આજ થી આવનાર ૧૮ મહિના સુધી વૃષભ રાશિમા રાહુ ના ધામા, આ રાશિજાતકોએ રાખવી સાવધાની, જાણો ક્યાંક તમારી રાશી તો નથી ને?

મિત્રો, સમયની ચાલ નિરંતર ચાલતી રહે છે જેના, કારણે વ્યક્તિના જીવનમા અનેકવિધ સારા અને ખરાબ સમય આવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સમય સાથે ગ્રહોની ગ્રહદશા પણ વ્યક્તિના જીવનને ખુબ જ અસર કરે છે. ગ્રહોમા થતા પરિવર્તનના કારણે પણ મનુષ્યનુ જીવન પ્રભાવિત થાય છે. હાલ, આવનાર સમયમા રાહુનુ વૃષભ રાશિમા આગમન થઇ રહ્યુ છે ત્યારે આવનાર સમય રાશિજાતકો માટે કેવો રહેશે? ચાલો જાણીએ.

મેષ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય તણાવમુક્ત અને સકારાત્મક સાબિત થશે. નાણાભીડનો અનુભવ થાય. ગૃહવિવાદ ટાળજો. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ બનશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

વૃષભ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય સફળતાથી ભરપૂર જણાય. ઘરમા કોઈ શુભ પ્રસંગનુ આયોજન થઇ શકે. યાત્રામા વિલંબ જણાય. આર્થિક સ્થિતિ સામાન્ય રહે.

મિથુન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મુશ્કેલીથી ભરપૂર સાબિત થઇ શકે. ધાર્યા કામમાં વિલંબ જણાય. નાણાભીડની સમસ્યા રહે. સ્વાસ્થ્ય અંગેની ચિંતા દૂર થાય. લાભદાયી કાર્યરચના અને યોજનામાં આગળ વધી શકશો. મિત્ર-સ્વજન ઉપયોગી બને.

કર્ક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય ફળદાયી જણાય. સ્નેહીજનો સાથે સહકાર મિલન જળવાઈ રહે. પ્રગતિકારક તક ઉભી થઇ શકે. તમારો સમય વિચારોમા વ્યતીત ના થઇ જાય તે જોજો. અમલીકરણ જ કામ લાગશે. સ્નેહી થી કોઈ કારણોસર મતભેદ થઇ શકે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે.

સિંહ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય પ્રતિકુળતાથી ભરપૂર જણાય. પ્રવાસની યોગ્ય તક મળી રહે. તમારી ચિંતાનો યોગ્ય ઉકેલ મળી રહે. સ્વમાનના પ્રશ્નોને વધુ પડતુ મહત્વ આપ્યા વિના સમાધાનકારી વલણ કામમા લાગે. નાણાકીય પ્રશ્ન હલ થતો જણાય.

કન્યા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય માનસિક તણાવથી મુક્ત રહે. સાનુકૂળ તકનો યોગ્ય ઉપયોગ કરી લેજો. યાત્રા આનંદદાયી બની રહે. મનના મક્કમ નિર્ધાર થી તમે તમારા ધ્યેય તરફ્ આગળ વધી શકશો. તમારા તમામ વિઘ્ન દૂર થાય.

તુલા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. ખર્ચા વધવાની સંભાવના બની રહે. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. તમારી તમામ મૂંઝવણોનો અંત આવે. સફ્ળતાની નવી તક મળે. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ બને.

વૃશ્ચિક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. તમારા દ્વારા કરવામા આવેલા પ્રયત્નો તમને તમારુ ધાર્યુ પરિણામ અપાવશે. સ્વજન થી ગેરસમજ ના થાય તેની વિશેષ સાવચેતી રાખવી.

ધન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત શુભ રહેશે. તમારા અધૂરા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. નાણાકીય લેવડ-દેવડ કરતા સમયે વિશેષ સાવચેતી રાખવી. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

મકર રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય નિરાશાથી ભરપૂર રહેશે. વાદ-વિવાદના કારણે બગડેલા સંબંધો ફરી સુધારી લેજો. કાર્યક્ષેત્રે સહ-કર્મચારીઓનો સહકાર મળી રહેશે. ખર્ચ-ખરીદી પર કાબૂ રાખજો. સામાજિક દ્રષ્ટીએ વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થશે.

કુંભ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મિશ્રિત સાબિત થઇ શકે છે. કાર્યક્ષેત્રમા પરિવર્તન લાવવા અંગે વિચારી શકો. કોઈપણ જગ્યાએ નાણાનુ રોકાણ કરતા પૂર્વે અનુભવી વ્યક્તિની સલાહ લેવી. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

મીન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય ખુશહાલીથી ભરપૂર રહેશે. આવનાર સમયમા તમે તમારા ઘરના સદસ્યો સાથે સારો એવો સમય વ્યતીત કરી શકશો. આવકના નવા સંસાધનો પ્રાપ્ત થઇ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ બનશે. વાણી પર નિયંત્રણ રાખવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *