આ પૌષ્ટિક વસ્તુઓનું કરો નિયમિત સેવન, નહિ આવે શરીરમાં નબળાઈ અને થશે થાકોડો દૂર…

આજકાલ ઝડપી જીવનશૈલી અને ખરાબ ખોરાકને લીધે શરીરને જરૂરી પોષકતત્વો મળતા નથી, જેને લીધે સ્ત્રી હોય કે પુરુષ દરેકને શરીરમાં નબળાઈ અને અશક્તિ અને આળસ વધવા લાગી છે. શરીરમાં જરૂરી પોષક તત્વો ના મળવાને લીધે અશક્તિ આવી જાય છે જેને લીધે કાર્યમાં પણ મન લાગી શકતું નથી.

ગાજરનો રસ પીવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. તેથી જે લોકો ને થાક અને અશક્તિ વધારે રહેતી હોય તેમણે દરરોજ ગાજર નું જ્યુસ પીવું જોઈએ. આ ઉપરાંત જમ્યા પછી કેળા ખાવાથી પણ અશક્તિ દૂર થાય છે. એક કપ દૂધમાં એક ચમચી મધ નાખીને પીવાથી પણ શરીરમાં નવી તાકાત અને સ્ફૂર્તિ આવે.

દૂધમાં અંજીર નાખીને તેને ઉકાળીને તે દૂધ પી જવું અને અંજીરને પણ ચાવીને ખાઈ જવું તે શરીરમાં ઉર્જા લાવે છે અને લોહીમાં પણ વધારો કરે છે. ૪-૫ પેશી ખજૂર ખાય ઉપરથી દૂધમાં એક ચમચી ઘી નાખીને પી જવાથી નબળાઈ, અશક્તિ, થાક જેવી સમસ્યા દૂર થઈ જશે.

સાકર અને સોનામુખીનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે લેવાથી શરીરની અશક્તિ દૂર થશે. આ ઉપરાંત સફેદ ડુંગળી ને ચોખ્ખા ઘીમાં શેકીને ખાવાથી શરીરની નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુ ની નબળાઈ વગેરે દૂર થશે. તેમજ મોસંબીનો રસ પીવાથી પણ આળસ દૂર થશે અને સ્ફૂર્તિ આવશે.

ચાર પાંચ પેસી ખજૂર ઘીમાં સાંતળી લેવો ત્યારબાદ ભાત સાથે તેનું સેવન કરી લેવું અને એક કલાક સૂઈ જવું. તેનાથી થાકને લીધે આવેલી નબળાઈ દૂર થઈ જશે. અંજીર, બદામ અને સાકર દૂધમાં ઉકાળીને આ દૂધનું સેવન કરવાથી પણ શરીરમાં શક્તિ આવે છે તે લોહીને શુદ્ધ કરે છે અને ગરમીને પણ દૂર કરે છે. બદામ, પિસ્તા, એલચી, કેસર અને ખડી સાકર અને દૂધમાં મિક્સ કરીને પીવાથી પણ શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રહે છે.

આ ઉપરાંત ચણાના લોટમાંથી બનાવેલો મોહનથાળ અથવા મૈસૂર રોજ ખાવાથી શરીરમાં કોઈપણ પ્રકારની અશક્તિ નહીં આવે. આ ઉપરાંત શરીરને મજબૂત બનાવવા માટે દરરોજ ફણગાવેલા ચણા નું સેવન કરવું જોઈએ. કાંદાને ઘીમાં શેકીને તેની સાથે શીરો બનાવીને ખાવાથી કોઇ પણ મોટા રોગ માંથી ઉભા થયા બાદ આવેલી અશક્તિ જલ્દી થી દૂર થઈ જશે. મેથીના કુમળા પાન નું શાક બનાવીને તેનુ સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને શરીરમાં શક્તિ વધે છે. ૨૦૦ ગ્રામ સૂકી ખારેક નું ચૂર્ણ, ૨૦૦ ગ્રામ સૂંઠનું ચૂર્ણ મિક્સ કરીને બોટલ ભરી લેવી.

તેમાંથી પાંચ થી દસ ગ્રામ ચૂર્ણ દૂધમાં ઉકાળીને જરૂરિયાત મુજબ ખાંડ ઉમેરીને રોજ સવારે પીવાથી શરીરમાં શક્તિ આવશે. દાડમની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી લેવો દરરોજ સવારે અને સાંજે એક ચમચી આ પાવડર પીવાથી શરીરની નબળાઈ દૂર થશે. દરરોજ સવારે અને સાંજે બે બે કેળા અને એક ગ્લાસ દૂધ પીવાથી શરીરની અશક્તિ દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

frist nitv sexvidfree.xyz vajen hd boy wife sex father com

patricia rides dildo cum deep pulsating mofosex.xyz kosovo albania shqip kurva porno

ass likced PornBee public pays amazingel room guest amazing video real pak

my european assistant Hot teen screaming while she is driling ,fuck me fuck you 18 years old pussy iporntv.top arzu hotel

porny visite realitykings.pro sannylion new all xxx public pays

web bayvip tải bay vip Bayvip.fun - Web Game Đổi Thưởng

tai choang apk Code Choáng Club choáng game bài

Game B29 B29 win cổng game quốc tế uy tín hàng đầu Tải game B29

Bốc Club Tải Game Bốc Vip Club 2021 Bốc Club - Đổi thẻ xanh chín, uy tín hàng đầu