેવું જોઈએ.

મીન :

તમારો સમય આજે સારો રહેશે. પરિવારનું વાતાવરણ શાંત રહેશે. માતપિતાનો પૂરો સાથ મળશે. નોકરી મળી શકે છે. આવકમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત થતી જણાશે. સમાજમાં માન સન્માન વધારશે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. પ્રેમ સબંધને લગતી બાબતમાં સફળતા મળી શકે છે.

મિથુન :

તમારો સમય મધ્યમ રહેશે. કામમાં થોડી સમસ્યાઓ આવી શકે છે. બુદ્ધિ અને ચતુરાઈથી કામ કરવું. વેપાર કરતાં લોકોને મધ્યમ ફળ મળશે. કુટુંબના સભ્યની પ્રગતિના શુભ સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે મજબૂત સબંધ રહેશે. આજે કોઈ મોટું રોકાણ ના કરો તેનાથી નુકશાન થઈ શકે છે. વાદ વિવાદમાં ન પડવું જોઈએ.

કર્ક :

તમારે મુશ્કેલીનો સમય આવી શકે છે. કોઈ નવું કામ ચાલુ કરવું હોય ત્યારે વડીલોની સલાહ લેવી જોઈએ. અનુભવી વ્યક્તિની સલાહ લેવાથી લાભ થશે. ઘરના કામમાં સાથ મળશે. લગ્નજીવન સુખી રહેશે. નોકરી મળી શકે છે. સફળ થવાની તક મળી શકે છે. તબિયતમા ઉતાર ચડાવ આવી શકે છે. પિતા તરફથી લાભ થશે. વાણીમાં મીઠાસ લાવો.

સિંહ :

તમારા માટે આ સમય સારો નથી. લાભ માટે કરેલા કરારમાં નુકશાન થઈ શકે છે. યોજેલા કામને પૂરા કરવાનો પ્રયત્ન કરવો. ભાઈ બહેનની મદદથી તમને ફાયદો થશે. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. તમારા માતા પિતા સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. વાણીને કાબુમાં રાખવી. આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ.

તુલા :

તમારો મધ્યમ સમય રહેશે. આર્થિક સ્થિતિમાં ઉતાર ચડાવ આવી શકે છે. પૈસાને લગતી બાબતમાં સાવચેત રહેવું. જીવનસાથીન વ્યવહાર બદલવાથી તમે ચિંતામાં રહેશો. સારા સમાચાર મળી શકે છે. આળસ ન કરવી જોઈએ. મનમાં ચિંતા રહી શકે છે. પૈસા આજ કોઈને ઉધાર ન આપવા. લગ્નજીવનમા મીઠાસ રહેશે.

વૃશ્ચિક :

તમે લગ્નજીવનને લગતી કોઈ બાબતે ચિતામાં રહેશો. ખાનગી નોકરી કરતાં લોકોની તેના મોટા અધિકારી તેના વખાણ કરશે. બાળકોને લગતી ચિંતા રહેશે. વધારનનો તણાવ ન લેવો. લાંબી મુસાફરી ન કરવી તેનાથી નુકશાન થઈ શકે છે. સમય સાર કામ પૂરા કરવા. તમારા જૂના કામમાં તમને સફળતા મળી શકે છે.

ધન :

તમારો સમય સારો રહેશે. આવક પ્રમાણે ખર્ચ કરવો. મહત્વના વ્યક્તિને મળવાનું થઈ શકે છે તેનાથી આવતા સમયમાં ફાયદો થશે. નવું વાહન ખરીદી શકો છો. વિવાહિત જીવનને સુધારવાનો પ્રયત્ન કરવો. નોકરી કરતાં લોકોને પ્રગતિ થઈ શકે છે. ધર્મને લગતા કામમાં ભાગ લઈ શકો છો. તબિયતને લગતી સાવધાની રાખવી.

મકર :

તમારો સમય મધ્યમ રહેશે. જીવનમાં કઈક નવું કરવાનો પ્રયત્ન કરવો. સંગીત સાથે જોડાયેલા લોકોને સમાજમાં ખ્યાતિ મળશે. મિત્ર સાથે મળીને તમે નવો ધંધો કરી શકો છો. તેનાથી આવતા સમયમાં સારો લાભ મળી શકે છે. સમાજમા માન સન્માન મળશે. જૂની લેવડ દેવડ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *