આ વર્ષે કૃષ્ણ આઠમ પર ૨૭ વર્ષ બાદ સર્જાઈ રહ્યો છે એક વિશેષ મહાસંયોગ , જે બનાવશે તમને અપાર સંપતિના માલિક , જાણો કોના ખુલશે ભાગ્યના દ્વાર ?

મિત્રો, પ્રભુ શ્રી કૃષ્ણએ પ્રેમથી વસાવેલી નગરી દ્વારકામા સૌ પ્રથમ વાર એવુ બનશે કે, મંદિરના બંધ દ્વારે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામા આવશે. આ વર્ષે શ્રદ્ધાળુઓ મંદિર માટે બંધ કરી દેવામા આવ્યુ છે. આ ઉપરાંત કોરોના વાયરસની આ મહામારીના કારણે આઠમનો મેળો પણ બંધ કરાયો છે. બીજી તરફ ફરવા લાયક સ્થળો પર પણ તાળા માર્યા છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે એક મહાસંયોગ રચાવા જઈ રહ્યો છે. વર્ષ ૧૯૯૩ બાદ આ પર્વ પર પહેલી વખત બુધાષ્ટમી અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે ત્યારે આ મહાસંયોગ અમુક રાશિજાતકો માટે વિશેષ રૂપથી લાભદાયી સાબિત થવાનો છે, તો ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ.

મેષ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થાહે. તમારા લાંબા સમયથી અટકી ગયેલા કામ પૂર્ણ થશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી અડચણ પણ દૂર થશે. ગાયના દૂધથી કૃષ્ણની પૂજા કરવાથી ફાયદો થશે. પંચામૃતથી કૃષ્ણની ઉપાસના કરવાથી લાભ થશે.

વૃષભ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય લાભદાયી સાબિત થશે. ઐશ્વર્યમાં વૃદ્ધિ થશે. ઘરમાં સુખકારી વધશે. લસ્સીથી બાળગોપાલનો અભિષેક કરવો. આ ઉપરાંત કૃષ્ણને સફેદ માખણનો ભોગ ધરાવે. કૃષ્ણને સફેદ રંગ ખૂબ પ્રિય છે.

મિથુન રાશિ :

લાંબા સમયથી રહેલી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારા તમામ કાર્ય પણ પૂર્ણ થશે. આ રાશિના જાતકો ભગવાન કૃષ્ણને મિશ્રીનો ભોગ ધરાવે. શેરડીના રસથી પણ આ રાશિના જાતકો અભિષેક કરી શકે છે.

કર્ક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય તણાવમુક્ત રહેશે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. રોગમાંથી પણ મુક્તિ મળશે અને અનેક યોજનાઓનો પણ લાભ મળી રહેશે. દુધમાં તુલસી નાંખી ભગવાનને ભોગ ધરવાથી ફાયદો થશે. કાચા દૂધથી પ્રભુનો અભિષેક કરવો.

સિંહ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય શુભ રહેશે. વિવાહમાં વિલંબની સમસ્યાઓ ખતમ થઈ જશે. વૈવાહિક જીવનમાં પણ ખુશી આવશે. પ્રભુ શ્રી કૃષ્ણને કેસર બરફીનો ભોગ ધરવો અને ગુલાબના શરબતથી કૃષ્ણનો અભિષેક કરવો.

કન્યા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય ભાગ્યશાળી સાબિત થશે. વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન આવશે. પ્રભુ શ્રી કૃષ્ણને લાડુનો ભોગ અર્પણ કરો. શેરડીના રસથી પ્રભુનો અભિષેક કરો.

તુલા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ લાભદાયી સાબિત થશે. પૈસા સંબંધીત તમામ સમસ્યાઓ દૂર થશે. રૂપિયા પૈસાને લઈને ચિંતાઓ દૂર થશે. કૃષ્ણને સફેદ માખણનો ભોગ અર્પણ કરો તથા લસ્સીથી અભિષેક કરો.

વૃશ્ચિક રાશિ :

આ રાશિજાતકો આવનાર સમયમા પોતાના અગત્યના તમામ સ્ધુરા કાર્યો પૂર્ણ કરશે. પ્રભુ શ્રી કૃષ્ણને ગાયના દૂધનો ભોગ અર્પણ કરો. આ સિવાય પંચામૃતથી પણ અભિષેક કરો.

ધન રાશિ :

આ રાશિજાતકો ને આવનાર સમયમા કોઈ શુભ સમાચાર મળી શકે. પરિચિતો સાથે વાદ-વિવાદ ખતમ થશે. પ્રભુ શ્રી કૃષ્ણને બેસનની બર્ફીનો ભોગ અર્પણ કરો. હળદરવાળા દૂધથી બાળ ગોપાલને અભિષેક કરે.

મકર રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે. અભ્યાસમાં તેઓ આગળ વધશે. કેરિયરમાં પ્રગતિ થશે. પ્રભુ શ્રી કૃષ્ણનો ગંગાજળથી અભિષેક કરો.

કુંભ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. ઘરમાં ખુશીનું વાતાવરણ ઊભું થશે. ઘરના સભ્યોનો ભાગ્યોદય થશે. શુદ્ધ ઘીની મીઠાઈ દ્વારકાધીશને અર્પણ કરે. પંચામૃતથી એમનો અભિષેક કરવાનો રહેશે.

મીન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય વ્યવસાય ક્ષેત્રે લાભદાયી સાબિત થશે. મોટા વિધ્ન પણ દૂર થશે. બેસનની બર્ફીનો કૃષ્ણને ભોગ અર્પણ કરો. કેસર યુક્ત દૂધથી કૃષ્ણનો અભિષેક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 years gul videos grannydiaries PornHat alita ocean ass

saki suck asiahomo sex 123youjizz.com city centre 2 shopping mall kolkata movie

she say no but hotsexvid.xyz 須藤 father in lew sex video

2 small anal big ass mom wife sex son vangla tamilsexvid.xyz big ass mom wife sex son vangla

fat old aunt wife lene pornohube.xyz saki suck

BayVip Win - FanVip phiên bản siêu lộc lá https://taibayvip.fun/ BayVip.Win - Tải BayVip.Fun Phiên Bản Mới Nhất

Tải Choáng Club tải choáng club Tải game bài choang.club bản mới nhất

B29 win B29.games – iOS / Android APK B29.win | Cổng game Bom Tấn Hội Tụ

Boc Vip for Android Giàu Siêu Tốc Với Bốc Vip Club Phiên Bản Mới bocvip apk