આ છે સમગ્ર દુનિયા નો સૌથી શક્તિશાળી લોટ, તેના ઉપયોગ માત્ર થી દુર થાય છે આવા ૧૦૦ થી પણ વધુ રોગો, જાણો તમે પણ…

મિત્રો, આયુર્વેદ મુજબ તપકીર એ એક ખૂબ જ સારી વનસ્પતિ છે. તેમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણધર્મો સમાવિષ્ટ હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. સરદર્દ, ખંજવાળ, ઝાડાની સમસ્યા અને લોહિયાળ બવાસીરની સમસ્યા વગેરે સમસ્યાઓમા તપકીરના ઉપયોગથી તમને સારો એવો લાભ થાય છે. આ સિવાય અન્ય અનેકવિધ સમસ્યાઓમા તે આપણા માટે લાભદાયી સાબિત થાય છે.

તપકીરનો છોડ એ અંદાજે ૯૦-૧૮૦ સે.મી. ઉંચો અને સીધો હોય છે. આ છોડ માંસલ હોય છે એટલે કે તે ઘણા વર્ષો સુધી જીવંત રહી શકે છે. આ ઉપરાંત તેના પાંદડા પણ લંબગોળ હોય છે. આ છોડના પાંદડા એકદમ લાંબા અને આછા લીલા રંગના હોય છે. તેના પુષ્પો સફેદ રંગના ગુચ્છોમા હોય છે. તેના છોડમા પુષ્પો સપ્ટેમ્બર માસથી લઈને ફેબ્રુઆરી માસ દરમિયાન થાય છે. તો ચાલો આજે આ લેખમા તેના વિશે થોડી માહિતી મેળવીએ.

જો તમે નિયમિત ૧-૨ ગ્રામ તપકીર પાવડરમા ૨૦૦ મિ.લી. જેટલુ પાણી ઉમેરી તેને ઉકાળો અને ત્યારબાદ તેમા ૨૫૦ મિ.લી. દૂધ અને ૫૦ ગ્રામ ખાંડ ઉમેરી ફરી ઉકાળો અને ત્યારબાદ આ ઉકાળાનુ તુરંત સેવન કરી લો તો તમને અવશ્યપણે રાહત મળી શકે છે. તપકીરનો ઉપયોગ ખંજવાળની સમસ્યા દૂર કરવા માટે પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે તપકીરના બારીક પાવડરને ગુલાબજળમા મિક્સ કરી અને તેને ખંજવાળવાળા ભાગ પર લગાવો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત જો તમે તપકીરના પાવડરમા ૫૦૦ મિ.લી. પાણી, ૨૫૦ મિ.લી. દૂધ અને થોડી ખાંડ ઉમેરી તેને ઉકાળો અને તેનુ નિયમિત સેવન કરો તો તમને કબજીયાત અને ઝાડાની સમસ્યામા રાહત મળે છે. આ સિવાય જો તમે ૧-૨ ગ્રામ તપકીર પાવડરમા ૨૦૦ મિ.લી. પાણી ઉમેરી તેને ઉકાળો અને તેમા ૨૫૦ મિલી દૂધ અને ૫૦ ગ્રામ ખાંડ ઉમેરી તેને ફરી ઉકાળો અને તેનુ સેવન કરો તો તમને લોહીયાળ બવાસીરની સમસ્યા અને મૂત્ર સાથે સંકળાયેલ સમસ્યામા પણ રાહત મળી રહે છે.

આ સિવાય જો તમે તપકીરના આ બારીક પાવડરને ગુલાબજળમા મિક્સ કરી તેને તમારા ચહેરા પર લગાવો તો તમારા ખીલ અને દાગ-ધબ્બાની સમસ્યા પણ તુરંત દૂર થઇ જાય છે. આ સિવાય જો તમે નિયમિત ૧-૨ ગ્રામ તપકીર પાવડર મધ સાથે લો તો તમને પિતની સમસ્યા અને શારીરિક નબળાઈની સમસ્યામાંથી તુરંત મુક્તિ મળી જાય છે.

આ સિવાય જો  તમે આંખો સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો ૧-૨ ગ્રામ ત્પ્કીરના પાવડરમા ૨૦૦ મિલી પાણી, ૨૫૦ મિલી દૂધ અને ૫૦ ગ્રામ ખાંડ ઉમેરી તેનુ નિયમિત સેવન કરવુ જેથી, તમારી આંખ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ તુરંત દૂર થઇ જાય છે. તો એકવાર આ ઉપાય અવશ્યપણે અજમાવો અને પછી જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *